gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

યુપીના આગ્રામાં મોટી દુર્ઘટના: બેઝમેન્ટના બાંધકામ દરમિયાન દીવાલ ધરાશાયી, 4ની હાલત ગંભીર | Agra Const…

G METRO NEWS by G METRO NEWS
December 21, 2025
in INDIA
0 0
0
યુપીના આગ્રામાં મોટી દુર્ઘટના: બેઝમેન્ટના બાંધકામ દરમિયાન દીવાલ ધરાશાયી, 4ની હાલત ગંભીર | Agra Const…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Agra Construction Accident: ઉત્તર પ્રદેશના આગ્રામાં એક મકાનના નિર્માણ કાર્ય દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બેઝમેન્ટ માટે ચાલી રહેલા ખોદકામ દરમિયાન અચાનક બાજુની દિવાલ ધરાશાયી થતા સાત લોકો કાટમાળ નીચે ફસાયા હતા. આ ઘટનાને પગલે વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

દુર્ઘટના સર્જાતા જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ અને પ્રશાસનની રાહ જોયા વિના સ્થાનિકોએ કાટમાળ હટાવવાનું કામ શરૂ કર્યું હતું અને કાટમાળ નીચે દબાયેલા તમામ સાત ઘાયલોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકના સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડવામાં આવ્યા છે.

4 લોકોની હાલત અત્યંત નાજુક

હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર: સારવાર હેઠળના સાત લોકોમાંથી ચારની હાલત ગંભીર છે. ગંભીર ઇજાગ્રસ્તોને હાલ સ્પેશિયલ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે અને જરૂર જણાયે તેમને હાયર સેન્ટર રિફર કરવાની તૈયારી પણ રાખવામાં આવી છે.

ઘટનાની જાણ થતા જ એસડીએમ બાહ અને પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, બેઝમેન્ટ માટે ઊંડું ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. ખોદકામના કારણે પાયા નબળા પડતા ઉપરની દિવાલ ધસી પડી હતી. બાંધકામ દરમિયાન સુરક્ષાના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં તેની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે હાલ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને બાંધકામ માલિક વિરુદ્ધ નિયમોના ઉલ્લંઘન બદલ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોંઘવારીનો ડબલ ઝટકો, પેટ્રોલ-ડીઝલ બાદ CNGના ભાવમાં પ્રતિ કિલોએ 2 રૂપિયાનો વધારો | Double Blow of Inf…
INDIA

May 15, 2026
‘ચૂંટણી પતી ગઈ, હવે વસૂલી શરૂ…’, પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવ વધતાં કોંગ્રેસના સરકાર સામે પ્રહાર | C…

યુએઈથી ઈટાલી સુધી…. આજથી પીએમ મોદી 5 દેશની મુલાકાતે, મહત્ત્વના કરાર થવાની શક્યતા | pm modi 5 natio…

Next Post
સુરત: મનરેગા યોજનામાં કરેલા ફેરફાર રાજ્ય સરકાર પર આર્થિક સર્જીકલ સ્ટ્રાઈક છે રાજ્ય સરકારની તિજોરી ખા…

સુરત: મનરેગા યોજનામાં કરેલા ફેરફાર રાજ્ય સરકાર પર આર્થિક સર્જીકલ સ્ટ્રાઈક છે રાજ્ય સરકારની તિજોરી ખા...

મહારાષ્ટ્રમાં ફરી NDAનો દબદબો: સ્થાનિક ચૂંટણીમાં પ્રચંડ બહુમતી, ઠાકરે બંધુ અને કોંગ્રેસના સૂપડાં સાફ…

મહારાષ્ટ્રમાં ફરી NDAનો દબદબો: સ્થાનિક ચૂંટણીમાં પ્રચંડ બહુમતી, ઠાકરે બંધુ અને કોંગ્રેસના સૂપડાં સાફ...

સૌલ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ ભાવનગર દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાયો 200 થી વધુ દર્દી ઓ લાભ લીધો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કપડવંજના તૈયબપુરાથી નાની ઝેરનો રોડ દોઢ વર્ષ વિતવા છતાં અધૂરો | The road from Taiyabpura to Nani Zer …

1 year ago
અમરેલીમાં સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં 4 કલાકમાં 7 વખત ધરા ધ્રૂજી, લોકોમાં ફફડાટ | amreli earthquak…

1 month ago
જામનગરના સુવરડા ગામના રીક્ષા ચાલકને ૩ શખ્સોએ સામાન્ય બોલાચાલીમાં તકરાર કરી ધોકાવી નાખ્યો | rickshaw …

8 months ago
ભાયલી ગેંગ રેપ કેસમાં પંચની જુબાની પુરી થઇ | The panel’s testimony in the Bhayli gang rape case has …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News