gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તૈયાર કપડાંના વિશ્વ-બજારમાં ભારતે બાંગ્લાદેશને પાછળ પાડી દીધું છે | India has overtaken Bangladesh i…

G METRO NEWS by G METRO NEWS
December 19, 2025
in INDIA
0 0
0
તૈયાર કપડાંના વિશ્વ-બજારમાં ભારતે બાંગ્લાદેશને પાછળ પાડી દીધું છે | India has overtaken Bangladesh i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ભારતે રૂની નિકાસ બંધ કરતાં યુનુસ ભીંસાયા

– રાજકીય અશાંતિ, કામદારોની હડતાળો, વીજળીની કટોકટીને લીધે આંતરરાષ્ટ્રીય કાપડ ઉદ્યોગો બાંગ્લાદેશ છોડી ભારત આવી રહ્યા છે

નવીદિલ્હી : છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતનાં કાપડ અને તૈયાર કપડાં તેમજ હસ્તોદ્યોગની બનાવટોની નિકાસમાં ભારે મોટો વધારો થઈ રહ્યો છે. નવેમ્બર ૨૦૨૫માં ભારતે આ બધી ચીજોની કુલ મળી ૨,૭૫૫.૮ મિલિયન ડૉલરની નિકાસ કરી છે. જે નવેમ્બર ૨૦૨૪માં ૨૬૦૧.૫ મિલિયન ડૉલર હતી. એટલે કે એક વર્ષમાં તે નિકાસમાં ૯.૪ ટકાનો વધારો નોંધાયો છે.

આ વધારો બાગ્લાદેશ માટે મોટો સેટબેક છે. હજી સુધી કાપડ ઉદ્યોગ અને તૈયાર કપડાંના આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં બાંગ્લાદેશ ભારતનું મુખ્ય સ્પર્ધક બની રહ્યું હતું. રેડીમેઈડ ગાર્મેન્ટસ (આરએમજી)માં બાંગ્લાદેશ હવે પાછું પડી રહ્યું છે. તેનું મુખ્ય કારણ બાંગ્લાદેશમાં પ્રવર્તતી રાજકીય અશાંતિ, કામદારોની હડતાલો, વીજળીની કટોકટી છે.

આટલું ઓછું હોય તેમ ભારતે તેનાં રૂ ની નિકાસ બંધ કરી છે. સિંધમાં થતું રૂ પણ ઉચ્ચકક્ષાનું છે. પરંતુ તેની ગાંસડીઓ ભારતનો ચકરાવો લઈ બાંગ્લાદેશમાં પહોંચે તો સ્ટીમરનું ભાડું કેટલું ચઢે. આમ યુનુસ હવે ખરેખર ભીસાયા છે.

બીજી તરફ તૈયાર કપડાં બનાવતી આંતરરાષ્ટ્રીય કંપનીઓ બાંગ્લાદેશમાં પ્રવર્તતી રાજકીય અશાંતિને લીધે બાંગ્લાદેશ છોડી ભારત આવી રહી છે. કારણ કે તેઓને ભારતમાં વિશ્વાસ છે.

ભારતની વાત લઈએ તો ટ્રમ્પે ૫૦ ટકા જેટલો ટેરિફ નાખ્યો હોવા છતાં ભારતનાં તૈયાર કપડાંની અમેરિકામાં ખપત લગભગ સમાન જ રહી છે. ૨૦૨૫-૨૬માં ભારતની યુ.એસમાં નિકાસ વધીને ૧૭૯ બિલિયન ડૉલર સુધી પહોંચે તેમ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લખનૌ અગ્નિકાંડ: તંત્રના પાપે જ 15 જીવ હોમાયા, 10 વર્ષ પહેલા જ તોડી પાડવાની હતી બિલ્ડિંગ | Lucknow Fi…
INDIA

June 23, 2026
અલ-નીનો અને ઇથેનોલના કારણે ભારતમાં ખાંડનું સંકટ! મોટો નિર્ણય લેવાની તૈયારીમાં સરકાર | India Sugar Pr…

મોદી કેબિનેટમાંથી આ દિગ્ગજ નેતાની વિદાય, રાજ્યસભાની ટર્મ પૂર્ણ થતાં મંત્રી પદથી રાજીનામું | george k…

Next Post
AIથી ચાલતા રિસ્ક વેરિફિકેશન ટુલે બજારમાં ચાલતા સરક્યુલર ટ્રેડિગને પકડવામાં મદદ કરી | Automation in t…

AIથી ચાલતા રિસ્ક વેરિફિકેશન ટુલે બજારમાં ચાલતા સરક્યુલર ટ્રેડિગને પકડવામાં મદદ કરી | Automation in t...

‘મુખ્યમંત્રીજી મારે ખેતર જવા માટે હેલિકોપ્ટર જોઈએ છે…’, ખેડૂતની ભાવુક કરી દેનારી અરજી | Farmer wri…

'મુખ્યમંત્રીજી મારે ખેતર જવા માટે હેલિકોપ્ટર જોઈએ છે...', ખેડૂતની ભાવુક કરી દેનારી અરજી | Farmer wri...

દિલ્હીનાં ૧૦,૦૦૦ વર્ગખંડોમાં એર પ્યુરિફાયર લગાવાશે | air purifier installed in classroom

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માદલપુરમાં વર્ષો જુના વૃક્ષનુ નિકંદન કઢાતા લોકોમાં રોષ | People are angry over the removal of an old…

2 months ago
પંચમહાલમાં SIRની 98% કામગીરી પૂર્ણ, 5 વિધાનસભામાં 1 લાખથી વધુ મતદારોના નામ હટશે! | Panchmahal Digiti…

7 months ago
ઝાલાવાડામાં કાતીલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, રણ વિસ્તારમાં અગરિયાઓની કફોડી હાલત | Jhalawada the condit…

5 months ago
કપડવંજના એસટી બસ સ્ટેન્ડમાં છત પરથી પાણી પડતાં હેરાનગતિ | Water falling from the roof at the ST bus …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News