gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચ આપી વૃદ્ધ સાથે 26 લાખની છેતરપિંડી | Forex Trading Fr…

G METRO NEWS by G METRO NEWS
December 21, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચ આપી વૃદ્ધ સાથે 26 લાખની છેતરપિંડી | Forex Trading Fr…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Forex Trading Fraud in Ahmedabad: અમદાવાદમાં સાયબર ઠગ ટોળકીઓ લોકોને પોતાની જાળમાં ફસાવી રહી છે. તાજેતરમાં અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત વ્યક્તિને શેરબજાર અને ફોરેક્સ ટ્રેડિંગમાં ટૂંકા સમયમાં મોટો નફો મેળવવાની લાલચ આપીને ઠગે 26.98 લાખ રૂપિયાની મસમોટી રકમ પડાવી લીધી છે. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જાણો શું છે મામલો

આ કેસમાં ફરિયાદી 58 વર્ષીય અમિતાભ અક્ષયસિંહ ડાંગી છે, જેઓ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં નિવૃત્ત જીવન વિતાવે છે. ગત 6 જુલાઈ 2025ના રોજ ફેસબુકના માધ્યમથી તે અજાણ્યા ઠગોના સંપર્કમાં આવ્યા હતા. ગણીકા યાદવ અને નિતીશ મેન્ટર નામના વ્યક્તિઓએ તેમને વિશ્વાસમાં લઈ, ખોટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી અને ટ્રેડિંગના નામે તેમની તથા તેમની પત્નીના બેન્ક ખાતામાંથી કુલ 26,98,190 રૂપિયા ટ્રાન્સફર કરાવી લઈ છેતરપિંડી આચરી હતી.

આ પણ વાંચો: કોઈપણ કામ લઈને સીધા સચિવાલય આવો, દલાલોના ચક્કરમાં ના પડશો, મંત્રી કાંતિ અમૃતિયાનું મોટું નિવેદન

ફરિયાદી અમિતાભભાઈ જ્યારે ફેસબુક વાપરી રહ્યા હતા, ત્યારે ગણીકા યાદવ નામની મહિલાએ મેસેન્જર પર સંપર્ક કરી શેરબજારમાં રોકાણથી વધુ કમાણી કરવાની લાલચ આપી હતી. ત્યારબાદ આરોપીઓએ તેમને ‘DEX trade’ નામની એક ફેક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી અને ‘Market ETH Analysts’ નામના વોટ્સએપ ગ્રુપમાં ઉમેર્યા હતા. આ ગ્રુપમાં અન્ય સભ્યો નફાના ખોટા સ્ક્રીનશોટ મૂકીને રોકાણકારોનો વિશ્વાસ જીતતા હતા.

શરૂઆતમાં ઠગોએ અમિતાભભાઈ પાસેથી 11,000 રૂપિયા રોકાવ્યા અને સામે 14,000 રૂપિયા પરત આપીને તેમનો વિશ્વાસ જીતી લીધો હતો. આ નાની રકમ પર નફો મળતા, ફરિયાદીએ વધુ વળતરની આશાએ અલગ-અલગ સમયે ટુકડે-ટુકડે કુલ  26.98 રૂપિયા લાખ જેટલી રકમ આરોપીઓના જણાવ્યા મુજબના બેન્ક ખાતાઓમાં ભરી દીધી હતી. જ્યારે ફરિયાદીએ પોતાના નફા સાથેની રકમ વિડ્રો કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે આરોપીઓએ 30 ટકા કમિશન અને અન્ય સર્વિસ ચાર્જની માંગણી કરી નાણાં આપવાનો ઈનકાર કર્યો હતો. સતત નવી રકમની માંગણી થતા ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. અંતે તેમણે 19 ઓગસ્ટ 2025ના રોજ સાયબર હેલ્પલાઇન 1930 પર જાણ કરી કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસ દ્વારા ગણીકા યાદવ, નીતીશ મેન્ટર અને નાણાં મેળવનાર ખાતાધારકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..
GUJARAT

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

June 25, 2026
Next Post
VB- જી રામ જી બિલ પર કોંગ્રેસની નવી ચાલ! લાલચોળ થઈ BJP, રાષ્ટ્રપતિની મહોર પહેલા પેચ ફસાયો? | cong mp…

VB- જી રામ જી બિલ પર કોંગ્રેસની નવી ચાલ! લાલચોળ થઈ BJP, રાષ્ટ્રપતિની મહોર પહેલા પેચ ફસાયો? | cong mp...

રેલવે ટિકિટના ભાવમાં વધારોઃ નોન-એસીમાં 500 કિ.મી.ની મુસાફરીના રૂ. 10 વધુ ચૂકવવા પડશે | Indian Railwa…

રેલવે ટિકિટના ભાવમાં વધારોઃ નોન-એસીમાં 500 કિ.મી.ની મુસાફરીના રૂ. 10 વધુ ચૂકવવા પડશે | Indian Railwa...

રાપરમાંથી રોહિત ગોદારા ગેંગનો શાર્પ શૂટર અને સ્થાનિક મદદગાર ઝડપાયો, ગુજરાત ATS-કચ્છ પોલીસની કાર્યવાહ…

રાપરમાંથી રોહિત ગોદારા ગેંગનો શાર્પ શૂટર અને સ્થાનિક મદદગાર ઝડપાયો, ગુજરાત ATS-કચ્છ પોલીસની કાર્યવાહ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિંધુભવન નજીક ક્રાઈમ બ્રાન્ચના નકલી પોલીસ બની યુવકે ભારે તોડબાજી કરી! ધમકાવીને પૈસા પડાવ્યા | ahmeda…

સિંધુભવન નજીક ક્રાઈમ બ્રાન્ચના નકલી પોલીસ બની યુવકે ભારે તોડબાજી કરી! ધમકાવીને પૈસા પડાવ્યા | ahmeda…

9 months ago
જામનગરના ગોકુલનગર વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી જનાર આરોપી સગીરા સાથે ઢસા પાસેથી ઝડપાયો | accused …

જામનગરના ગોકુલનગર વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી જનાર આરોપી સગીરા સાથે ઢસા પાસેથી ઝડપાયો | accused …

4 weeks ago
રિક્ષામાં મહિલાનો અછોડો કટરથી કાપી લેનારા બે લૂંટારા પકડાયા,બે મહિલા વોન્ટેડ | Two robbers arrested …

રિક્ષામાં મહિલાનો અછોડો કટરથી કાપી લેનારા બે લૂંટારા પકડાયા,બે મહિલા વોન્ટેડ | Two robbers arrested …

11 months ago
જૂનાગઢમાં મુશળધાર, માંગરોળમાં 4 કલાકમાં પોણા ચાર ઈંચ, દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ | Rainy Spell in J…

જૂનાગઢમાં મુશળધાર, માંગરોળમાં 4 કલાકમાં પોણા ચાર ઈંચ, દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ | Rainy Spell in J…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News