gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: SG હાઈવે પર પકવાન બ્રિજના ગુરુદ્વારા તરફ આવેલો સર્વિસ રોડ 31 ડિસેમ્બર સુધી રહેશે બંધ, જાણો …

G METRO NEWS by G METRO NEWS
December 21, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ: SG હાઈવે પર પકવાન બ્રિજના ગુરુદ્વારા તરફ આવેલો સર્વિસ રોડ 31 ડિસેમ્બર સુધી રહેશે બંધ, જાણો …
0
VIEWS
Share on FacebookShare on Twitter

પ્રતિકાત્મક તસવીર

Ahmedabad News : અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ-રસ્તા સહિતની કામગીરીને લઈને ટ્રાફિકજામની સમસ્યા રહેતી હોય છે. તેવામાં એસજી હાઈવે પરના પકવાન બ્રિજના ગુરુદ્વારા તરફના છેડે ખાનગી વીજ કંપનીના ખોદકામને કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યો છે. જેમાં પકવાન બ્રિજના ગુરુદ્વારાના છેડેથી ઈડન હોટલ સુધીનો એક તરફનો રસ્તો 22 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી વાહની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, અમદાવાદના એસજી હાઈવે પર આવેલા પકવાન બ્રિજના ગુરુદ્વારા છેડે અનામિક હાઈટથી ઈડન હોટલની વચ્ચે ડિવાઈડરની પાસે ખાનગી વીજ કંપની દ્વારા કેબલ નાખવાની કામગીરી હાથ ધરવાની છે. 

અમદાવાદ: SG હાઈવે પર પકવાન બ્રિજના ગુરુદ્વારા તરફ આવેલો સર્વિસ રોડ 31 ડિસેમ્બર સુધી રહેશે બંધ, જાણો વૈકલ્પિક માર્ગ 2 - image

જેને લઈને આવતીકાલે સોમવાર(22 ડિસેમ્બર) થી 31 ડિસેમ્બર, 2025ના રાત્રે 12 વાગ્યા સુધી પકવાન બ્રિજ પાસેનો રોડ પર વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત રહેશે. 

આ પણ વાંચો: વાહ રે તંત્ર! અમદાવાદમાં લારી ગલ્લા જપ્ત કરી લાખોનો દંડ વસુલ્યો, આડેધડ ખોદકામ અને ટ્રાફિક જામનું શું?

વૈકલ્પિક માર્ગ

ટ્રાફિક પોલીસ દ્વારા વૈકલ્પિક માર્ગ જણાવવામાં આવ્યો છે. જેમાં પકવાન બ્રિજ તરફથી આતો ટ્રાફિક થલતેજ અંડરપાસ તઈને ગોતા ગાંધીનગર તરફ જઈ શકશે. જ્યારે પકવાન બ્રિજની નીચેથી આવતો ટ્રાફિક પકવાન બ્રિજના ગુરુદ્વારાના છેડેથી બંધ માર્ગની બાજુમાં સર્વિસ રોડનો ઉપયોગ કરીને થલતેજ-ગાંધીનગર જઈ શકશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિરમગામમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી | Grand celebration of the birth auspicio…
GUJARAT

વિરમગામમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી | Grand celebration of the birth auspicio…

April 1, 2026
સુરેન્દ્રનગર મનપાની ચૂંટણી માટે આજથી 2 દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે | Sensing process for Surendra…
GUJARAT

સુરેન્દ્રનગર મનપાની ચૂંટણી માટે આજથી 2 દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે | Sensing process for Surendra…

April 1, 2026
કેનાલમાં 12 વર્ષથી ટીપું'ય પાણી નથી આવ્યું ને હવે સફાઈના નામે તોડી નાખી
GUJARAT

કેનાલમાં 12 વર્ષથી ટીપું'ય પાણી નથી આવ્યું ને હવે સફાઈના નામે તોડી નાખી

April 1, 2026
Next Post
યુપીના આગ્રામાં મોટી દુર્ઘટના: બેઝમેન્ટના બાંધકામ દરમિયાન દીવાલ ધરાશાયી, 4ની હાલત ગંભીર | Agra Const…

યુપીના આગ્રામાં મોટી દુર્ઘટના: બેઝમેન્ટના બાંધકામ દરમિયાન દીવાલ ધરાશાયી, 4ની હાલત ગંભીર | Agra Const...

સુરત: મનરેગા યોજનામાં કરેલા ફેરફાર રાજ્ય સરકાર પર આર્થિક સર્જીકલ સ્ટ્રાઈક છે રાજ્ય સરકારની તિજોરી ખા…

સુરત: મનરેગા યોજનામાં કરેલા ફેરફાર રાજ્ય સરકાર પર આર્થિક સર્જીકલ સ્ટ્રાઈક છે રાજ્ય સરકારની તિજોરી ખા...

મહારાષ્ટ્રમાં ફરી NDAનો દબદબો: સ્થાનિક ચૂંટણીમાં પ્રચંડ બહુમતી, ઠાકરે બંધુ અને કોંગ્રેસના સૂપડાં સાફ…

મહારાષ્ટ્રમાં ફરી NDAનો દબદબો: સ્થાનિક ચૂંટણીમાં પ્રચંડ બહુમતી, ઠાકરે બંધુ અને કોંગ્રેસના સૂપડાં સાફ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Presidential Train Now Available For Jakartans Traveling To Bandung

1 year ago
કાયદામાં રહીને કામ કરો, ચાલાકી નહીં ચાલે : સુપ્રીમે ઈડીનો ઉધડો લીધો | Work within the law manipulati…

કાયદામાં રહીને કામ કરો, ચાલાકી નહીં ચાલે : સુપ્રીમે ઈડીનો ઉધડો લીધો | Work within the law manipulati…

8 months ago
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો ફિયાસ્કો, 6માંથી 3 જગ્યાએ કોઈ નવી બજાર ઊભી કરાઈ નથી | ahmedabad shopping f…

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો ફિયાસ્કો, 6માંથી 3 જગ્યાએ કોઈ નવી બજાર ઊભી કરાઈ નથી | ahmedabad shopping f…

3 months ago
સેન્સેક્સ પ્રારંભની 1121 પોઈન્ટની તેજી પછી માત્ર 158 પોઈન્ટ વધી બંધ | Sensex closed up only 158 poin…

સેન્સેક્સ પ્રારંભની 1121 પોઈન્ટની તેજી પછી માત્ર 158 પોઈન્ટ વધી બંધ | Sensex closed up only 158 poin…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News