gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: ગગનયાનને સુરક્ષિત ધરતી પર લાવી શકે તેવા ડ્રોગ પેરાશૂટનું સફળ પરીક્ષણ | VIDEO ISRO Successfull…

G METRO NEWS by G METRO NEWS
December 21, 2025
in INDIA
0 0
0
VIDEO: ગગનયાનને સુરક્ષિત ધરતી પર લાવી શકે તેવા ડ્રોગ પેરાશૂટનું સફળ પરીક્ષણ | VIDEO ISRO Successfull…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gaganyaan Mission: ઈસરો (Indian Space Research Organisation)એ ભારતના પહેલાં માનવ અંતરિક્ષ મિશન ગગનયાનની દિશામાં અન્ય એક મહત્ત્વનું પગલું લીધું છે. ઈસરોએ ગગનયાન ક્રૂ મૉડ્યુલની ગતિ ઓછી કરવાની પ્રણાલી (ડીસેલેરેશન સિસ્ટમ) માટે ડ્રોગ પેરાશૂટના ક્વૉલિફિકેશન પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. આ પરીક્ષણ 18 અને 19 ડિસેમ્બર, 2025ના દિવસે ચંડીગઢ સ્થિત ટર્મિનલ બેલિસ્ટિક્સ રિસર્ચ લેબોરેટરી (TBRL)ની રેલ ટ્રેક રૉકેટ સ્લેડ (RTRS) સુવિધા પર કરવામાં આવ્યા. 

આ પણ વાંચોઃ મોંઘવારીનો માર! 26 ડિસેમ્બરથી ભારતીય રેલવે વધારશે ભાડું, જાણો ટિકિટના નવા દર

ઈસરોના જણાવ્યાનુસાર, આ પરીક્ષણનો હેતુ કઠિન અને બદલાતી ઉડાન સ્થિતિમાં ડ્રોગ પેરાશૂટના પ્રદર્શન અને વિશ્વસનીયતાની તપાસ કરવાનો હતો. બંને પરીક્ષણોમાં તમામ લક્ષ્ય પ્રાપ્ત થઈ ગયા અને પેરાશૂટે વિવિધ પરિસ્થિતિઓમાં પમ પોતાની મજબૂતી સાબિત કરી. 

ગગનયાન ક્રૂ મૉડ્યુલની ડીસેલેરેશન પ્રણાલી શું કામ કરે છે? 

ગગનયાન ક્રૂ મૉડ્યુલની ગતિ ઓછું કરવાની પ્રણાલીમાં કુલ 10 પેરાશૂટ છે, જે ચાર અલગ-અલગ પ્રકારના છે. આ પેરાશૂટ અંતરિક્ષથી પરત ફરતા સમયે ક્રૂ મૉડ્યુલને સ્થિર રાખે છે. તેની ગતિને સુરક્ષિત સ્તર સુધી ઓછું કરે છે, જેથી સમુદ્રમાં સુરક્ષિત લેન્ડિંગ થઈ શકે. 

પેરાશૂટ ખુલવાની ક્રમબદ્ધ પ્રક્રિયા

  1. સૌથી પહેલાં બે એપેક્સ કવર સેપરેશન પેરાશૂટ ખુલે છે, જે પેરાશૂટ ડબ્બાના સુરક્ષાત્મક કવરને દૂર કરે છે.
  2. ત્યારબાદ બે ડ્રોગ પેરાશૂટ તૈનાત થાય છે. આ ક્રૂ મૉડ્યુલને સ્થિર કરે છે. વાયુમંડળમાં પુનઃ પ્રવેશ દરમિયાન તેમની તેજ ગતિને સુરક્ષિત સ્તર સુધી ઓછું કરે છે. 
  3. ડ્રોગ પેરાશૂટ છોડ્યા બાદ ત્રણ પાઇલેટ પેરાશૂટ ખુલે છે, જે ત્રણ મુખ્ય પેરાશૂટને બહાર કાઢે છે. 
  4. અંતે ત્રણ મુખ્ય પેરાશૂટ સુરક્ષિત ટચડાઉન સુનિશ્ચિત કરવા માટે ક્રૂ મોડ્યુલની ગતિ વધુ ધીમી કરે છે.
  5. ડ્રોગ પેરાશૂટ આ આખી પ્રમાલીનો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ છે. કારણ કે, આ સૌથી કપરી સ્થિતિ- જેમ કે, ઉચ્ચ ગતિ, વધુ ગરમી અને બદલાતી હવાની દિશામાં કામ કરે છે. 

આ પણ વાંચોઃ યુપીના આગ્રામાં મોટી દુર્ઘટના: બેઝમેન્ટના બાંધકામ દરમિયાન દીવાલ ધરાશાયી, 4ની હાલત ગંભીર

પરીક્ષણમાં કોનું યોગદાન? 

આ પરીક્ષણ ઈસરો અને DRDO (Defence Research and Development Organisation)ના સંયુક્ત પ્રયાસોનું પરિણામ છે. જેમાં વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્ર (VSSC), એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ARDE) અને ટીબીઆરએલની ટીમે સક્રિય ભૂમિકા ભજવી. 

