gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુનિ.એ જાણે 9 કરોડનું નાહી નાખ્યું; ઉનાળામાં સ્વિમીંગ પુલ ચાલુ નહીં થાય | University seems to have w…

G METRO NEWS by G METRO NEWS
April 11, 2025
in GUJARAT
0 0
0
યુનિ.એ જાણે 9 કરોડનું નાહી નાખ્યું; ઉનાળામાં સ્વિમીંગ પુલ ચાલુ નહીં થાય | University seems to have w…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવોનક્કોર સ્વિમીંગ પુલની પાણીના અભાવે અવદશા; પ્રેકટીસ પુલ પણ બંધ : ઓલિમ્પિક કક્ષાના સ્વિમીંગ પુલના મેઇન્ટેનન્સ પાછળ વર્ષે રૂા. ૩૫ લાખનો ખર્ચ યુનિ.ને પોસાતો નથી : પાણીના સ્થાનિક સ્ત્રોત અપુરતા

રાજકોટ, : ઉનળાના આકરા તાપમાં રાજકોટ મ્યુ. કોર્પોરેશન સંચાલિત સ્નાનાગારમાં જુદી-જુદી બેચ હાઉસફૂલ જોવા મળે છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિ. કેમ્પસમાં આવેલા સરદાર પટેલ સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં રૂા. 9 કરોડનાં ખર્ચે નવનિર્મિત ઓલિમ્પિક કક્ષાનો સ્વિમીંગ પુલ અણઆવડતને કારણે બંધ પડયો છે. ઉનાળામાં ચાલુ થાય તેવી કોઇ શક્યતા નથી. એક બાજુ યુનિ.માં સ્વિમીંગ પુલને ભરી શકાય તેટલાં પાણીનો પ્રશ્ન છે. બીજી બાજુ સ્વિમિંગ પુલના મર્ન્ટેનન્સ માટેનો વાર્ષિક રૂા. 35  લાખનો ખર્ચ પરવડે તેમ નહીં હોવાથી આધુનિક સ્વિમીંગ પુલ હવે ખાનગી એજન્સીને ભાડે આપવાની કવાયતો શરૂ થઇ હોવાનું જાણવા મળે છે.

સૌરાષ્ટ્ર યુનિ.નાં સરદાર પટેલ સ્પોર્ટસ કોપ્લેક્સમાં જે ઇન્ડોર સ્ટેડિયમ ઉપરાંત હોકી, ફૂટબોલ, વોલીબોલના મેદાનો ઉપરાંત સ્વિમીંગ પુલના નિર્માણમાં ગુજરાત સરકાર તેમજ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતની આર્થિક મદદ ખૂબ જ ઉપયોગી રહી છે. સૌરાષ્ટ્રન 250 કોલેજના યુવા વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ તરવૈયા તરીકે તૈયાર કરવા માટે અહીં ઓલિમ્પિક કક્ષાનો સ્વિમીંગ પુલ પાંચ વર્ષ પહેલા તૈયાર કરવામાં આવ્યો હતો. સ્વિમીંગ પુલ પાછળ વધુ પડતાં ખર્ચનો વિવાદ સર્જાયા બાદ સ્વિમીંગ પુલ ચાલુ થયો ત્યારપછી એકાદ-બે સ્પર્ધાઓ યોજવામાં આવી છે. બાકી પ્રેકટીકસ પુલ સાથેનો સ્વિમીંગ પુલ લગભગ બંધ અવસ્થામાં જ પડયો છ. ચોમાસામાં વરસાદનું પાણી ભરાતું હોવાને લીધે અહીં લીલ જામી જાય છે. 

ઓટોમેટીક પાણી શુધ્ધ થઇ શકે તેવો ફિલ્ટર પ્લાન્ટ છે પરંતુ પાણી નથી. પ્રેકટીસ પુલને 7 લાખ લીટર અને સ્વિમીંગ પુલને 289 લાખ લીટર પાણીની જરૂર પડે છે. મ્યુ. કોર્પોરેશન પાસે રો-વોટરની માગણી વર્ષો પહેલાં કરવામાં આવી હતી. જે અભેરાઇએ ચડી ગઇ છે. યુનિ. કેમ્પસમાં આવેલા કૂવાના પાણી ઉનાળામાં ડૂકી જાય છે. તેથી સ્વિમીંગ પુલ ઉનાળામાં ચાલુ થઇ શકે તેવી કોઇ સ્થિતિ નથી.

