gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: દિલ્હી-NCRમાં ધૂળનું વાવાઝોડું, 15 ફ્લાઈટને કરવી પડી ડાયવર્ટ, IMDએ આપ્યું નવું એલર્ટ | Dust s…

G METRO NEWS by G METRO NEWS
April 11, 2025
in INDIA
0 0
0
VIDEO: દિલ્હી-NCRમાં ધૂળનું વાવાઝોડું, 15 ફ્લાઈટને કરવી પડી ડાયવર્ટ, IMDએ આપ્યું નવું એલર્ટ | Dust s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi Weather : દેશભરમાં હવામાનની પેટર્ન બદલાતી જોવા મળી રહી છે, ત્યારે દિલ્હી-NCRમાં આજે શુક્રવારે (11 એપ્રિલ, 2025) હવામાનમાં અચાનક બદલાવ જોવા મળ્યો છે. જેમાં નોઈડા અને ગુરુગ્રામમાં ધૂળની આંધી ફૂંકાઈ હતી અને અમુક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જેને લઈને 15 વિમાનોને ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે અનેક જગ્યાએ ઝાડ ધરાશય થયા હોવાનું સામે આવ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, સમગ્ર દિલ્હી-NCRમાં ધૂળની આંધી-વાવાઝોડું અને ત્યારબાદ હળવાથી મધ્યમ વરસાદ અને વીજળી પડવાની સંભાવના છે.

આ વિસ્તારોમાં વરસાદની આગાહી

IMDએ પવનની ગતિ 40-80 કિમી/કલાક રહેવાની આગાહી કરી છે. જેમાં હરિયાણાના કરનાલ, પાણીપત, ગોહાના, ગણૌર, સોનીપત, રોહતક, ખરખોદા, ઝજ્જર, ફારુખનગર, સોહના, રેવાડી, પલવલ, બાવલ, નૂહ, ઔરંગાબાદ, હરિયાણાના હોડલ અને શામલી, કાંધલા, સકોટી ટાંડા, હસ્તિનાપુર, ચાંદપુર, બડૌત, બાગપત, મેરઠ, ખેકરા, મોદીનગર, કિતૌર, ગઢમુક્તેશ્વર, પિલખુઆ, હાપુડ, ગુલાવટી, સિયાના, સિકંદરાબાદ, બુલંદશહર, જહાંગીરાબાદ, અનુપશહર, શિકારપુર, ખુર્જા, પહાસુ, ડિબાઈ, ગભના, જટ્ટારી, અત્રૌલી, ખૈર, અલીગઢ, નંદગાંવ, ઇગલાસ, બરસાના, રાયા, હાથરસ, મથુરા તથા રાજસ્થાનના ભિવાડી, તિજારા, ખૈરથલ, અલવર, વિરાટનગર, ડીગમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. 

તમને જણાવી દઈએ કે, આજે શુક્રવારે (11 એપ્રિલ, 2025) સવારથી જ દિલ્હીનું હવામાન વાદળછાયું રહ્યું હતું. હવામાન વિભાગે પહેલાથી જ તોફાન અને વરસાદની આગાહી કરી હતી. દિલ્હીમાં વાતાવરણ બદલાતા ગરમી બાદ વરસાદ પડ્યો હતો, જેથી શહેરજનોને ગરમીથી આંશિક રાહત મળી હતી. આજે શુક્રવારે સવારે 8.30 વાગ્યા સુધીમાં દિલ્હીના મયુર વિહાર સ્થિત હવામાન મથક પર 5 મિ.મી. વરસાદ નોંધાયો હતો. જ્યારે પ્રીતમપુરામાં 1 મિ.મી. વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચો: ભારતમાં ભરઉનાળે કાળ બન્યો વરસાદ, યુપી-બિહારમાં 83ના મોત: 10 રાજ્યોમાં વાવાઝોડાની આગાહી

વીજળી અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા 

12 એપ્રિલનાં રોજ ગુજરાત, મધ્યપ્રદેશમાં તાપમાન 40-45 ડિગ્રીની આસપાસ રહેશે. તેમજ દિલ્હી-એનસીઆરમાં 38-40 ડિગ્રી રહેશે. જયારે હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, આસામ, મેઘાલય, કેરળ અને તમિલનાડુમાં હળવો થી મધ્યમ વરસાદની શકયતા છે. ત્યારે રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનો સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાનના 20 જીલ્લામાં એલર્ટ જરી કરવામાં આવ્યું છે. હિમાચલ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડમાં વીજળી અને ગાજવીજ સાથે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
VIDEO : ઉત્તર પ્રદેશમાં ફટાકડાના ગોડાઉનમાં ધડાકો, બે માળની ઈમારત ધરાશાયી, બેના મોત | Uttar Pradesh :…

VIDEO : ઉત્તર પ્રદેશમાં ફટાકડાના ગોડાઉનમાં ધડાકો, બે માળની ઈમારત ધરાશાયી, બેના મોત | Uttar Pradesh :...

૩૧મી માર્ચ ૨૦૨૫ના અંત સુધીમાં દેશમાં ૯.૧૯ કરોડ રિટર્ન ફાઈલ થયા | income tax returns increase by 8 pe…

૩૧મી માર્ચ ૨૦૨૫ના અંત સુધીમાં દેશમાં ૯.૧૯ કરોડ રિટર્ન ફાઈલ થયા | income tax returns increase by 8 pe...

UK રહેતા યુવાને વિઝાના બહાને સુરતમાં એકાઉન્ટન્ટ અને પત્ની પાસે રૂ. 19.83 લાખ પડાવ્યા | UK embezzled …

UK રહેતા યુવાને વિઝાના બહાને સુરતમાં એકાઉન્ટન્ટ અને પત્ની પાસે રૂ. 19.83 લાખ પડાવ્યા | UK embezzled ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વલસાડવાસીઓ માટે ખુશખબર: વલસાડ રેલવે સ્ટેશનને વંદેભારત હાઈ-સ્પીડ ટ્રેનનું મળ્યું સ્ટોપેજ, જાણો સમય | …

વલસાડવાસીઓ માટે ખુશખબર: વલસાડ રેલવે સ્ટેશનને વંદેભારત હાઈ-સ્પીડ ટ્રેનનું મળ્યું સ્ટોપેજ, જાણો સમય | …

11 months ago
હાલ ઋતબ્રત જ વિપક્ષના નેતા રહેશે મમતાને હાઇકોર્ટમાં કોઇ રાહત નહીં | Ritabrata will remain the leader…

હાલ ઋતબ્રત જ વિપક્ષના નેતા રહેશે મમતાને હાઇકોર્ટમાં કોઇ રાહત નહીં | Ritabrata will remain the leader…

1 week ago
ચિતલાવમાં 200 ફૂટ ઊંડી ભેખડોના ગેરકાયદેસર ખોદકામ પર દરોડા પડતા ખનન માફિયાઓ ફરાર | Mining mafia absco…

ચિતલાવમાં 200 ફૂટ ઊંડી ભેખડોના ગેરકાયદેસર ખોદકામ પર દરોડા પડતા ખનન માફિયાઓ ફરાર | Mining mafia absco…

4 months ago
ઓપરેશન સિંદૂરમાં આતંકી રઉફ અઝહરનું મોત, જાણો કંધાર પ્લેન હાઇજેકમાં શું હતી ભૂમિકા | Kandahar plane h…

ઓપરેશન સિંદૂરમાં આતંકી રઉફ અઝહરનું મોત, જાણો કંધાર પ્લેન હાઇજેકમાં શું હતી ભૂમિકા | Kandahar plane h…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News