gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘સાહેબ પ્રસન્ન થાઓ’! જામનગરમાં મેયર-કમિશનરની પૂજા કરી અનોખો વિરોધ, રચનાબેન નંદાણિયાએ ખોલી તંત્રની પો…

G METRO NEWS by G METRO NEWS
December 19, 2025
in GUJARAT
0 0
0
‘સાહેબ પ્રસન્ન થાઓ’! જામનગરમાં મેયર-કમિશનરની પૂજા કરી અનોખો વિરોધ, રચનાબેન નંદાણિયાએ ખોલી તંત્રની પો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar News: જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક પૂર્વે આજે મનપાના પટાંગણમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. વોર્ડ નંબર 4ના કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણિયાએ પોતાના વિસ્તારના પડતર પ્રશ્નોને લઈને તંત્રની ઊંઘ ઉડાડવા માટે એક અત્યંત નવતર અને આશ્ચર્યજનક વિરોધ પ્રદર્શન કર્યું હતું.

'સાહેબ પ્રસન્ન થાઓ'! જામનગરમાં મેયર-કમિશનરની પૂજા કરી અનોખો વિરોધ, રચનાબેન નંદાણિયાએ ખોલી તંત્રની પોલ 2 - image

બનાવટી મેયર-કમિશનરની પૂજા કરી જગાડવાનો પ્રયાસ

રચનાબેન નંદાણિયાએ સ્થાનિક રહીશોને સાથે રાખીને મનપાના પટાંગણમાં ધરણા કર્યાં હતા. જોકે, આ વિરોધ સામાન્ય નહોતો. તેમણે સ્થળ પર જ ‘બનાવટી’ મેયર અને કમિશનર તૈયાર કર્યા હતા. સ્થાનિક નાગરિકોએ આ બનાવટી સત્તાધીશોને ફૂલહાર પહેરાવ્યા હતા અને જાણે ભગવાન પાસે વરદાન માંગતા હોય તેમ તેમની પૂજા-વિધિ કરીને નમન કર્યા હતા. ગ્રામજનોએ આજીજી કરી હતી કે, ‘જેમ ભગવાન પ્રસન્ન થાય તેમ તમે પણ અમારા વિસ્તારના કામો માટે પ્રસન્ન થાઓ અને રોડ, રસ્તા, ગટર, પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડો.’

'સાહેબ પ્રસન્ન થાઓ'! જામનગરમાં મેયર-કમિશનરની પૂજા કરી અનોખો વિરોધ, રચનાબેન નંદાણિયાએ ખોલી તંત્રની પોલ 3 - image

આ પણ વાંચો: ગુજરાતમાં વિકાસના દાવા વચ્ચે વરવી વાસ્તવિકતા, નસવાડીમાં ભૂલકાં ઝૂંપડામાં ભણવા મજબૂર

વારંવારની રજૂઆત છતાં પરિણામ શૂન્ય

કોર્પોરેટરે મીડિયા સાથેની વાતચીતમાં તંત્ર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ‘વોર્ડ નંબર 4 માં રોડ-રસ્તા, ગટર અને બેઠા પુલની સ્થિતિ અત્યંત ખરાબ છે. જ્યારે પણ આ અંગે ફરિયાદ કે આવેદન પત્ર આપવા જઈએ છીએ ત્યારે સત્તાધીશો કે અધિકારીઓ આવેદન લેવાની પણ તસ્દી લેતા નથી.’ 

કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, ‘ચૂંટણી આવે ત્યારે લોકોના ખાતામાં 10-10 હજાર રૂપિયા નાખવા પડે છે, એના કરતા પહેલેથી જ પ્રજાના કામો કરી દીધા હોય તો આવા ગતકડાં કરવાની જરૂર જ ન પડે.’

