gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા વચ્ચે સેનાની મોટી કાર્યવાહી, જૈશ કમાન્ડર સહિત ત્રણ આતંકવાદી ઠાર | Army per…

G METRO NEWS by G METRO NEWS
April 11, 2025
in INDIA
0 0
0
જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા વચ્ચે સેનાની મોટી કાર્યવાહી, જૈશ કમાન્ડર સહિત ત્રણ આતંકવાદી ઠાર | Army per…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jammu and Kashmir : જમ્મુ અને કાશ્મીરમાં હિમવર્ષા વચ્ચે સેનાના જવાનોએ મોટી કાર્યવાહી કરી છે. 9 એપ્રિલથી ચાલી રહેલાં સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. કિશ્તવાડમાં આજે શુક્રવારે (11 એપ્રિલ, 2025) સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. મળતી માહિતી મુજબ, સેનાના જવાનોએ કિશ્તવાડમાં જૈશ કમાન્ડર સહિત ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. સમગ્ર મામલે આવતીકાલે શનિવારે (12 એપ્રિલ, 2025) ભારતીય સેનાના અધિકારીઓ પ્રેસ કોન્ફરન્સ યોજીને વધુ માહિતી આપશે.

આ પણ વાંચો:  VIDEO : ઉત્તર પ્રદેશમાં ફટાકડાના ગોડાઉનમાં ધડાકો, બે માળની ઈમારત ધરાશાયી, બેના મોત

મળતી માહિતી મુજબ, જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ એમ બંને બાજુથી ભારે ગોળીબાર થયો હતો. આ ગોળીબારમાં ત્રણ આંતકીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. અગાઉ ગઈકાલે ગુરુવારે આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ પછી સુરક્ષાદળ દ્વારા આ વિસ્તારમાં ચારેય બાજુથી ઘેર લેવામાં આવ્યો હતો. જેમાં સેનાના જવાનો સર્ચ કરી રહ્યા હતા, આ દરમિયાન અચાનક આતંકવાદીઓએ જવાનો પર ગોળીબાર કરવાનું શરૂ કર્યુ હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ત્રિપુરામાં 4.0ની તીવ્રતાનો ભૂકંપ, કેન્દ્ર બિન્દુ બાંગ્લાદેશ, દિલ્હીમાં પણ એલર્ટ | Tripura Earthquak…

ત્રિપુરામાં 4.0ની તીવ્રતાનો ભૂકંપ, કેન્દ્ર બિન્દુ બાંગ્લાદેશ, દિલ્હીમાં પણ એલર્ટ | Tripura Earthquak...

VIDEO: દિલ્હી-NCRમાં ધૂળનું વાવાઝોડું, 15 ફ્લાઈટને કરવી પડી ડાયવર્ટ, IMDએ આપ્યું નવું એલર્ટ | Dust s…

VIDEO: દિલ્હી-NCRમાં ધૂળનું વાવાઝોડું, 15 ફ્લાઈટને કરવી પડી ડાયવર્ટ, IMDએ આપ્યું નવું એલર્ટ | Dust s...

VIDEO : ઉત્તર પ્રદેશમાં ફટાકડાના ગોડાઉનમાં ધડાકો, બે માળની ઈમારત ધરાશાયી, બેના મોત | Uttar Pradesh :…

VIDEO : ઉત્તર પ્રદેશમાં ફટાકડાના ગોડાઉનમાં ધડાકો, બે માળની ઈમારત ધરાશાયી, બેના મોત | Uttar Pradesh :...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

14 નક્સલી ઠાર, હીડમાના સાથી એક કરોડના ઇનામી સહિત 19નું સરેન્ડર | 14 Naxalites killed 19 surrender in…

14 નક્સલી ઠાર, હીડમાના સાથી એક કરોડના ઇનામી સહિત 19નું સરેન્ડર | 14 Naxalites killed 19 surrender in…

6 months ago
અર્બન ગુજરાતી ફિલ્મ “કુકા”નો મુહુર્ત યોજાયો.

અર્બન ગુજરાતી ફિલ્મ “કુકા”નો મુહુર્ત યોજાયો.

8 months ago
પહલગામ હુમલા અંગે ચીને પાકિસ્તાનની આ માંગનું કર્યું સમર્થન, તણાવ ઘટાડવા અપીલ

પહલગામ હુમલા અંગે ચીને પાકિસ્તાનની આ માંગનું કર્યું સમર્થન, તણાવ ઘટાડવા અપીલ

1 year ago
ઉદ્ધવ ઠાકરે માટે એકનાથ શિંદેનું ભાવુક નિવેદન, કહ્યું- વિધાન પરિષદમાંથી વિદાય આપવાથી સંબંધો નથી તૂટતા…

ઉદ્ધવ ઠાકરે માટે એકનાથ શિંદેનું ભાવુક નિવેદન, કહ્યું- વિધાન પરિષદમાંથી વિદાય આપવાથી સંબંધો નથી તૂટતા…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News