gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મહારાષ્ટ્રમાં તૂટ્યું મહાવિકાસ અઘાડી ગઠબંધન? એકલા હાથે BMC ચૂંટણી લડશે કોંગ્રેસ | Congress to contes…

G METRO NEWS by G METRO NEWS
December 20, 2025
in INDIA
0 0
0
મહારાષ્ટ્રમાં તૂટ્યું મહાવિકાસ અઘાડી ગઠબંધન? એકલા હાથે BMC ચૂંટણી લડશે કોંગ્રેસ | Congress to contes…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Congress On BMC Election : મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન(BMC)ની ચૂંટણીને લઈને કોંગ્રેસે મોટી જાહેરાત કરી છે. મહારાષ્ટ્રના કોંગ્રેસના પ્રભારી રમેશ ચેન્નિથલાએ કહ્યું કે, ‘પાર્ટી BMCમાં એકલી ચૂંટણી લડશે. સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પાયાના સ્તરે થાય છે અને કોંગ્રેસ જાહેર મુદ્દાઓ પર સંપૂર્ણ તાકાત સાથે ચૂંટણી લડશે. આનાથી મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી ગઠબંધન તૂટી ગયું છે કે કેમ તે અંગે સવાલો ઉભા થાય છે.’

BMC ચૂંટણીને લઈને કોંગ્રેસના પ્રભારી રમેશ ચેન્નિથલાએ કહ્યું કે, ‘લોકસભા અને વિધાનસભા ચૂંટણી અમે મહાવિકાસ અઘાડી સાથે મળીને લડ્યા હતા. જોકે, આ સ્થાનિક ચૂંટણી છે એટલે અમે એકલાં લડીશું. આજની બેઠકમાં આગામી BMC ચૂંટણીને લઈને વિસ્તૃત ચર્ચા થશે. એટલાં માટે અમે તમામ 227 બેઠક પર વિસ્તારથી વિચાર-વિમર્શ કર્યો છે. હવે અમારી સ્ક્રિનિંગ કમિટી તૈયાર કરાશે, જેના દ્વારા ઉમેદવારોની પસંદગી કરાશે.’

‘મતદારો ભાજપના ધાર્મિક એજન્ડાથી પ્રભાવિત થશે નહીં’

મુંબઈ કોંગ્રેસના પ્રમુખ વર્ષા ગાયકવાડે જણાવ્યું હતું કે, ‘તેમની પાર્ટી આગામી મહિને યોજાનારી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણી સ્થાનિક મુદ્દાઓ પર લડશે અને મતદારો ભાજપના ધાર્મિક એજન્ડાથી પ્રભાવિત થશે નહીં. ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ સરકારે BMCમાં નિયુક્ત એક વહીવટકર્તા દ્વારા પોતાના મનપસંદ કોન્ટ્રાક્ટરો અને ઉદ્યોગપતિઓ માટે નાગરિક ભંડોળનો દુરુપયોગ અને હેરાફેરી કરી હતી.’

તેમણે વધુમાં કહ્યું કે, ‘કોંગ્રેસ મુંબઈના વિકાસ અને નાગરિકોના ભવિષ્ય માટે ચૂંટણી લડશે. વહીવટકર્તાના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચાર વધ્યો. જ્યારે રહેવાસીઓ સારા રસ્તા, પાણી પુરવઠો, સ્વચ્છ હવા, શિક્ષણ અને આરોગ્યસંભાળ જેવી મૂળભૂત સુવિધાઓથી વંચિત રહ્યા છે.’

BMCની તિજોરીનો દુરુપયોગ થયો

ગાયકવાડે આરોપી લગાવ્યો કે, ભાજપે લગભગ 25 વર્ષો સુધી BMC પર શાસન કર્યું. જ્યારે છેલ્લા ત્રણ વર્ષોથી આ મ્યુનિસિપલ બોડી ભાજપની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા વહીવટકર્તા દ્વારા ચલાવવામાં આવી રહી છે. આ સમયગાળા દરમિયાન મ્યુનિસિપલની તિજોરીનો દુરુપયોગ થયો હતો.

મ્યુનિસિપલ બોડી ચૂંટણી પહેલા ઉદ્વવ ઠાકરેએ તેના પિતરાઈ ભાઈ રાજ ઠાકરે સાથે સંબંધોને સુધાર્યા છે અને શિવસેના (ઉબાઠા) અને રાજના નેતૃત્ત્વ વાળી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એક સાથે મળીને ચૂંટણી લડવાની આશા છે.

