gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સર તન સે જુદા, જય શ્રી રામ… જેવા સૂત્રો વિશે અલ્લાહાબાદ હાઈકોર્ટની મહત્ત્વની ટિપ્પણી, જાણો સંપૂર્ણ…

G METRO NEWS by G METRO NEWS
December 19, 2025
in INDIA
0 0
0
સર તન સે જુદા, જય શ્રી રામ… જેવા સૂત્રો વિશે અલ્લાહાબાદ હાઈકોર્ટની મહત્ત્વની ટિપ્પણી, જાણો સંપૂર્ણ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Allahabad High Court: અલ્લાહાબાદ હાઈકોર્ટે ધાર્મિક સૂત્રોચ્ચાર અને તેનાથી ફેલાતી હિંસા અંગે એક અત્યંત મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ પ્રકારના સૂત્રો મુદ્દે કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ‘સર તન સે જુદા’ જેવા સૂત્રો માત્ર ભારતીય કાયદાની સત્તાને પડકારતા નથી, પરંતુ તે દેશની અખંડિતતા અને સાર્વભૌમત્વનું પણ ઉલ્લંઘન કરે છે. આવા સૂત્રો લોકોને સશસ્ત્ર બળવા માટે ઉશ્કેરે છે અને તે સજાપાત્ર ગુનો છે.

કાયદાકીય વ્યવસ્થાને સીધો પડકાર

અલ્લાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ અરુણ કુમાર સિંહ દેશવાલે બરેલી હિંસાના આરોપીની જામીન અરજી ફગાવતા જણાવ્યું હતું કે, ‘ભારત એક લોકશાહી દેશ છે જ્યાં સજા નક્કી કરવાનો અધિકાર માત્ર બંધારણ અને ન્યાયિક પ્રણાલી પાસે છે.’ કોર્ટના મતે, આ પ્રકારના ઉશ્કેરણીજનક સૂત્રો IPCની કલમ 152 હેઠળ આવે છે, જે દેશની એકતા અને એકતાને જોખમમાં મૂકતા કૃત્યો સાથે સંબંધિત છે. ‘સર તન સે જુદા’ કહેવું એ સીધી રીતે ભારતીય ન્યાયતંત્રની સત્તાને નકારવા સમાન છે.

આ પણ વાંચો: જજોની ‘છગ્ગા’ મારવાની પ્રવૃત્તિ ચિંતાજનક, ગરીબોની ઉપેક્ષાથી ન્યાયતંત્ર પર વિશ્વાસ નહીં રહે :સીજેઆઈ

ધાર્મિક સૂત્રો વિરુદ્ધ હિંસક ઉશ્કેરણી

અલ્હાબાદ હાઈકોર્ટે વિવિધ ધર્મોના પવિત્ર સૂત્રોનો ઉલ્લેખ કરીને પાતળી ભેદરેખા સમજાવી હતી. કોર્ટના જણાવ્યાનુસાર, ઈસ્લામમાં ‘નારા-એ-તકબીર’, શિખ ધર્મમાં ‘જો બોલે સો નિહાલ’ અને હિન્દુ ધર્મમાં ‘જય શ્રી રામ’ કે ‘હર હર મહાદેવ’ જેવા સૂત્રો ભગવાન પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો આ જ સૂત્રોનો ઉપયોગ કોઈને ડરાવવા, ધમકાવવા કે હિંસા ભડકાવવા માટે કરવામાં આવે, તો તે ગુનાની શ્રેણીમાં આવે છે.

સૂત્રની ઉત્પત્તિ અને ધાર્મિક ગ્રંથોનો સંદર્ભ

કોર્ટે નોંધ્યું કે ‘સર તન સે જુદા’ સૂત્રનો ઉલ્લેખ કુરાન કે ઈસ્લામના કોઈ અધિકૃત ધાર્મિક ગ્રંથમાં નથી. આ સૂત્ર પાકિસ્તાનથી ભારત અને અન્ય દેશોમાં ફેલાયું હોવાનું જણાયું છે. પયગંબર સાહેબના નામે હિંસા કરવી કે કોઈનું શિરચ્છેદ કરવાનું કહેવું એ વાસ્તવમાં તેમના પવિત્ર આદર્શોનું અપમાન છે.

