gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગામડી ગામે ડિગ્રી વગરનો વધુ એક બોગસ ડોક્ટર પકડાયો | Another bogus doctor without a degree was caught…

G METRO NEWS by G METRO NEWS
December 19, 2025
in GUJARAT
0 0
0
ગામડી ગામે ડિગ્રી વગરનો વધુ એક બોગસ ડોક્ટર પકડાયો | Another bogus doctor without a degree was caught…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આણંદ: આણંદના ગામડી ગામે ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર પકડાયો હતો. પોલીસે વિવિધ પ્રકારની દવાઓ, મેડિકલના સાધનો સહિત ૨૮.૩૨૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.  તાલુકાના ગામડી ગામના ઇસ્માઇલનગરમાં ગલી નં. ૮ સામે પુજા ક્લિનિકમાં પ્રકાશ બાલા નામનો બંગાળનો વ્યકિત ડિગ્રી વગર દવાખાનું ચલાવતો હોવાની બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી અને ક્લિનિકમાં હાજર  પ્રકાશ પ્રમાર્થ બાલા ( ઉ.વ. ૫૦,રહે. ગામ પરઘનબેડીયા પો. સ્ટ બૈરામપુર, તા. બંનગાવ, જિ. ઉત્તર ૨૪ પરગણા, વેસ્ટ બંગાલ, હાલ રહે. આણંદ) હોવાનું સામે આવ્યું હતું. આ પ્રકાશ બાલા પાસે ડિગ્રી અને ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગનું રજિસ્ટ્રેશન કે ડિગ્રી ન હોવાનું સામે આવ્યું છે.  ક્લિનિકમાંથી વિવિદ પ્રકારની દવાઓ, મેડિકલના સાધન સામગ્રી, મોબાઇલ, રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ મામલે પ્રકાશ પ્રમાર્થ બાલા સામે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

Next Post
કરચલિયાપરામાંથી 2.911 કિલો ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with 2 911 kg of marijuana …

કરચલિયાપરામાંથી 2.911 કિલો ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with 2 911 kg of marijuana ...

નડિયાદમાં વેરો નહીં ભરતા પ્લેટીનમ પ્લાઝાની 11 દુકાનો સીલ કરી | 11 shops in Platinum Plaza sealed for…

નડિયાદમાં વેરો નહીં ભરતા પ્લેટીનમ પ્લાઝાની 11 દુકાનો સીલ કરી | 11 shops in Platinum Plaza sealed for...

ચાર રીઝર્વ પ્લોટ વેચાયા, શિલજના પ્લોટના વેચાણથી ૧૬૮ કરોડની મ્યુનિ.ને આવક | Four reserve plots sold

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બીમાર દીકરીને દવાખાને લઈ જતા પિતાનું વાહનની અડફેટે મોત નિપજ્યું | Father dies after being hit by veh…

7 months ago
ઓનલાઇન ગેમ રમતા યુવાનોના બેંક એકાઉન્ટ ફ્રીઝ થતાં મુડી ગુમાવવાનો વારો | Youth playing online games fa…

6 months ago
જામજોધપુરના પરડવા ગામમાં પ્રેમ લગ્ન કરનાર યુવતીના પિતાના 4 મળતીયાઓએ હંગામો મચાવ્યો | 4 friends of th…

8 months ago
પેટલી શાળાના આચાર્ય-શિક્ષકોનો વિવાદ : 7 સભ્યોની તપાસ કમિટીની રચના | Petli School Principal Teachers …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News