gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સગી પુત્રીએ જ પ્રેમીને ઘેર બોલાવી પિતાની ચપ્પુના ઘા મારી હત્યા કરાવી | daughter murder her father tw…

G METRO NEWS by G METRO NEWS
December 20, 2025
in GUJARAT
0 0
0
સગી પુત્રીએ જ પ્રેમીને ઘેર બોલાવી પિતાની ચપ્પુના ઘા મારી હત્યા કરાવી | daughter murder her father tw…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પાદરા તા.૨૦ પાદરા તાલુકાના મહલી તલાવડી વિસ્તારમાં થયેલી કરપીણ હત્યાના બનાવનો ભેદ જિલ્લા પોલીસે ઉકેલી નાંખ્યો છે. પ્રેમ સંબંધમાં માતા અને પિતા આડખીલી બનતા સગી પુત્રીએ જ પ્રેમીને બોલાવી પિતાની હત્યા કરાવી હોવાની વિગતનો પર્દાફાશ થયો છે. પોલીસે પ્રેમી અને તેના સાગરીતની ધરપકડ કરી છે. 

પાદરા-જંબુસર રોડ પર આવેલા મહલી તલાવડી ગામમાં ગઇકાલે સવારે શનાભાઇ રાવજીભાઇ ચાવડાની તેમના ઘરની બહાર હત્યા થયેલી લાશ મળતા પોલીસે તપાસ હાથ ધરી  હતી. તપાસ દરમિયાન રણજીત ગજેન્દ્રભાઇ વાઘેલા સામે શંકા દ્રઢ બની  હતી. થોડા દિવસ અગાઉ રણજીત મૃતક શનાભાઇની સગીર વયની દીકરીને ભગાડી જતા તેની સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. જામીન પર છૂટયા પછી પણ તે સગીર દીકરી સાથે પ્રેમસબંધમાં હતો. દરમિયાન મૃતક શનાભાઈ અને રણજીત વાઘેલા વચ્ચે ઝઘડો થતા રણજીત વાઘેલાએ બદલો લેવાનું નક્કી કર્યુ હતું.

પોલીસે રણજીતની પૂછપરછ કરતાં શરૃઆતમાં તેણે ગુનામાં સંડોવણી નકારી હતી, પરંતુ બાદમાં તે તૂટી પડયો અને તેણે પોતાના સાગરીત ભવ્ય મહેશભાઇ વસાવા (ઉ.વ.૨૩, રહે.પાદરા ) સાથે મળીને શનાભાઇની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. પોલીસની વધુ તપાસમાં ચોંકાવનારી માહિતી બહાર આવી હતી કે પ્રેમસંબંધમાં સગીર વયની દીકરીએ જ માતા-પિતા આડખીલી બનતા હોવાથી ત્રણ માસથી હત્યાનો પ્લાન તેણે ઘડયો હતો. 

ગત તા.૧૮ ડિસેમ્બરના રોજ સગીરાએ માતા અને પિતા શનાભાઇના જમવામાં ઊંઘની ગોળીઓ નાખી દીધા બાદ ફોન કરીને પ્રેમી રણજીતને બોલાવ્યો હતો. પ્લાન મુજબ રણજીત પોતાના મિત્ર ભવ્ય સાથે રાત્રિના સમયે શનાભાઇના ઘરે પહોંચ્યો હતો. જ્યાં ઘરની બહાર સૂઈ રહેલા શનાભાઇની છાતીમાં તિક્ષ્ણ ચાકૂના ત્રણ ઘા મારી કરપીણ હત્યા કરી બંને ફરાર થઈ ગયા હતા. ચોંકાવનારી બાબત એ છે કે, જે સમયે રણજીત શનાભાઇ પર ઘાતક હુમલો કરી રહ્યો હતો, તે સમયે સગીર દીકરી ઓરડીની બારીમાંથી પોતાના પિતાની હત્યા નજરે જોઈ રહી હતી. પોલીસે રણજીત ગજેન્દ્રભાઇ વાઘેલા (ઉ.વ. ૨૪, રહે. મહલી તલાવડી, પાદરા-જંબુસર રોડ) તથા તેના સાગરીત ભવ્ય મહેશભાઇ વસાવાની ધરપકડ કરી મૃતકના ઘરમાંથી ઊંઘની ગોળીઓ પણ જપ્ત કરી છે.

