gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં કપુરાઈ ચોકડી પાસે એસ.ટી. બસમાંથી દારૂ-બિયરના જથ્થા સાથે ત્રણ શખ્સ ઝડપાયા | 3 people were c…

G METRO NEWS by G METRO NEWS
December 19, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં કપુરાઈ ચોકડી પાસે એસ.ટી. બસમાંથી દારૂ-બિયરના જથ્થા સાથે ત્રણ શખ્સ ઝડપાયા | 3 people were c…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Liqour Crime : વડોદરા શહેરની કપુરાઈ ચોકડી પાસેથી એસ.ટી. બસમાં મુસાફરી કરી રહેલા મધ્ય પ્રદેશના ત્રણ શખ્સોને પોલીસે દારૂ-બિયરના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 કપુરાઈ પોલીસ ટીમને ગઈકાલે રાત્રે બાતમી મળી હતી કે છોટાઉદેપુર–જોડિયા, વિશ્વામિત્રી એક્સપ્રેસ એસ.ટી. બસમાં ત્રણ વ્યક્તિઓ દારૂનો જથ્થો ભરેલા થેલા સાથે મુસાફરી કરી રહ્યા છે અને બસ થોડા સમયમાં કપુરાઈ ચોકડી પહોંચવાની છે. આ માહિતીના આધારે પોલીસે કપુરાઈ ચોકડી પાસે પસાર થતી બસને અટકાવી તપાસ કરી હતી. પોલીસે બાતમી મુજબ ગુજલા ડાવર, મહેશ નાનભાયા કિકરિયા અને સુરલા કોદરસિંગ જમરા (ત્રણે રહે. અલીરાજપુર, મધ્ય પ્રદેશ)ને ઝડપી પાડ્યા હતા. તેમની પાસે રહેલા બે થેલાની તપાસ કરતાં રૂ.12,768 ની કિંમતની દારૂની 24 બોટલો તથા રૂ.9,600 ની કિંમતના બિયરના 48 ટીન મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ.22,368 નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
અમદાવાદમાં સ્વેટર મામલે ખાનગી સ્કૂલોની મનમાની, NSUIના હલ્લાબોલ પછી DEOની તપાસની ખાતરી | NSUI Protest…

અમદાવાદમાં સ્વેટર મામલે ખાનગી સ્કૂલોની મનમાની, NSUIના હલ્લાબોલ પછી DEOની તપાસની ખાતરી | NSUI Protest...

વડોદરામાં ફ્લાયઓવર અને રેલવે ઓવરબ્રિજના રસ્તા રીસર્ફેસિંગની કામગીરી પ્રગતિ હેઠળ | Road resurfacing w…

વડોદરામાં ફ્લાયઓવર અને રેલવે ઓવરબ્રિજના રસ્તા રીસર્ફેસિંગની કામગીરી પ્રગતિ હેઠળ | Road resurfacing w...

સુરત પાલિકા-પોલીસની ચીમકી બાદ પણ ચૌટા બજારમાં જાહેર રસ્તા પરના દબાણ ઓછા થયા, દુકાન બહાર દબાણ યથાવત |…

સુરત પાલિકા-પોલીસની ચીમકી બાદ પણ ચૌટા બજારમાં જાહેર રસ્તા પરના દબાણ ઓછા થયા, દુકાન બહાર દબાણ યથાવત |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘સ્વદેશી વસ્તુઓ અપનાવો, સોશિયલ મીડિયા પર..’, દિવાળીએ PM મોદીની દેશવાસીઓને અપીલ | Diwali 2025: PM Mod…

10 months ago
ચોરી કરાયેલા ૧૦ સ્કૂટર સાથે બે સગીર આરોપીઓને વસ્ત્રાપુર પોલીસે ઝડપી લીધા | vastrapur police recover …

1 year ago
અમરેલીના ખોડિયાર ડેમમાંથી પાણી છોડાતા શેત્રુંજી નદી બે કાંઠે, ઠેબી અને સુરવો ડેમ ભરાયા | Amreli Weat…

11 months ago
થાનમાં તળાવની પાળ પાસે બાવળની ઝાડીમાંથી 1 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 1 lakh seized from aca…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News