gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટની શાળાના પ્રવાસમાં ગંભીર બેદરકારી, સાસણના રિસોર્ટમાં ધો. 8ના વિદ્યાર્થીનું સ્વિમિંગ પૂલમાં ડૂ…

G METRO NEWS by G METRO NEWS
December 20, 2025
in GUJARAT
0 0
0
રાજકોટની શાળાના પ્રવાસમાં ગંભીર બેદરકારી, સાસણના રિસોર્ટમાં ધો. 8ના વિદ્યાર્થીનું સ્વિમિંગ પૂલમાં ડૂ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

School Trip Accident: રાજકોટના હાથીખાના વિસ્તારમાં આવેલી નવયુગ સ્કૂલ દ્વારા આયોજિત શૈક્ષણિક પ્રવાસ એક પરિવાર માટે કાયમી માતમમાં ફેરવાઈ ગયો છે. સાસણ નજીક આવેલા એક રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં નહાવા પડેલા ધોરણ-8ના વિદ્યાર્થીનું ડૂબી જવાથી કરૂણ મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે હસતા-રમતા બાળકોનો પ્રવાસ પળવારમાં શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

આ પણ વાંચોઃ અમદાવાદ જિલ્લામાં 14.52 લાખથી વધુ મતદારોની ‘બાદબાકી’, કુલ 48.06 લાખનું ડિજિટાઈઝેશન

શું હતી ઘટના? 

મળતી માહિતી અનુસાર, રાજકોટની નવયુગ સ્કૂલના ધોરણ 5 થી 12ના કુલ 157 વિદ્યાર્થીઓ અને 12 શિક્ષકો સોમનાથ, સાસણ અને દેવળિયાના શૈક્ષણિક પ્રવાસે ગયા હતા. શુક્રવારે (19 ડિસેમ્બર) સોમનાથ દર્શન કરીને પરત ફરતી વખતે બપોરે 12 વાગ્યાની આસપાસ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાસણ-તાલાલા રોડ પર આવેલા ‘ધ ગીર ગેટ વે રિસોર્ટ’માં જમવા અને વિરામ માટે રોકાયા હતા. અહીં જમ્યા બાદ રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં નહાતી વખતે ધોરણ-8માં અભ્યાસ કરતો 13 વર્ષીય હાર્દિક મુકેશભાઈ બારૈયા અચાનક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. હોટલના સ્ટાફ અને શિક્ષકો દ્વારા તેને તાત્કાલિક પાણીમાંથી બહાર કાઢીને તાલાલા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં ફરજ પરના ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

પરિવાર પર આભ ફાટ્યું

ઘટનાની જાણ થતા જ મૃતક હાર્દિકના માતા-પિતા રાજકોટથી તાત્કાલિક તાલાલા દોડી આવ્યા હતા. હોસ્પિટલમાં લાડકવાયા દીકરાનો મૃતદેહ જોઈને તેઓ ભાંગી પડ્યા હતા. “દીકરા ઊભો થા.. જો પપ્પા આવી ગયા” – પિતાના આ હૈયાફાટ કલ્પાંતે ત્યાં હાજર સૌની આંખો ભીની કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, હાર્દિક બે બહેનો વચ્ચે એકનો એક ભાઈ હતો અને તેના પિતા કેમિકલ ફેક્ટરીમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

આ પણ વાંચોઃ નવી SIR યાદી પ્રમાણે અમદાવાદના ઘાટલોડિયામાં સૌથી વધુ જ્યારે બાપુનગરમાં સૌથી ઓછા મતદાર

શિક્ષકો પર ગંભીર આક્ષેપ અને હોબાળો

મૃતક વિદ્યાર્થીના પરિજનોએ શાળાના શિક્ષકો પર ગંભીર બેદરકારીના આક્ષેપ કર્યા છે. તેમનું કહેવું છે કે, આટલી મોટી સંખ્યામાં બાળકો હોવા છતાં શિક્ષકોએ સ્વિમિંગ પૂલ પાસે પૂરતું ધ્યાન કેમ ન રાખ્યું? 

તંત્રની કાર્યવાહી

ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ વિસાવદર ACP રોહિત ડાંગર, તાલાલા મામલતદાર અને પીઆઈ સહિતનો કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો. મૃતક સગીર હોવાથી મામલતદારની હાજરીમાં પેનલ પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરવામાં આવી છે. મૃતકના પિતાએ રિસોર્ટના સીસીટીવી ફૂટેજ તપાસી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. હાલ તાલાલા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટના બાદ સ્કૂલે પ્રવાસ ટૂંકાવી દીધો છે અને અન્ય વિદ્યાર્થીઓને બસ મારફતે રાજકોટ પરત મોકલી દેવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ એક્ટર-ડિરેક્ટર શ્રીનિવાસનનું નિધન, 225થી વધુ ફિલ્મો કરી હતી | South C…

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ એક્ટર-ડિરેક્ટર શ્રીનિવાસનનું નિધન, 225થી વધુ ફિલ્મો કરી હતી | South C...

અમદાવાદ જિલ્લામાં 14.52 લાખથી વધુ મતદારોની ‘બાદબાકી’, કુલ 48.06 લાખનું ડિજિટાઈઝેશન | ahmedabad distr…

અમદાવાદ જિલ્લામાં 14.52 લાખથી વધુ મતદારોની 'બાદબાકી', કુલ 48.06 લાખનું ડિજિટાઈઝેશન | ahmedabad distr...

‘મને લોહી નીકળવા લાગ્યું, દીકરી આઘાતમાં..’, દિલ્હી એરપોર્ટ પર પાઈલટે યાત્રીને લોહીલુહાણ કરી નાખ્યો |…

'મને લોહી નીકળવા લાગ્યું, દીકરી આઘાતમાં..', દિલ્હી એરપોર્ટ પર પાઈલટે યાત્રીને લોહીલુહાણ કરી નાખ્યો |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવેથી આ કેટેગરીમાં અપગ્રેડ નહીં થાય સ્લીપર ક્લાસની વેઈટિંગ ટિકિટ, રેલવેએ બદલ્યો નિયમ | irctc waiting…

હવેથી આ કેટેગરીમાં અપગ્રેડ નહીં થાય સ્લીપર ક્લાસની વેઈટિંગ ટિકિટ, રેલવેએ બદલ્યો નિયમ | irctc waiting…

1 year ago
જૂનાગઢમાં ’આપ’ નો પરચમ લહેરાયો : લોકોને હવે ભાજપ કરતા આમ આદમી પાર્ટીમાં વધારે વિશ્વાસ

જૂનાગઢમાં ’આપ’ નો પરચમ લહેરાયો : લોકોને હવે ભાજપ કરતા આમ આદમી પાર્ટીમાં વધારે વિશ્વાસ

1 year ago
જામનગર શહેરમાં બે સ્થળેથી મોટરસાયકલની ચોરી કરનાર તસ્કર પકડાયો : અન્ય ચાર બાઈક પણ જપ્ત | A thief who …

જામનગર શહેરમાં બે સ્થળેથી મોટરસાયકલની ચોરી કરનાર તસ્કર પકડાયો : અન્ય ચાર બાઈક પણ જપ્ત | A thief who …

12 months ago
ગોત્રી વિસ્તારમાં 10 કલાક વીજળી ગુલ, લોકો વીજ કંપનીની ઓફિસમાં સુઈ ગયા | electricity supply disrupted…

ગોત્રી વિસ્તારમાં 10 કલાક વીજળી ગુલ, લોકો વીજ કંપનીની ઓફિસમાં સુઈ ગયા | electricity supply disrupted…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News