આરટીઆરએસ સુવિધા એક વિશેષ રેલ ટ્રેક છે, જ્યાં રૉકેટની મદદથી ઉચ્ચ ગતિ ટેસ્ટ કરવામાં આવે છે. આનાથી વાસ્તવિક અંતરિક્ષ વાપસી જેવી પરિસ્થિતિઓમાં પેરાશૂટનું પરીક્ષણ કરવાની મંજૂરી મળે છે.

ગગનયાન મિશનનું મહત્ત્વ

ગગનયાન ભારતનું પહેલું માનવ અંતરિક્ષ મિશન છે. તેમાં ત્રણ ભારતીય અંતરિક્ષ યાત્રી પૃથ્વીની નીચલી કક્ષા (લગભગ 400 કિ.મી ઊંચાઈ)માં ત્રણ દિવસ રહેશે અને સુરક્ષિત પરત ફરશે. મિશનની સફળતા માટે ક્રૂ મૉડ્યુલની સુરક્ષિત વાપસી સૌથી મોટો પડકાર છે. પેરાશૂટ પ્રણાલી તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. 

આ સફળ પરીક્ષણથી ઈસરો માનવ અંતરિક્ષ ઉડાન માટે પેરાશૂટ પ્રણાલીને યોગ્ય બવનાવવાની દિશામાં એક મોટું પગલું છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે પણ આ ઉપલબ્ધિના વખાણ કર્યા અને કહ્યું કે, ભારત પોતાના પહેલાં માનવ અંતરિક્ષ મિશનની નજીક આવી ગયું છે. 

ઈસરો હવે આગળનું પરીક્ષણ અને મિશનની તૈયારીમાં જોડાયું છે. આ સફળતા આખા દેશ માટે ગર્વની વાત છે અને ભારતીય અંતરિક્ષ કાર્યક્રમને નવી ઊંચાઈઓ પર લઈ જશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
અમદાવાદ: SG હાઈવે પર પકવાન બ્રિજના ગુરુદ્વારા તરફ આવેલો સર્વિસ રોડ 31 ડિસેમ્બર સુધી રહેશે બંધ, જાણો …

અમદાવાદ: SG હાઈવે પર પકવાન બ્રિજના ગુરુદ્વારા તરફ આવેલો સર્વિસ રોડ 31 ડિસેમ્બર સુધી રહેશે બંધ, જાણો ...

યુપીના આગ્રામાં મોટી દુર્ઘટના: બેઝમેન્ટના બાંધકામ દરમિયાન દીવાલ ધરાશાયી, 4ની હાલત ગંભીર | Agra Const…

યુપીના આગ્રામાં મોટી દુર્ઘટના: બેઝમેન્ટના બાંધકામ દરમિયાન દીવાલ ધરાશાયી, 4ની હાલત ગંભીર | Agra Const...

સુરત: મનરેગા યોજનામાં કરેલા ફેરફાર રાજ્ય સરકાર પર આર્થિક સર્જીકલ સ્ટ્રાઈક છે રાજ્ય સરકારની તિજોરી ખા…

સુરત: મનરેગા યોજનામાં કરેલા ફેરફાર રાજ્ય સરકાર પર આર્થિક સર્જીકલ સ્ટ્રાઈક છે રાજ્ય સરકારની તિજોરી ખા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહાર-ઉ. પ્રદેશમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ: 32નાં મોત | Thunderstorms and heavy rains in Bihar Utta…

બિહાર-ઉ. પ્રદેશમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ: 32નાં મોત | Thunderstorms and heavy rains in Bihar Utta…

1 year ago
અમદાવાદ: રિવરફ્રન્ટ પર જોખમી સ્ટંટ કરતા શખસોનો વીડિયો વાઈરલ, સીટ પર ઊંધા સૂઈને બાઈક હંકારી, પોલીસ તપ…

અમદાવાદ: રિવરફ્રન્ટ પર જોખમી સ્ટંટ કરતા શખસોનો વીડિયો વાઈરલ, સીટ પર ઊંધા સૂઈને બાઈક હંકારી, પોલીસ તપ…

2 months ago
દેવાયત ખવડ સહિતના 7 આરોપીઓના જામીન નામંજૂર : 7 દિવસના રિમાન્ડ મંજૂર | Bail denied to 7 accused inclu…

દેવાયત ખવડ સહિતના 7 આરોપીઓના જામીન નામંજૂર : 7 દિવસના રિમાન્ડ મંજૂર | Bail denied to 7 accused inclu…

11 months ago
‘વોટ ચોરી’ના આરોપ સાથે ગુજરાતમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, “વોટ ચોર, ગાદી છોડ”ના નારા લગાવ્યા | ‘V…

‘વોટ ચોરી’ના આરોપ સાથે ગુજરાતમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, “વોટ ચોર, ગાદી છોડ”ના નારા લગાવ્યા | ‘V…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News