gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વાંસની ડિઝાઈન અને ફૂલ જેવા થાંભલા! 4 હજાર કરોડના ખર્ચે ભારતનું પ્રથમ પ્રાકૃતિક થીમવાળું એરપોર્ટ તૈયા…

G METRO NEWS by G METRO NEWS
December 20, 2025
in INDIA
0 0
0
વાંસની ડિઝાઈન અને ફૂલ જેવા થાંભલા! 4 હજાર કરોડના ખર્ચે ભારતનું પ્રથમ પ્રાકૃતિક થીમવાળું એરપોર્ટ તૈયા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India First Nature Themed Airport Terminal : ભારતમાં 4 હજાર કરોડના ખર્ચે વાંસની ડિઝાઈન અને ફૂલ જેવા થાંભલાનું પ્રથમ પ્રાકૃતિક થીમવાળું એરપોર્ટ તૈયાર થઈ ગયું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે (20 ડિસેમ્બર) આસામના બે દિવસના પ્રવાસ દરમિયાન ગુવાહાટીમાં લોકપ્રિયા ગોપીનાથ બોરદોલોઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું. પીએમ મોદીએ આસામમાં લગભગ રૂ.15,600 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું પણ અનાવરણ કર્યું છે.

વડાપ્રધાને પ્રથમ પ્રાકૃતિક થીમવાળા એરપોર્ટ ટર્મિનલની એક ઝલક શેર કરીને કહ્યું હતું કે, ‘આ ટર્મિનલ આસામની ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા માટે એક મોટું પ્રોત્સાહન છે. વધેલી ક્ષમતાનો અર્થ જીવનની સરળતામાં સુધારો થાય છે, તેમજ વાણિજ્ય અને પર્યટનને પ્રોત્સાહન મળે.’

ગુવાહાટીના નવા ટર્મિનલની ખાસિયત

– ગુવાહાટી એરપોર્ટ પર વાંસ ઓર્કિડ ટર્મિનલ 2 કોપાઉ ફૂલ (ફોક્સટેલ ઓર્કિડ) અને સ્થાનિક વાંસથી પ્રેરણા લઈને બનાવ્યું છે.

– એરપોર્ટની ડિઝાઈન વડાપ્રધાન અને આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ એડવાન્ટેજ આસામ 2.0 દરમિયાન રજૂ કરી હતી. 

– ગુવાહાટી એરપોર્ટ પરનું નવું ટર્મિનલ વાર્ષિક 13.1 મિલિયન મુસાફરોની સુવિધા માટે બનાવાયું છે. તે ઉત્તર પૂર્વીય ક્ષેત્રના તમામ આઠ રાજ્યોમાં આર્થિક એકીકરણ અને સમાવિષ્ટ વિકાસને પ્રોત્સાહન આપશે.

– એરપોર્ટ ટર્મિનલને 4 હજાર કરોડના ખર્ચે તૈયાર કરાયું છે

આ પણ વાંચો: ‘સરકારે મનરેગા પર બુલડોઝર ફેરવ્યું, અમે લડીશું’, જી રામ જી બિલ મુદ્દે સોનિયા ગાંધીના પ્રહાર

આ ટર્મિનલ લગભગ 1.4 લાખ વર્ગ મીટરમાં ફેલાયેલું છે અને વાર્ષિક 1.3 કરોડ મુસાફરોને સંભાળ કરી શકાય એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે. જેમાં રનવે, એરફિલ્ડ સિસ્ટમ, એપ્રન અને ટેક્સીવેમાં મોટા સુધારા કરવામાં આવ્યા છે.

– ભારતના પહેલા પ્રાકૃતિક થીમવાળા એરપોર્ટ ટર્મિનલની ડિઝાઈન બેમ્બુ ઓર્કિડ્સની થીમ હેઠળ તૈયાર કરાયું છે.

– આ ટર્મિનલમાં સ્થાનકિ સ્તર મળી આવતા લગભગ 140 મેટ્રિક ટન નોર્થઈસ્ટ વાંસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે કાજીરંગાથી પ્રેરિત લીલાછમ લેન્ડસ્કેપ્સ, જાપી મોટિફ્સ, પ્રતિષ્ઠિત ગેંડાનું પ્રતીક, અને કોપાઉ ફૂલ દર્શાવતા 57 ઓર્કિડ પણ છે. 