સ્વિમીંગ પુલનું સંચાલન ખાનગી એજન્સીને સોંપવાની દરખાસ્ત

સૌરાષ્ટ્ર યુનિ.નાં શારીરિક શિક્ષણ વિભાગનાં કાર્યકારી નિયામક જણાવે છે કે યુનિ.નો સ્વિમીંગ પુલ વર્ષે રૂા. 35 લાખનો ખર્ચ માગે છે. કોચ અને મેઇન્ટેનન્સ પાછળ ખર્ચ વધુ થાય તેમ છે. પાણીનો પ્રશ્ન ગંભીર છે. વર્ષે આવક ઓછી છે. તેથી આ સ્વિમીંગ પુલ ખાનગી એજન્સીને ભાડે આપી દેવાની દરખાસ્ત બોર્ડ ઓફ સ્પોર્ટસની બેઠકમાં કરવામાં આવી છે. જો આ દરખાસ્ત મંજૂર થઇ જશે તો ખાનગી એજન્સી સ્વિમીંગ પુલ ચાલુ કરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
રાજકોટના ખોડિયાર ડાયમંડમાં ચોર ત્રાટક્યા, રૂ. 61 લાખના હીરાની ચોરી | Thieves strike at Khodiyar Diam…

રાજકોટના ખોડિયાર ડાયમંડમાં ચોર ત્રાટક્યા, રૂ. 61 લાખના હીરાની ચોરી | Thieves strike at Khodiyar Diam...

દેણું થઇ જતાં 40 લાખનો વીમો પકવવાનો કારસો : ડોક્ટર સહિતનાઓ સામે ગુનો | insurance worth Rs 40 lakhs a…

દેણું થઇ જતાં 40 લાખનો વીમો પકવવાનો કારસો : ડોક્ટર સહિતનાઓ સામે ગુનો | insurance worth Rs 40 lakhs a...

રાજકોટ, પાટણ કલેક્ટરને બોમ્બની ધમકી આપતા E-Mailથી દોડધામ | Rajkot Patan Collectors face bomb threat …

રાજકોટ, પાટણ કલેક્ટરને બોમ્બની ધમકી આપતા E-Mailથી દોડધામ | Rajkot Patan Collectors face bomb threat ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગર: માણસા-મહુડી રોડ પર આવેલી હોમિયોપેથી કોલેજના રેકોર્ડ રૂમમાં આગ, દસ્તાવેજ સહિતનો સામાન ખાખ |…

ગાંધીનગર: માણસા-મહુડી રોડ પર આવેલી હોમિયોપેથી કોલેજના રેકોર્ડ રૂમમાં આગ, દસ્તાવેજ સહિતનો સામાન ખાખ |…

7 months ago
‘પિક્ચર હજુ બાકી છે, અમે રોકાઈશું નહીં’, વોટ ચોરી મુદ્દે રાહુલ ગાંધીનો ફરી ચૂંટણી પંચ પર પ્રહાર | Ra…

‘પિક્ચર હજુ બાકી છે, અમે રોકાઈશું નહીં’, વોટ ચોરી મુદ્દે રાહુલ ગાંધીનો ફરી ચૂંટણી પંચ પર પ્રહાર | Ra…

11 months ago
હરણી બોટ દુર્ઘટનામાં ભ્રષ્ટાચાર જવાબદાર હોવાની ફરિયાદ પોલીસે દફતરે કરી | Police lodge complaint at o…

હરણી બોટ દુર્ઘટનામાં ભ્રષ્ટાચાર જવાબદાર હોવાની ફરિયાદ પોલીસે દફતરે કરી | Police lodge complaint at o…

9 months ago
વાઠવાડી બ્રિજ પર અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા યુવકનું મોત | Youth dies after bike hit by unknown…

વાઠવાડી બ્રિજ પર અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા યુવકનું મોત | Youth dies after bike hit by unknown…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News