gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગરમાં માદક પદાર્થના સેવનમાં વપરાતા ૩૧૮૫ ગોગો કોન-પેપર ઝડપાયા | 3185 Gogo cone papers used …

G METRO NEWS by G METRO NEWS
December 19, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગરમાં માદક પદાર્થના સેવનમાં વપરાતા ૩૧૮૫ ગોગો કોન-પેપર ઝડપાયા | 3185 Gogo cone papers used …
3
VIEWS
Share on FacebookShare on Twitter

ચાર શખ્સ સામે કાર્યવાહી – ૨૮,૬૫૦નો મુદ્દામાલ જપ્ત

૮૦ ફૂટ રોડ, રતનપર બાયપાસ રોડ અને મેઘાણી રોડ પરના ચાર પાન પાર્લરમાંથી ગોગો સિગારેટનો જથ્થો ઝડપાયો 

સુરેન્દ્રનગર –  સુરેન્દ્રનગર એસઓજી અને બી-ડિવિઝન પોલીસે શહેરી વિસ્તારમાં ચેકિંગ હાથ ધરી ગેરકાયદે ગોગો સિગારેટનું વેચાણ કરતા ચાર પાન પાર્લરના માલિકોને ઝડપી પાડી ૩૧૮૫ ગોગો કોન-પેપર કબજે કર્યા છે. 

સુરેન્દ્રનગર એસઓજી પોલીસે વઢવાણ ૮૦ ફૂટ રોડ પર, દેશળ ભગતની વાવ પાસે આવેલ રાજ પાન પાર્લર, રતનપર સાંઇ હોટલ પાછળ આવેલ ડીલક્ષ પાન પાર્લર અને રતનપર બાયપાસ રોડ પર આવેલ સ્મોક લાઇટ પાન પાર્લરમાં ચેકિંગ હાથ ધરી ત્રણેય પાન પાર્લરના માલિકોને અલગ અલગ ફ્લેવરના ગેરકાયદેસર સ્મોકિંગ સિગારેટ (કોન) નંગ ૩૩૫, કિંમત રૃ.૩૩૫૦નો મુદામાલ કબજે કર્યોે હતો અને તમામ વિરૃદ્ધ એ-ડિવિઝન તેમજ જોરાવરનગર પોલીસ મથકે અલગ અલગ ૦૩ ગુના નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

બીજી બાજુ સુરેન્દ્રનગર બી-ડિવિઝન પોલીસે મેઘાણી રોડ પર રહેતા અને ઘર પાસે જ પાનનો ગલ્લો ધરાવતા શખ્સ કમલેશભાઈ ઉર્ફે કમાલાલ વસંતભાઈ દલીચાને રહેણાંક મકાનમાંથી ગોગો પેપર કોનના ૧૨૦૦ રોલ રૃ.૧૩,૩૦૦, તેમજ ૧૬૫૦ રોલીંગ પેપર સહિત કુલ રૃ.૨૫,૩૦૦નો મુદામાલ કબજે કરી બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

એસઓજી અને બી-ડિવિઝન પોલીસ દ્વારા ઝડપાયેલ પાન પાર્લરના માલિકો 

(૧) રાજુભાઈ ઈશ્વરભાઈ રંગાડીયા (રાજ પાન પાર્લર)

(૨) ધરમશીભાઈ ગોવિંદભાઈ આલ (ડિલક્ષ પાન પાર્લર)

(૩) અશ્વિનભાઈ ઘનશ્યામભાઈ કાલીયા (સ્મોક લાઈટ પાન પાર્લર)

(૪) કમલેશભાઈ ઉર્ફે કમાલાલ વસંતભાઈ દલીચા (મેઘાણી રોડ)

શહેરના અનેક પાન પાર્લરમાં ગોગો કોન-પેપર વેચાતા હોવાની ફરીયાદ 

સુરેન્દ્રનગર તેમજ વઢવાણ સહિતના શહેરી વિસ્તારમાં અનેક પાનના ગલ્લા તેમજ જનરલ સ્ટોર્સમાં ઘણા સમયથી ગેરકાયદેસર ગોગો સિગારેટનું ખુલ્લે આમ વેચાણ થતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. માત્ર દસ રૃપિયામાં મળતા ગોગો કોન અને પેપરમાં ચરસ, ગાંજો સહિતના નશાકારક વસ્તુ ભરી યુવાનો સિગારેટની માફક જાહેરમાં કસ મારતા હોય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…
GUJARAT

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…

October 16, 2026
નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ
GUJARAT

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

October 15, 2026
“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…
GUJARAT

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

October 15, 2026
Next Post
ગામડી ગામે ડિગ્રી વગરનો વધુ એક બોગસ ડોક્ટર પકડાયો | Another bogus doctor without a degree was caught…

ગામડી ગામે ડિગ્રી વગરનો વધુ એક બોગસ ડોક્ટર પકડાયો | Another bogus doctor without a degree was caught...

કરચલિયાપરામાંથી 2.911 કિલો ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with 2 911 kg of marijuana …

કરચલિયાપરામાંથી 2.911 કિલો ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with 2 911 kg of marijuana ...

નડિયાદમાં વેરો નહીં ભરતા પ્લેટીનમ પ્લાઝાની 11 દુકાનો સીલ કરી | 11 shops in Platinum Plaza sealed for…

નડિયાદમાં વેરો નહીં ભરતા પ્લેટીનમ પ્લાઝાની 11 દુકાનો સીલ કરી | 11 shops in Platinum Plaza sealed for...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજે શહેરમાં યુનિટી માર્ચના રૂટ પર વાહનો માટે નો-એન્ટ્રી અને નો – પાર્કિંગ ઝોન જાહેર | No entry and n…

આજે શહેરમાં યુનિટી માર્ચના રૂટ પર વાહનો માટે નો-એન્ટ્રી અને નો – પાર્કિંગ ઝોન જાહેર | No entry and n…

11 months ago
ઇડીએ ગોવામાં રૃ. ૧૯૩ કરોડની સંપત્તિ ટાંચમાં લીધી | ed attach 193 crore assets in goa

ઇડીએ ગોવામાં રૃ. ૧૯૩ કરોડની સંપત્તિ ટાંચમાં લીધી | ed attach 193 crore assets in goa

1 year ago
કાયદેસરના લાયસન્સ છતાં અન્યાય કેમ? ભદ્રના પાથરણાવાળાને ‘વિકાસ’ના નામે કોર્પોરેશને રઝળાવ્યાનો આરોપ | …

કાયદેસરના લાયસન્સ છતાં અન્યાય કેમ? ભદ્રના પાથરણાવાળાને ‘વિકાસ’ના નામે કોર્પોરેશને રઝળાવ્યાનો આરોપ | …

9 months ago
નાણાકીય વર્ષ 2026માં સક્રિય રોકાણકારોની સંખ્યામાં રેકોર્ડ ઘટાડો | Record decline in number of active…

નાણાકીય વર્ષ 2026માં સક્રિય રોકાણકારોની સંખ્યામાં રેકોર્ડ ઘટાડો | Record decline in number of active…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News