આ પણ વાંચો: વાંસની ડિઝાઈન અને ફૂલ જેવા થાંભલા! 4 હજાર કરોડના ખર્ચે ભારતનું પ્રથમ પ્રાકૃતિક થીમવાળું એરપોર્ટ તૈયાર

જ્યારે ભાજપ અને શિવસેના વચ્ચે મતભેદ બાદ મહાયુતિએ BMCની ચૂંટણી સાથે મળીને લડવાનો નિર્ણય લીધો છે. મહાયુતિમાં અજીત પવાર ત્રણ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (રાકાંપા) પણ સામેલ છે. તમને જણાવી દઈએ કે, BMCની ચૂંટણીની વર્ષ 2022ની શરૂઆતમાં જ થવાની હતી. BMC 2025-26માં 74000 કરોડ રૂપિયાથી વધુના બજેટ સાથે એશિયાની સૌથી મોટી મ્યુનિસિપલ બોડી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હવાઈ મુસાફરો માટે મોટા સમાચાર: ATFનો ભાવ ડબલ, સરકારે કહ્યું- અમારા કંટ્રોલમાં નથી, પણ ડોમેસ્ટિકમાં આ…
INDIA

હવાઈ મુસાફરો માટે મોટા સમાચાર: ATFનો ભાવ ડબલ, સરકારે કહ્યું- અમારા કંટ્રોલમાં નથી, પણ ડોમેસ્ટિકમાં આ…

April 1, 2026
ઓઇલ કંપનીઓને 1 લિટરે 105 રૂપિયાનું નુકસાન! પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે સરકારનું મોટું નિવેદન | Relief …
INDIA

ઓઇલ કંપનીઓને 1 લિટરે 105 રૂપિયાનું નુકસાન! પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે સરકારનું મોટું નિવેદન | Relief …

April 1, 2026
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ સંસદમાં ભાંગરો વાટ્યો, વિરોધ થયો તો સોશિયલ મીડિયા પર માફી માગી લીધી | wh…
INDIA

ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ સંસદમાં ભાંગરો વાટ્યો, વિરોધ થયો તો સોશિયલ મીડિયા પર માફી માગી લીધી | wh…

April 1, 2026
Next Post
વડોદરા: સયાજીબાગ ઝૂમાં સિંહયુગનો અંત! સર્પદંશથી સિંહણ ‘સમૃદ્ધિ’નું મોત, 5 વર્ષમાં 4 સિંહોના મોતથી તં…

વડોદરા: સયાજીબાગ ઝૂમાં સિંહયુગનો અંત! સર્પદંશથી સિંહણ 'સમૃદ્ધિ'નું મોત, 5 વર્ષમાં 4 સિંહોના મોતથી તં...

ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓ માટે કડક નિયમ: હાજરી ઓછી હશે તો 100% ગ્રાન્ટ કપાશે, ગ્રામ્યમાં 40% તો શહેરમાં 6…

ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓ માટે કડક નિયમ: હાજરી ઓછી હશે તો 100% ગ્રાન્ટ કપાશે, ગ્રામ્યમાં 40% તો શહેરમાં 6...

વાંસની ડિઝાઈન અને ફૂલ જેવા થાંભલા! 4 હજાર કરોડના ખર્ચે ભારતનું પ્રથમ પ્રાકૃતિક થીમવાળું એરપોર્ટ તૈયા…

વાંસની ડિઝાઈન અને ફૂલ જેવા થાંભલા! 4 હજાર કરોડના ખર્ચે ભારતનું પ્રથમ પ્રાકૃતિક થીમવાળું એરપોર્ટ તૈયા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ભાજપ સાંસદ દુબેએ કોર્ટનું અપમાન કર્યું, કેસ કરો’ તેજસ્વીની માંગ, નીતીશ પર પણ સાધ્યું નિશાન | Tejash…

‘ભાજપ સાંસદ દુબેએ કોર્ટનું અપમાન કર્યું, કેસ કરો’ તેજસ્વીની માંગ, નીતીશ પર પણ સાધ્યું નિશાન | Tejash…

12 months ago
PM મોદી મહાકુંભમાં મૃત્યુ પામનારા અંગે સંસદમાં કંઈ પણ ન બોલ્યા: રાહુલ ગાંધી

PM મોદી મહાકુંભમાં મૃત્યુ પામનારા અંગે સંસદમાં કંઈ પણ ન બોલ્યા: રાહુલ ગાંધી

1 year ago
સુરતના પાંડેસરામાં રહેણાંક મકાનમાં ધમધમતું હતું ચલણી નોટ બનાવવાનું રેકેટ, 3 આરોપીની ધરપકડ | surat pa…

સુરતના પાંડેસરામાં રહેણાંક મકાનમાં ધમધમતું હતું ચલણી નોટ બનાવવાનું રેકેટ, 3 આરોપીની ધરપકડ | surat pa…

6 months ago
વડોદરા : હરિભક્તિ કોલોનીના રૂ.300 કરોડના કોમન પ્લોટો મુદ્દે રહીશો અને નેશનલ કન્સ્ટ્રક્શન કંપની આમને-…

વડોદરા : હરિભક્તિ કોલોનીના રૂ.300 કરોડના કોમન પ્લોટો મુદ્દે રહીશો અને નેશનલ કન્સ્ટ્રક્શન કંપની આમને-…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News