gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાગ્યોદય હોટલમાં ખુલ્લામાં ખાદ્યપદાર્થ રખાતા 50 હજારનો દંડ | 50 thousand fine for keeping food in th…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2025
in GUJARAT
0 0
0
ભાગ્યોદય હોટલમાં ખુલ્લામાં ખાદ્યપદાર્થ રખાતા 50 હજારનો દંડ | 50 thousand fine for keeping food in th…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– નડિયાદની પેટલાદ રોડ પર આવેલી 

– હોટલમાં ગંદકી પણ જોવા મળી : કર્મચારીઓ ગ્લોવ્ઝ કે કેપ પહેર્યા વગર કામ કરતા હતા

નડિયાદ : નડિયાદ મહાનગરપાલિકાના આરોગ્ય ખાતા દ્વારા હોટલોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ચેકિંગ દરમિયાન પેટલાદ રોડ પર આવેલ ભાગ્યોદય હોટલમાં ચેકિંગ કરતા ખાદ્ય પદાર્થ ખુલ્લો હોવાનું તેમજ ગંદકી હોવાનું ધ્યાને આવ્યુ હતુ. જેને લઇ મહાનગર પાલિકા દ્વારા હોટલના માલિકને રૂ.૫૦ હજારનો દંડ કરવામાં આવ્યો હતો.

નડિયાદ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી તેમજ ઇન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા આજે નડિયાદ શહેરમાં આવેલી હોટલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન નડિયાદ-પેટલાદ રોડ પર ઝલક પોલીસ ચોકી સામે આવેલી ભાગ્યોદય હોટલની તપાસ હાથ ધરવામાં આવી હતી. 

આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન આ હોટલમાં ખોરાક ઢાંક્યા વગરનો ખુલ્લો જોવા મળ્યો હતો તેમજ હોટલના સ્ટાફે ગ્લોવ્ઝ કે કેપ પહેરી ન હતી. આ ઉપરાંત હોટલના કિચનમાં વેન્ટિલેશનનો અભાવ હતો તેમજ  ફ્રીજનું તાપમાન યોગ્ય પ્રમાણમાં ન હતું તેમજ હોટલના કર્મચારીઓનું એક વર્ષથી મેડિકલ ચેકઅપ કરવામાં ન આવ્યું હોવાનું સામે આવ્યું હતું .જેથી મ.ન.પાની ટીમ દ્વારા હોટલના માલિકને રૂ.૫૦ હજારનો દંડ કરવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં મીઠાઈ તેમજ ડેરીમાં ચેકિંગ હાથ ધરવામાં આવશે. આ ચેકિંગ દરમિયાન બેદરકારી જણાઈ આવશે તો દુકાનોને સીલ કરવા જેવા પગલાં લેવામાં આવશે તેવી ચીમકી કોર્પોરેશન દ્વારા આપવામા આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Ascenta Launches ‘Breathe Green, Live Better’, an AQI-Responsive OOH Campaign Promoting Greener Livi…
GUJARAT

November 16, 2026
ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતીએ ભાવનગરમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી

November 15, 2026
ધોળામાં ત્રિમંદિરનો દશાબ્દી મહોત્સવ યોજાયો

Next Post
શેરોમાં લોકલ ફંડોના વેલ્યુબાઈંગમાં વધારો : સેન્સેક્સ 593 પોઈન્ટ ઉછળી 76617 | Local funds’ value buyi…

શેરોમાં લોકલ ફંડોના વેલ્યુબાઈંગમાં વધારો : સેન્સેક્સ 593 પોઈન્ટ ઉછળી 76617 | Local funds' value buyi...

સુરેન્દ્રનગર જિલ્લામાં 17 શખ્સો સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો | Crime under Arms Act against 17 people …

સુરેન્દ્રનગર જિલ્લામાં 17 શખ્સો સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો | Crime under Arms Act against 17 people ...

દારૂ પીવાની ના પાડતા આરોપીએ વ્યક્તિને છરીના ઘા ઝીંકી દીધા | Accused stabbed man for refusing to drin…

દારૂ પીવાની ના પાડતા આરોપીએ વ્યક્તિને છરીના ઘા ઝીંકી દીધા | Accused stabbed man for refusing to drin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હાથીખાના, વાઘોડિયા રોડ અને હરણી રોડની દુકાનોમાં ચેકિંગ | Checking in shops on Hathikhana waghodia Ro…

1 year ago
સ્ક્રીન ટાઇમની જગ્યાએ નેચર ટાઇમઃ વેકેશનમાં વિદ્યાર્થીઓને અપાતું પર્યાવરણલક્ષી શિક્ષણ | Nature time i…

6 months ago
ગુજરાતમાં હજુ 4 દિવસ ભારે વરસાદની આગાહી, આજે 10 જિલ્લામાં રેડ ઍલર્ટ | Unseasonal heavy rains forecas…

હોસ્ટેલમાં લાગી ભીષણ આગ તો યુવતીઓએ બાલ્કનીમાંથી માર્યા કૂદકાં, વીડિયો જોઈને હૈયું કંપી જશે | noida g…

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News