gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચાર રીઝર્વ પ્લોટ વેચાયા, શિલજના પ્લોટના વેચાણથી ૧૬૮ કરોડની મ્યુનિ.ને આવક | Four reserve plots sold

G METRO NEWS by G METRO NEWS
December 19, 2025
in GUJARAT
0 0
0
ચાર રીઝર્વ પ્લોટ વેચાયા, શિલજના પ્લોટના વેચાણથી ૧૬૮ કરોડની મ્યુનિ.ને આવક | Four reserve plots sold
1
VIEWS
Share on FacebookShare on Twitter

  અમદાવાદ,ગુરુવાર,18 ડિસેમ્બર,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના શિલજ ઉપરાંત સોલા
અને વસ્ત્રાલ વોર્ડમાં આવેલા રહેણાંક અને કોમર્શિયલ હેતુ માટેના પ્લોટ વેચવા હરાજી
કરાઈ હતી.શિલજના રહેણાંક હેતુ માટેના પ્લોટથી સૌથી વધુ રુપિયા ૧૬૮.૯૩ કરોડ આવક થઈ
હતી. ચાર પ્લોટના વેચાણથી રુપિયા ૪૪૧.૭૩ કરોડ તંત્રને મળ્યા હતા.

શિલજના ૯૭૬૫ ચોરસ મીટરના રહેણાંક હેતુ માટેના   પ્લોટ માટે પ્રતિ ચોરસ મીટર રુપિયા ૧.૭૦ લાખ
અપસેટ વેલ્યુ રખાઈ હતી.જેની સામે સાફલ્ય એસોસિએટ દ્વારા મહત્તમ રુપિયા ૧.૭૩ લાખની
ઓફર કરાઈ હતી.સોલામા આવેલા ૩૯૭૪ ચોરસ મીટરના કોમર્શિયલ હેતુ માટેના પ્લોટ માટે
પ્રતિ ચોરસમીટર રુપિયા ૧.૭૫ લાખ અપસેટ વેલ્યુ રખાઈ હતી.જેની સામે  હેલિક્ષ ઈન્ફ્રાસ્પેસ દ્વારા મહત્તમ રુપિયા
૨.૮૧ લાખની ઓફર કરતા તંત્રને રુપિયા ૧૧૧.૬૬ કરોડ આવક થઈ હતી.સોલામા આવેલા ૩૮૧૯
ચોરસમીટરના કોમર્શિયલ પ્લોટ માટે પ્રતિ ચોરસમીટર ૧.૭૫ લાખ અપસેટ વેલ્યુ રખાઈ
હતી.પ્રોફિટ ઈન્ફ્રા સ્પેસ દ્વારા મહત્તમ રુપિયા ૨.૮૬ લાખની ઓફર કરતા કોર્પોરેશનને
રુપિયા ૧૦૯.૨૨ કરોડ આવક થઈ હતી.વસ્ત્રાલમા આવેલા ૫૯૦૦ ચોરસમીટરના કોમર્શિયલ હેતુ
માટેના પ્લોટ માટે પ્રતિ ચોરસમીટર રુપિયા ૮૬ હજાર અપસેટ વેલ્યુ રખાઈ હતી.નાસિત
એસેટ હોલ્ડિંગ એન્ડ ડેવલપર દ્વારા મહત્તમ રુપિયા ૮૮ હજારની ઓફર કરાતા તંત્રને રુપિયા
૫૧.૯૨ કરોડ આવક થઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદખાતે NSS ઓરિએન્ટેશન પ્રોગ્રામ “પ્રારંભ” સંપન્ન
GUJARAT

September 13, 2026
Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…

September 12, 2026
રામેશ્વર મહાદેવ મંદિરમાં પાર્થેશ્વર શિવલિંગનું પૂજન

Next Post
૫૦૦ કરોડની આવક થવાની સંભાવના, ૧ જાન્યુઆરીથી અમદાવાદમાં પ્રોપર્ટી ટેકસમાં વ્યાજમાફી અપાશે | Potential…

૫૦૦ કરોડની આવક થવાની સંભાવના, ૧ જાન્યુઆરીથી અમદાવાદમાં પ્રોપર્ટી ટેકસમાં વ્યાજમાફી અપાશે | Potential...

થાનના અભેપરમાં ગેરકાયદે કોલસા ખનન ઝડપાયું- 17 લાખનો મુદ્દામાલ જપ્ત | Illegal coal mining caught in A…

થાનના અભેપરમાં ગેરકાયદે કોલસા ખનન ઝડપાયું- 17 લાખનો મુદ્દામાલ જપ્ત | Illegal coal mining caught in A...

પામોલની મંડળીના તમાકુના ગોડાઉનનો બારોબાર દસ્તાવેજ : ગ્રામ પંચાયતે નોંધ ના મંજૂર કરી | Multiple docum…

પામોલની મંડળીના તમાકુના ગોડાઉનનો બારોબાર દસ્તાવેજ : ગ્રામ પંચાયતે નોંધ ના મંજૂર કરી | Multiple docum...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રૂપિયા 100 અને 200ની નોટો મુદ્દે મોટો નિર્ણય, RBIએ બેન્કોને આપ્યા કડક નિર્દેશ | rbi on rs 100 and rs…

1 year ago
સડેલા બટાકા અને કાળું મેશ તેલ: પાણીપુરીનો ચટાકો પડશે ભારે, આ દૃશ્ય જોઈ લો | Ahmedabad News Panipuri …

8 months ago
સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, વક્ફ નોંધણીની અંતિમ તારીખ લંબાવવાનો ઈનકાર, ઓવૈસીની અરજી પણ ફગાવાઈ | Sup…

9 months ago
લીંબડી ડેપોમાં મુસાફરના પગ પર બસ ફરી વળતા કચ્ચરઘાણ નીકળ્યો | A bus rolled over a passenger’s foot at…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News