gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના SG હાઈવે પર વાહનોની લાંબી કતારો, ઇસ્કોનથી ઉજાલા સુધી 2 કિમી લાંબો ટ્રાફિક જામ | Massive Tr…

G METRO NEWS by G METRO NEWS
December 19, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદના SG હાઈવે પર વાહનોની લાંબી કતારો, ઇસ્કોનથી ઉજાલા સુધી 2 કિમી લાંબો ટ્રાફિક જામ | Massive Tr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad SG Highway Traffic Update: અમદાવાદની જીવાદોરી સમાન એસ.જી. હાઈવે (SG Highway) પર આજે વહેલી સવારથી જ ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાતા વાહનચાલકોની હાલત કફોડી બની છે. ઈસ્કોન મોલથી લઈને ઉજાલા ચોકડી સુધીના અંદાજે 2 કિલોમીટર લાંબા પટ્ટામાં વાહનોના પૈડાં થંભી ગયા છે, જેના કારણે નોકરી-ધંધા માટે નીકળેલા હજારો લોકો કલાકો સુધી રસ્તા પર અટવાયા છે.

બ્રિજની કામગીરી બની આફત

મળતી માહિતી મુજબ, કર્ણાવતી ક્લબ પાસે ચાલી રહેલી બ્રિજની કામગીરીને કારણે રસ્તો સાંકડો બન્યો છે. આ બાંધકામને પગલે વહેલી સવારના પીક અવર્સમાં ટ્રાફિકનું ભારણ વધી જતાં વાહનોની લાંબી કતારો લાગી હતી. 2 કિલોમીટર સુધી ફેલાયેલા આ ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સથી લઈને ખાનગી વાહનો અને એસટી બસો પણ ફસાઈ હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. 

તંત્રના મેનેજમેન્ટનો અભાવ અને જનતાનો મરો

સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને ટ્રાફિક વિભાગ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે આટલો મોટો જામ હોવા છતાં સ્થળ પર ટ્રાફિક પોલીસના જવાનો પૂરતી સંખ્યામાં હાજર નહોતા, જેના કારણે પરિસ્થિતિ વધુ વણસી હતી. બ્રિજની કામગીરી ચાલતી હોય ત્યારે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. સવારે 9 થી 11 ના સમયગાળામાં નોકરીએ જતા મધ્યમ વર્ગના લોકોનો કિંમતી સમય ટ્રાફિકમાં વેડફાયો હતો.

તો બીજી તરફ સર્વિસ રોડ તરફ જતાં રસ્તાઓ પર આડશ ઉભી કરી દેતાં વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આડશના લીધે વાહન ચાલકોને બે કિલોમીટર લાંબો ધક્કો ખાવો પડે છે. એટલું જ નહી આડશના કારણે ટ્રાફિકની સમસ્યા ઘટવાના બદલે વધતી જતી જોવા મળી રહી છે. 

એક પરેશાન વાહનચાલકે જણાવ્યું હતું કે “રોજ આ જ સમસ્યા હોય છે, પરંતુ આજે સ્થિતિ હદ બહાર ગઈ છે. તંત્ર કામ કરે તે સારી વાત છે પણ ટ્રાફિકનું યોગ્ય પ્લાનિંગ હોવું જોઈએ.” 

વહીવટી તંત્ર સામે સવાલ

જ્યારે પણ શહેરમાં મોટા પ્રોજેક્ટ્સ ચાલે છે ત્યારે ટ્રાફિક ડાયવર્ઝન કે વધારાના ટ્રાફિક જવાનોની તૈનાતી કેમ કરવામાં આવતી નથી? શું સામાન્ય જનતાએ હંમેશા તંત્રની બેદરકારીનો ભોગ બનવું પડશે?

