gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માંજલપુરમાં દારૃની મહેફિલ માણતા ત્રણ ઝડપાયા | Three arrested while enjoying a liquor party in Manjal…

G METRO NEWS by G METRO NEWS
December 20, 2025
in GUJARAT
0 0
0
માંજલપુરમાં દારૃની મહેફિલ માણતા ત્રણ ઝડપાયા | Three arrested while enjoying a liquor party in Manjal…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,માંજલપુર ફાટક પાસે દારૃની મહેફિલ માણતા ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

માંજલપુર પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, ફાટકની પાસે પાણીના આર.ઓ. પ્લાન્ટની બાજુમાં ભંગારવાળાની દુકાનની દીવાલને અડીને કેટલાક લોકો દારૃ પી રહ્યા છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા ત્રણ વ્યક્તિઓ દારૃની મહેફિલ માણતા મળી આવ્યા હતા. પોલીસે (૧) શિવમ ઘનશ્યામભાઇ પટેલ (૨) રમેશ દેવજીભાઇ ચૌહાણ (બંને રહે. સૂર્ય દર્શન ટાઉનશિપ, માંજલપુર) તથા  (૩) પ્રજ્ઞોશ રાજેન્દ્રભાઇ  પુરાણી (રહે. વિનીત પાર્ક સોસાયટી, માંજલપુર) ની સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસે દારૃની અડધી બોટલ કબજે કરી છે. પોલીસનું કહેવું છે કે, ત્રણેય ભંગારનો છૂટક ધંધો કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

Next Post
ગોત્રીની મીરાં સોસાયટીનો બનાવઃરસ્તામાં કાર કેમ પાર્ક કરોછો કહી હુમલો,કારને નુકસાન | assault on two f…

ગોત્રીની મીરાં સોસાયટીનો બનાવઃરસ્તામાં કાર કેમ પાર્ક કરોછો કહી હુમલો,કારને નુકસાન | assault on two f...

વોટ્સએપમાં ડિવાઈસ-લિન્ક, એપલની ડિવાઈસીસમાં બગથી હેકિંગનું જોખમ | Device link in WhatsApp risk of hac…

વોટ્સએપમાં ડિવાઈસ-લિન્ક, એપલની ડિવાઈસીસમાં બગથી હેકિંગનું જોખમ | Device link in WhatsApp risk of hac...

પોલીટેકનિકમાં જૂનિયર વિદ્યાર્થીને ઊઠ-બેસ કરવાનું કહીને લાફા માર્યા, રેગિંગનો આરોપ | junior student b…

પોલીટેકનિકમાં જૂનિયર વિદ્યાર્થીને ઊઠ-બેસ કરવાનું કહીને લાફા માર્યા, રેગિંગનો આરોપ | junior student b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નાણાં વર્ષ 2025-26માં ભારત ફિનિશ્ડ સ્ટીલનું નેટ નિકાસકાર | India to be a net exporter of finished st…

2 months ago
વક્ફ બિલથી નારાજ મુસ્લિમ સમાજને મનાવવા ભાજપે બનાવ્યો પ્લાન, દેશભરમાં શરૂ કરશે આ અભિયાન

1 year ago
બંગાળમાં મમતાને ઝટકો, ભાજપ વિરુદ્ધ વિપક્ષી એકતાના પ્રસ્તાવને કોંગ્રેસ-ડાબેરીઓએ ફગાવ્યો | Mamata Bane…

ગુજરાત યુનિવર્સિટી તોડફોડની ઘટનાને કુલપતિએ કાવતરું ગણાવ્યું, NSUI કાર્યકર્તાઓ સામે કડક કાર્યવાહીના આ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News