પુત્રીએ અગાઉ બે વખત હત્યાનો પ્લાન ઘડયો પણ નિષ્ફળ ગયો

દીકરી ફરી ભાગી ન જાય તે માટે શનાભાઇ રાત્રિના સમયે પત્ની અને દીકરીને ઓરડીમાં સૂવડાવી બહારથી તાળું મારી ચાવી પોતાની પાસે રાખીને બહાર સૂઈ જતા હતા. આ સ્થિતિનો લાભ લઈ સગીરાએ અગાઉ બે વખત માતા-પિતાની હત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં એક વખત તેણે માતાના પીવાના પાણીમાં ઊંઘની ગોળીઓ નાખી હતી, પરંતુ પાણીનો સ્વાદ બદલાયેલો લાગતા માતાએ પાણી પીધું નહોતું. બીજી વખત ઊંઘની ગોળીઓ ખવડાવી બાદમાં બૂમો પાડતા માતા જાગી જતા પ્લાન નિષ્ફળ ગયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…
GUJARAT

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

July 25, 2026
Next Post
જમ્મુમાં ગંભીર અકસ્માત, વિદ્યાર્થીઓ ભરેલી બસ ડિવાઈડર સાથે અથડાતા પલટી, 35ને ઈજા | Over 35 School Stu…

જમ્મુમાં ગંભીર અકસ્માત, વિદ્યાર્થીઓ ભરેલી બસ ડિવાઈડર સાથે અથડાતા પલટી, 35ને ઈજા | Over 35 School Stu...

વાહ રે તંત્ર! અમદાવાદમાં લારી ગલ્લા જપ્ત કરી લાખોનો દંડ વસુલ્યો, આડેધડ ખોદકામ અને ટ્રાફિક જામનું શું…

વાહ રે તંત્ર! અમદાવાદમાં લારી ગલ્લા જપ્ત કરી લાખોનો દંડ વસુલ્યો, આડેધડ ખોદકામ અને ટ્રાફિક જામનું શું...

‘દુનિયા બદલાઈ, હવે કોઈની પણ મનમાની નહીં ચાલે’ શક્તિશાળી દેશોને એસ.જયશંકરનો સંદેશ | No Power Can Impo…

‘દુનિયા બદલાઈ, હવે કોઈની પણ મનમાની નહીં ચાલે’ શક્તિશાળી દેશોને એસ.જયશંકરનો સંદેશ | No Power Can Impo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રૂમ બુક કરું છું હોટલમાં…’, અભિનેત્રીના ગંભીર આરોપ બાદ કોંગ્રેસે ધારાસભ્યને કર્યા સસ્પેન્ડ | keral…

રૂમ બુક કરું છું હોટલમાં…’, અભિનેત્રીના ગંભીર આરોપ બાદ કોંગ્રેસે ધારાસભ્યને કર્યા સસ્પેન્ડ | keral…

11 months ago
આંકલાવ એપીએમસીમાં કોંગ્રેસ સમર્થિત 10 ઉમેદવારોની પેનલ બિનહરિફ | Congress backed panel of 10 candidat…

આંકલાવ એપીએમસીમાં કોંગ્રેસ સમર્થિત 10 ઉમેદવારોની પેનલ બિનહરિફ | Congress backed panel of 10 candidat…

1 year ago
ધ્રોળ નજીક સોયલ ગામ પાસે બેફામ કારચાલકે છકડા રિક્ષાને ટક્કર મારતાં સર્જાયેલા અકસ્માતમાં એકને ગંભીર ઇ…

ધ્રોળ નજીક સોયલ ગામ પાસે બેફામ કારચાલકે છકડા રિક્ષાને ટક્કર મારતાં સર્જાયેલા અકસ્માતમાં એકને ગંભીર ઇ…

1 month ago
બદલો નહીં, બદલાવ; ભય નહીં, ભવિષ્યનું બંગાળ : મોદી | Change not revenge Bengal of the future not fear…

બદલો નહીં, બદલાવ; ભય નહીં, ભવિષ્યનું બંગાળ : મોદી | Change not revenge Bengal of the future not fear…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News