હાલમાં ટ્રાફિક હળવો કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ વાહનચાલકોને સલાહ છે કે શક્ય હોય તો એસ.જી. હાઈવેના આ પટ્ટા પર મુસાફરી કરવાનું ટાળે અથવા વૈકલ્પિક માર્ગ પસંદ કરે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

3 શખ્સે યુવાન પર ધારીયા અને ધોકા વડે હુમલો કર્યો
GUJARAT

3 શખ્સે યુવાન પર ધારીયા અને ધોકા વડે હુમલો કર્યો

May 10, 2026
અધેવાડામાં દેશી દારૃના હાટડા પર પોલીસ ત્રાટકી, મહિલા ફરાર | Police raid country liquor shop in Adhew…
GUJARAT

અધેવાડામાં દેશી દારૃના હાટડા પર પોલીસ ત્રાટકી, મહિલા ફરાર | Police raid country liquor shop in Adhew…

May 10, 2026
અમદાવાદ શહેરમાં 1000 દીકરા સામે માત્ર 886 દીકરીઓનો જન્મ! 3 વર્ષમાં જન્મદરમાં ઘટાડો | Mother’s Day Re…
GUJARAT

અમદાવાદ શહેરમાં 1000 દીકરા સામે માત્ર 886 દીકરીઓનો જન્મ! 3 વર્ષમાં જન્મદરમાં ઘટાડો | Mother’s Day Re…

May 10, 2026
Next Post
AMTS-BRTS પહેલેથી જ ખોટમાં છે, તો પણ સિંગલ ટિકિટ સિસ્ટમ માટે રૂ. 470 કરોડનો કોન્ટ્રાક્ટ એક જ પાર્ટીન…

AMTS-BRTS પહેલેથી જ ખોટમાં છે, તો પણ સિંગલ ટિકિટ સિસ્ટમ માટે રૂ. 470 કરોડનો કોન્ટ્રાક્ટ એક જ પાર્ટીન...

કોંગ્રેસમાં ફરી CMની ખુરશી માટે ખેંચતાણ! 30 ધારાસભ્યો ડિનર માટે ભેગા થતાં અટકળો તેજ | Dinner Politic…

કોંગ્રેસમાં ફરી CMની ખુરશી માટે ખેંચતાણ! 30 ધારાસભ્યો ડિનર માટે ભેગા થતાં અટકળો તેજ | Dinner Politic...

313 કિલો ચાંદી, 7 કરોડનું સોનું, 5 કરોડ રોકડા! ટ્રાવેલ એજન્ટના ઘરે મળ્યો ‘ખજાનો’: ડંકી રૂટ કેસ | ed …

313 કિલો ચાંદી, 7 કરોડનું સોનું, 5 કરોડ રોકડા! ટ્રાવેલ એજન્ટના ઘરે મળ્યો 'ખજાનો': ડંકી રૂટ કેસ | ed ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિવિધ કઠોળ, તેલીબિયાંના ભાવ MSP કરતા 8 થી 30 % ટકા નીચા | Prices of various pulses oilseeds 8 to 30%…

વિવિધ કઠોળ, તેલીબિયાંના ભાવ MSP કરતા 8 થી 30 % ટકા નીચા | Prices of various pulses oilseeds 8 to 30%…

6 months ago
ખેતર ફરતે કાંટાળા તારમાં મુકેલા વીજ કરંટથી સિંહનું મોત થયું હતું | A lion was electrocuted to death …

ખેતર ફરતે કાંટાળા તારમાં મુકેલા વીજ કરંટથી સિંહનું મોત થયું હતું | A lion was electrocuted to death …

9 months ago
અમદાવાદમાં શેરબજારના નામે વધુ એક ઠગાઈ: અમરાઈવાડીના AMTS કંડક્ટરને ₹11.95 લાખનો ચૂનો ચોપડ્યો | ahmeda…

અમદાવાદમાં શેરબજારના નામે વધુ એક ઠગાઈ: અમરાઈવાડીના AMTS કંડક્ટરને ₹11.95 લાખનો ચૂનો ચોપડ્યો | ahmeda…

5 months ago
સાવધાન: અમદાવાદમાં પાલતુ શ્વાનનો નખ વાગવાથી PIનું નિધન, પોલીસ વર્તુળમાં શોકની લહેર | Ahmedabad Polic…

સાવધાન: અમદાવાદમાં પાલતુ શ્વાનનો નખ વાગવાથી PIનું નિધન, પોલીસ વર્તુળમાં શોકની લહેર | Ahmedabad Polic…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News