gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO : ઉત્તર પ્રદેશમાં ફટાકડાના ગોડાઉનમાં ધડાકો, બે માળની ઈમારત ધરાશાયી, બેના મોત | Uttar Pradesh :…

G METRO NEWS by G METRO NEWS
April 11, 2025
in INDIA
0 0
0
VIDEO : ઉત્તર પ્રદેશમાં ફટાકડાના ગોડાઉનમાં ધડાકો, બે માળની ઈમારત ધરાશાયી, બેના મોત | Uttar Pradesh :…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Fireworks Blast in Budaun : ઉત્તર પ્રદેશના બદાયુમાં ફટાકડા ગોડાઉનમાં ભયાનક વિસ્ફોટ થયા બાદ બે માળની ઈમારત ધરાશાયી છે, જેમાં બે લોકોના મોત થયા છે. ઉસાવન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના નગરિયા ચિકન ગામમાં શુક્રવારે સાંજે ફટાકડાના ગેરકાયદેસર ગોડાઉનમાં જોરદાર ધડાકા સાથે વિસ્ફોટ થયો હતો. જેના કારણે બે માળનું મકાન ધરાશાયી થયું છે. મળતા અહેલાલો મુજબ, કાટમાળ નીચે દટાઈ જવાથી ફટાકડા વેચનાર સહિત બે લોકોના મોત થયા છે, જ્યારે ઈજાગ્રસ્ત બે લોકોને તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે જેસીબીની મદદથી બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.

ઘરમાં ગેરકાયદેસર ફટાકડાનો સંગ્રહ કરાયો

ઉસાવન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના નગરિયા ચિકન ગામના રહેવાસી વીરસહાયનો પુત્ર રાહુલ ઉર્ફે ઉમેશ ચંદ્ર હઝરતપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફટાકડા બનાવવાનું લાઈસન્સ ધરાવે છે. હઝરતપુર શહેરમાં તેમની ફટાકડાની દુકાન છે. યુવક લગ્ન સહિતના સમારંભોમાં ફટાકડા માટે બુકિંગ લેવાનું કામ કરતો હતો, જોકે તેણે પોતાના ઘરમાં ગેરકાયદે ફટાકડાનો સંગ્રહ કર્યો હતો.

बदायूं में आतिशबाजी बनाते समय हुआ विस्फोट दो मंजिला मकान गिरा, मकान में कई लोगों के दबे होने की आशंका, हादसे में दो लोगो की हुई मौत…@budaunpolice @Uppolice pic.twitter.com/87ueLpsZoa

— Gaurav Kumar (@gaurav1307kumar) April 11, 2025

ફટાકડાનો જથ્થો લગ્ન સમારોહમાં લઈ જવાનો હતો

એવું કહેવાય છે કે, શુક્રવારે તેમને શાહજહાંપુર જિલ્લાના કલાન શહેરમાં એક લગ્ન સમારોહમાં ફટાકડા લઈ જવાના હતા. આ કારણે ઘરમાં ફટાકડાનો મસમોટો જથ્થો રખાયો હતો. રાહુલ, મનોજ અને તેના પરિવારના અન્ય સભ્યો ઘરમાં હાજર હતા. આ દરમિયાન સાંજે છ વાગ્યાની આસપાસ કોઈક કારણોસર ફટાકડા જોરદાર ધડાકા થયા, જેના કારણે મકાન ધરાશાયી થઈ ગયું.

ભયંકર વિસ્ફોટ, આસપાસના લોકો પણ ગભરાયા

વિસ્ફોટ એટલો ભયંકર હતો કે, બે માળનું મકાન એકઝાટકે ધરાશાયી થઈ ગયું હતું. વિસ્ફોટના પડઘાથી આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ ત્રણ પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ટીમ ત્રણ જેસીબીની મદદથી કાટમાળ દૂર કરવાનું તેમજ બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. રાહુલ અને મનોજના મૃતદેહ કાટમાળમાંથી મળી આવ્યા છે. વિસ્ફોટની માહિતી મળતાં જ પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
૩૧મી માર્ચ ૨૦૨૫ના અંત સુધીમાં દેશમાં ૯.૧૯ કરોડ રિટર્ન ફાઈલ થયા | income tax returns increase by 8 pe…

૩૧મી માર્ચ ૨૦૨૫ના અંત સુધીમાં દેશમાં ૯.૧૯ કરોડ રિટર્ન ફાઈલ થયા | income tax returns increase by 8 pe...

UK રહેતા યુવાને વિઝાના બહાને સુરતમાં એકાઉન્ટન્ટ અને પત્ની પાસે રૂ. 19.83 લાખ પડાવ્યા | UK embezzled …

UK રહેતા યુવાને વિઝાના બહાને સુરતમાં એકાઉન્ટન્ટ અને પત્ની પાસે રૂ. 19.83 લાખ પડાવ્યા | UK embezzled ...

યુનિ.એ જાણે 9 કરોડનું નાહી નાખ્યું; ઉનાળામાં સ્વિમીંગ પુલ ચાલુ નહીં થાય | University seems to have w…

યુનિ.એ જાણે 9 કરોડનું નાહી નાખ્યું; ઉનાળામાં સ્વિમીંગ પુલ ચાલુ નહીં થાય | University seems to have w...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંજાબની ટ્રાયલ કોર્ટમાં આખી રાત સુનાવણી, સવારે ચાર વાગ્યે નિર્ણય | All night hearing in Punjab trial…

પંજાબની ટ્રાયલ કોર્ટમાં આખી રાત સુનાવણી, સવારે ચાર વાગ્યે નિર્ણય | All night hearing in Punjab trial…

7 months ago
જામનગરના ગણેશવાસ વિસ્તારમાં રહેતી સગીરા પર વારંવાર દુષ્કર્મ ગુજારનાર પાડોશીની અટકાયત : જેલમાં ધકેલાય…

જામનગરના ગણેશવાસ વિસ્તારમાં રહેતી સગીરા પર વારંવાર દુષ્કર્મ ગુજારનાર પાડોશીની અટકાયત : જેલમાં ધકેલાય…

10 months ago
‘મારું કામ તો ભાષણ આપી જનતાને મૂર્ખ બનાવીને વોટ લેવાનું છે’, ભાજપના મંત્રીનું શરમજનક નિવેદન | ‘My Ar…

‘મારું કામ તો ભાષણ આપી જનતાને મૂર્ખ બનાવીને વોટ લેવાનું છે’, ભાજપના મંત્રીનું શરમજનક નિવેદન | ‘My Ar…

5 months ago
શોર્ટ કવરિંગ છતાં સાવચેતીમાં મર્યાદિત ઉછાળો : સેન્સેક્સ 1372 પોઈન્ટ વધીને 74068 | Limited rise in ca…

શોર્ટ કવરિંગ છતાં સાવચેતીમાં મર્યાદિત ઉછાળો : સેન્સેક્સ 1372 પોઈન્ટ વધીને 74068 | Limited rise in ca…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News