– એરપોર્ટ પર મુસાફરોને જંગલ જેવો અહેસાસ કરાવવા માટે લગભગ 1 લાખ વૃક્ષો લગાવ્યા છે, જેનાથી સ્કાય ફોરેસ્ટ જેવો અનોખો નજારો જોવા મળશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘ યુદ્ધની સ્થિતિ નહીં સુધરે તો દાયકાઓ સુધી ભારે પડશે…’ નેધરલેન્ડ્સમાં ભારતીય સમુદાય સામે PM મોદીનુ…
INDIA

‘ યુદ્ધની સ્થિતિ નહીં સુધરે તો દાયકાઓ સુધી ભારે પડશે…’ નેધરલેન્ડ્સમાં ભારતીય સમુદાય સામે PM મોદીનુ…

May 16, 2026
પાલઘર પાસે ₹17 કરોડની ચાંદી ભરેલી વેનનો અકસ્માત: 2ના મોત, કિંમતી પાટોની સુરક્ષા માટે પોલીસ ગોઠવવી પડ…
INDIA

પાલઘર પાસે ₹17 કરોડની ચાંદી ભરેલી વેનનો અકસ્માત: 2ના મોત, કિંમતી પાટોની સુરક્ષા માટે પોલીસ ગોઠવવી પડ…

May 16, 2026
અકસ્માત વળતરમાંથી મેડિક્લેમના પૈસા કાપી શકાશે નહીં: સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો | SC Verdict Medicla…
INDIA

અકસ્માત વળતરમાંથી મેડિક્લેમના પૈસા કાપી શકાશે નહીં: સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો | SC Verdict Medicla…

May 16, 2026
Next Post
હવાનું પ્રદૂષણ અટકાવવા વડોદરા મ્યુનિ.કમિશનર અરુણ બાબુના પ્રયાસો : 127 કન્સ્ટ્રક્શન સાઇટ પર તપાસ કરી …

હવાનું પ્રદૂષણ અટકાવવા વડોદરા મ્યુનિ.કમિશનર અરુણ બાબુના પ્રયાસો : 127 કન્સ્ટ્રક્શન સાઇટ પર તપાસ કરી ...

‘સરકારે મનરેગા પર બુલડોઝર ફેરવ્યું, અમે લડીશું’, જી રામ જી બિલ મુદ્દે સોનિયા ગાંધીના પ્રહાર | Modi G…

‘સરકારે મનરેગા પર બુલડોઝર ફેરવ્યું, અમે લડીશું’, જી રામ જી બિલ મુદ્દે સોનિયા ગાંધીના પ્રહાર | Modi G...

ચિખોદરા ગામે ગાળો બોલવાની શંકાએ કંપની સંચાલક અને મિત્ર પર ત્રિપુટીનો હુમલો | Trio attacks company ma…

ચિખોદરા ગામે ગાળો બોલવાની શંકાએ કંપની સંચાલક અને મિત્ર પર ત્રિપુટીનો હુમલો | Trio attacks company ma...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત ભાજપમાં ભડકો, પૂર્વ ધારાસભ્ય કનુ ડાભીનો લેટર બોમ્બ, જાણો કઈ વાતે વ્યથા ઠાલવી | Former Gujarat…

ગુજરાત ભાજપમાં ભડકો, પૂર્વ ધારાસભ્ય કનુ ડાભીનો લેટર બોમ્બ, જાણો કઈ વાતે વ્યથા ઠાલવી | Former Gujarat…

9 months ago
અમદાવાદની વિવાદાસ્પદ સેવન્થ ડે સ્કૂલનો વહીવટ હવે સરકાર હસ્તક, DEOની વહીવટદાર તરીકે નિમણૂક | State Go…

અમદાવાદની વિવાદાસ્પદ સેવન્થ ડે સ્કૂલનો વહીવટ હવે સરકાર હસ્તક, DEOની વહીવટદાર તરીકે નિમણૂક | State Go…

5 months ago
વડોદરાના નવાપુરામાં DJના અવાજને લઈ મારામારી, પાંચ સામે ગુનો નોંધાયો | Fight over DJ’s voice in Vadod…

વડોદરાના નવાપુરામાં DJના અવાજને લઈ મારામારી, પાંચ સામે ગુનો નોંધાયો | Fight over DJ’s voice in Vadod…

5 months ago
1885માં યોજાયેલી અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીના નિયમો ચોંકાવનારા હતા, ધનવાન અને ભણેલા ગણેલાને જ હતો મતદા…

1885માં યોજાયેલી અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીના નિયમો ચોંકાવનારા હતા, ધનવાન અને ભણેલા ગણેલાને જ હતો મતદા…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News