બરેલી હિંસાના આરોપીની જામીન ફગાવી

આ મામલો સપ્ટેમ્બરમાં બરેલીમાં થયેલી હિંસા સાથે જોડાયેલો છે. આરોપી રિહાને જામીન માટે અરજી કરી હતી, પરંતુ કેસ ડાયરીના પુરાવા મુજબ તે ગેરકાયદે ટોળાનો ભાગ હતો જેણે વાંધાજનક સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોલીસ અધિકારીઓ પર હુમલો કરી જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું. આ ગંભીરતાને ધ્યાને રાખી હાઈકોર્ટે જામીન આપવાનો ઈનકાર કર્યો હતો. રાજ્ય સરકાર વતી એડિશનલ એડવોકેટ જનરલ અનૂપ ત્રિવેદી હાજર રહ્યા હતા, જ્યારે આરોપી તરફથી એડવોકેટ અખિલેશ કુમાર દ્વિવેદીએ દલીલો કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડીઝલ 25 રૂપિયા મોંઘું, પેટ્રોલના ભાવમાં પણ ભડકો: વધુ એક ખાનગી કંપનીએ કર્યો ભાવવધારો | Petrol & Diese…
INDIA

ડીઝલ 25 રૂપિયા મોંઘું, પેટ્રોલના ભાવમાં પણ ભડકો: વધુ એક ખાનગી કંપનીએ કર્યો ભાવવધારો | Petrol & Diese…

April 1, 2026
ઈરાનમાં યુદ્ધ વચ્ચે દિલ્હીમાં PM મોદીની બીજી હાઈલેવલ બેઠક: હોર્મુઝ સ્ટ્રેટ અને એનર્જી સંકટ પર ચર્ચા …
INDIA

ઈરાનમાં યુદ્ધ વચ્ચે દિલ્હીમાં PM મોદીની બીજી હાઈલેવલ બેઠક: હોર્મુઝ સ્ટ્રેટ અને એનર્જી સંકટ પર ચર્ચા …

April 1, 2026
Explainer: સાંકડો રસ્તો અને સુરક્ષા માટે નૌસેના તહેનાત… જાણો હોર્મુઝના ‘ખતરનાક’ રસ્તેથી કેવી રીતે …
INDIA

Explainer: સાંકડો રસ્તો અને સુરક્ષા માટે નૌસેના તહેનાત… જાણો હોર્મુઝના ‘ખતરનાક’ રસ્તેથી કેવી રીતે …

April 1, 2026
Next Post
9મા માળે 28 પત્રકારો ફસાયા હતા અને બિલ્ડિંગને આગ ચાંપી, બાંગ્લાદેશમાં સ્થિતિ કેમ બેકાબૂ થઈ? | Bangla…

9મા માળે 28 પત્રકારો ફસાયા હતા અને બિલ્ડિંગને આગ ચાંપી, બાંગ્લાદેશમાં સ્થિતિ કેમ બેકાબૂ થઈ? | Bangla...

‘AQI અને ફેફસાની બીમારી વચ્ચે કોઈ સીધા સંબંધ નથી…’, રાજ્યસભામાં પર્યાવરણ રાજ્ય મંત્રીનો જવાબ | No …

'AQI અને ફેફસાની બીમારી વચ્ચે કોઈ સીધા સંબંધ નથી...', રાજ્યસભામાં પર્યાવરણ રાજ્ય મંત્રીનો જવાબ | No ...

આતંકવાદીએ તમારા નામે 242 કરોડના ટ્રાન્જેક્શન કર્યા છે, વૃદ્ધાને ડિજિટલ એરેસ્ટ કરી 1.82 કરોડ પડાવ્યા …

આતંકવાદીએ તમારા નામે 242 કરોડના ટ્રાન્જેક્શન કર્યા છે, વૃદ્ધાને ડિજિટલ એરેસ્ટ કરી 1.82 કરોડ પડાવ્યા ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સંસદની બહાર પત્રકારના સવાલ પર મહિલા સાંસદ શ્વાનની જેમ ભસવા લાગ્યા, શું હતું કારણ | renuka chowdhury …

સંસદની બહાર પત્રકારના સવાલ પર મહિલા સાંસદ શ્વાનની જેમ ભસવા લાગ્યા, શું હતું કારણ | renuka chowdhury …

4 months ago
કપડવંજ-કઠલાલ તાલુકાનું વિભાજન કરી નવો ફાગવેલ તાલુકો જાહેર | New Fagvel taluka declared after dividin…

કપડવંજ-કઠલાલ તાલુકાનું વિભાજન કરી નવો ફાગવેલ તાલુકો જાહેર | New Fagvel taluka declared after dividin…

6 months ago
I.N.D.I.A. ગઠબંધનમાં ડખા! ઉદ્ધવ ઠાકરે અને મમતા બેનરજીના પક્ષે કોંગ્રેસ પર ઉઠાવ્યા સવાલ | Bihar Defea…

I.N.D.I.A. ગઠબંધનમાં ડખા! ઉદ્ધવ ઠાકરે અને મમતા બેનરજીના પક્ષે કોંગ્રેસ પર ઉઠાવ્યા સવાલ | Bihar Defea…

5 months ago
આણંદના વાસદની મહીસાગર નદીમાં રેતી ખનન પર દરોડો : ખનન માફિયા નાસી છૂટયા : રૂ. 3 કરોડનો મુદ્દામાલ જપ્ત…

આણંદના વાસદની મહીસાગર નદીમાં રેતી ખનન પર દરોડો : ખનન માફિયા નાસી છૂટયા : રૂ. 3 કરોડનો મુદ્દામાલ જપ્ત…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News