'સાહેબ પ્રસન્ન થાઓ'! જામનગરમાં મેયર-કમિશનરની પૂજા કરી અનોખો વિરોધ, રચનાબેન નંદાણિયાએ ખોલી તંત્રની પોલ 4 - image

પટાંગણમાં ભારે આકર્ષણનું કેન્દ્ર

મહાનગરપાલિકાના પ્રવેશદ્વાર પાસે જ જ્યારે નાગરિકો મેયર-કમિશનરના વેશમાં રહેલા વ્યક્તિઓની આરતી ઉતારી રહ્યા હતા, ત્યારે અન્ય કોર્પોરેટરો અને કર્મચારીઓમાં પણ આ દ્રશ્ય જોઈને કુતૂહલ સર્જાયું હતું. આ અનોખા વિરોધ દ્વારા રચનાબેને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે હવે પ્રજા સત્તાધીશોને લોકશાહીના સેવક નહીં પણ ‘પથ્થર દિલના ભગવાન’ તરીકે જોઈ રહી છે જે જલ્દી પ્રસન્ન થતા નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
જામનગરના ફાઇનાન્સર યુવાને રૂપિયા ઉછીના આપવા ભારે પડ્યા : પૈસા લેનાર શખ્સ અને તેના મળતીયાઓએ માથું ફોડ…

જામનગરના ફાઇનાન્સર યુવાને રૂપિયા ઉછીના આપવા ભારે પડ્યા : પૈસા લેનાર શખ્સ અને તેના મળતીયાઓએ માથું ફોડ...

જામનગરના પ્રદર્શન મેદાનમાંથી ગુજરી બજારને ખસેડાતાં ધંધાર્થીઓ રોડ પર આવી ગયા હોવાથી એસ્ટેટ શાખાને ભાર…

જામનગરના પ્રદર્શન મેદાનમાંથી ગુજરી બજારને ખસેડાતાં ધંધાર્થીઓ રોડ પર આવી ગયા હોવાથી એસ્ટેટ શાખાને ભાર...

વડોદરામાં કપુરાઈ ચોકડી પાસે એસ.ટી. બસમાંથી દારૂ-બિયરના જથ્થા સાથે ત્રણ શખ્સ ઝડપાયા | 3 people were c…

વડોદરામાં કપુરાઈ ચોકડી પાસે એસ.ટી. બસમાંથી દારૂ-બિયરના જથ્થા સાથે ત્રણ શખ્સ ઝડપાયા | 3 people were c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારે અરાજક્તાના છ દિવસ : ઈન્ડિગોની વધુ 650 ફ્લાઈટ રદ | Six days of chaos: IndiGo cancels 650 more fl…

ભારે અરાજક્તાના છ દિવસ : ઈન્ડિગોની વધુ 650 ફ્લાઈટ રદ | Six days of chaos: IndiGo cancels 650 more fl…

9 months ago
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ, 938 ફોર્મ પરત ખેંચાતા કુલ 27,297 ઉમેદવારો મેદાને…

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ, 938 ફોર્મ પરત ખેંચાતા કુલ 27,297 ઉમેદવારો મેદાને…

4 months ago
આતંકવાદી તેમજ દેશદ્રોહી પ્રવૃત્તિઓ રોકવા જિલ્લાના 11 ટાપુઓ પર પ્રવેશ અંગે પ્રતિબંધ જાહેર કરાયો | Ent…

આતંકવાદી તેમજ દેશદ્રોહી પ્રવૃત્તિઓ રોકવા જિલ્લાના 11 ટાપુઓ પર પ્રવેશ અંગે પ્રતિબંધ જાહેર કરાયો | Ent…

1 year ago
એક અધિકારી ત્રણેય સેનાના જવાનો સામે કાર્યવાહી કરી શકશે, દેશમાં ઈન્ટર સર્વિસ ઓર્ગેનાઈઝેશન નિયમ લાગુ, …

એક અધિકારી ત્રણેય સેનાના જવાનો સામે કાર્યવાહી કરી શકશે, દેશમાં ઈન્ટર સર્વિસ ઓર્ગેનાઈઝેશન નિયમ લાગુ, …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News