gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મહારાષ્ટ્રમાં ફરી NDAનો દબદબો: સ્થાનિક ચૂંટણીમાં પ્રચંડ બહુમતી, ઠાકરે બંધુ અને કોંગ્રેસના સૂપડાં સાફ…

G METRO NEWS by G METRO NEWS
December 21, 2025
in INDIA
0 0
0
મહારાષ્ટ્રમાં ફરી NDAનો દબદબો: સ્થાનિક ચૂંટણીમાં પ્રચંડ બહુમતી, ઠાકરે બંધુ અને કોંગ્રેસના સૂપડાં સાફ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Maharashtra Local Body Election Results: મહારાષ્ટ્રમાં આજે જાહેર થયેલા નગર પરિષદ અને નગર પંચાયત ચૂંટણીના પરિણામોમાં સત્તારૂઢ ‘મહાયુતિ’ ગઠબંધને ભવ્ય વિજય મેળવ્યો છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીએ શહેરી અને ગ્રામીણ બંને સ્તરે પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે.

નગર પરિષદ (કુલ 246 બેઠકો): ભાજપની સેન્ચુરીની નજીક

મહારાષ્ટ્રમાં યોજાયેલી નગર પરિષદની કુલ 246 બેઠકોના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ શાનદાર પ્રદર્શન કરતા સેન્ચુરીની નજીક પહોંચી ગઈ છે. ભાજપ 96 બેઠકો(જીત અને લીડ) સાથે રાજ્યમાં સૌથી શક્તિશાળી પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. ‘મહાયુતિ’ ગઠબંધનમાં સામેલ અન્ય પક્ષો પૈકી એકનાથ શિંદે જૂથની શિવસેનાને 44 બેઠકો અને અજીત પવારની NCPને 34 બેઠકો મળી છે. 

બીજી તરફ, વિપક્ષી ગઠબંધન ‘મહાવિકાસ અઘાડી'(MVA)નું પ્રદર્શન ઘણું મર્યાદિત રહ્યું છે, જેમાં કોંગ્રેસને 27, ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાને 8 અને શરદ પવાર જૂથની NCPને પણ માત્ર 8 બેઠકો જ મળી છે. આ ઉપરાંત, 29 જેટલી બેઠકો પર અપક્ષ અને અન્ય પક્ષના ઉમેદવારો વિજયી થયા છે.

નગર પંચાયત (કુલ 42 બેઠકો): અહીં પણ મહાયુતિનો દબદબો

નગર પંચાયતની કુલ 42 બેઠકો માટેના પરિણામોમાં પણ ભારતીય જનતા પાર્ટીએ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. ભાજપ અહીં 22 બેઠકો પર જીત અને લીડ સાથે સૌથી આગળ છે, જે ગઠબંધન માટે મજબૂત પાયો દર્શાવે છે. મહાયુતિના અન્ય પક્ષોમાં એકનાથ શિંદે જૂથની શિવસેનાએ 8 બેઠકો અને અજીત પવારની NCPએ 3 બેઠકો પર પોતાની પકડ બનાવી છે. 

બીજી તરફ, વિપક્ષી ગઠબંધન ‘મહાવિકાસ અઘાડી'(MVA)ના ફાળે ખૂબ ઓછી બેઠકો આવી છે, જેમાં શિવસેના(UBT) 4 અને કોંગ્રેસ 3 બેઠકો પર આગળ છે. નોંધનીય બાબત એ છે કે શરદ પવારની NCP આ ચૂંટણીમાં હજુ સુધી પોતાનું ખાતું પણ ખોલાવી શકી નથી.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS)ના સૂપડા સાફ

રાજ ઠાકરેની પાર્ટી MNS માટે આ ચૂંટણી આંચકાજનક રહી છે, કારણ કે નગર પરિષદ કે નગર પંચાયત – બંનેમાં પાર્ટી એક પણ બેઠક (0) જીતી શકી નથી.

ભાજપની રણનીતિ કારગત નીવડી

આ પરિણામો દર્શાવે છે કે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ભાજપની પકડ વધુ મજબૂત બની છે. આ જીતને આગામી જાન્યુઆરીમાં યોજાનારી મુંબઈ મહાનગરપાલિકા (BMC) અને અન્ય 28 મહાનગરપાલિકાઓની ચૂંટણી માટેનું શુભ સંકેત માનવામાં આવી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘આગામી વર્ષથી NEETની પરીક્ષા કોમ્પ્યુટર બેઝ્ડ યોજાશે..’, કેન્દ્રીય શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત | NE…
INDIA

‘આગામી વર્ષથી NEETની પરીક્ષા કોમ્પ્યુટર બેઝ્ડ યોજાશે..’, કેન્દ્રીય શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત | NE…

May 15, 2026
દરિયાઈ માર્ગો સુરક્ષિત કરવા જરૂરી: BRICSમાં ઈરાન અને UAEની હાજરીમાં ભારતનો સ્પષ્ટ સંદેશ | BRICS Fore…
INDIA

દરિયાઈ માર્ગો સુરક્ષિત કરવા જરૂરી: BRICSમાં ઈરાન અને UAEની હાજરીમાં ભારતનો સ્પષ્ટ સંદેશ | BRICS Fore…

May 15, 2026
મમતાને વકીલ બનવું ભારે ન પડી જાય, બાર કાઉન્સિલે શરૂ કરી તપાસ, સાબિત નહીં કરે તો થશે કાર્યવાહી! | mam…
INDIA

મમતાને વકીલ બનવું ભારે ન પડી જાય, બાર કાઉન્સિલે શરૂ કરી તપાસ, સાબિત નહીં કરે તો થશે કાર્યવાહી! | mam…

May 15, 2026
Next Post
સૌલ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ ભાવનગર દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાયો 200 થી વધુ દર્દી ઓ લાભ લીધો

સૌલ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ ભાવનગર દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાયો 200 થી વધુ દર્દી ઓ લાભ લીધો

‘મિત્ર ટ્રમ્પને ખુશ કરવા શાંતિ બિલ લાવ્યા PM મોદી’, ન્યુક્લિયર સેક્ટરના ખાનગીકરણ મુદ્દે કોંગ્રેસનો આ…

'મિત્ર ટ્રમ્પને ખુશ કરવા શાંતિ બિલ લાવ્યા PM મોદી', ન્યુક્લિયર સેક્ટરના ખાનગીકરણ મુદ્દે કોંગ્રેસનો આ...

જામનગર ગ્રામ્યના ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાની બઢતી સાથે નર્મદા જિલ્લાના રાજપીપળામાં બદલી | Jamnagar R…

જામનગર ગ્રામ્યના ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાની બઢતી સાથે નર્મદા જિલ્લાના રાજપીપળામાં બદલી | Jamnagar R...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લગ્ન નોંધણીના નવા કાયદાને ઝાલવાડના સામાજીક અગ્રણીઓએ આવકાર્યો | Social leaders of Jhalwad welcome new…

લગ્ન નોંધણીના નવા કાયદાને ઝાલવાડના સામાજીક અગ્રણીઓએ આવકાર્યો | Social leaders of Jhalwad welcome new…

3 months ago
નિફટી શેરોમાં DIIનું હોલ્ડિંગ પ્રથમ વાર FIIથી આગળ | DII holdings in Nifty stocks surpass FII for the…

નિફટી શેરોમાં DIIનું હોલ્ડિંગ પ્રથમ વાર FIIથી આગળ | DII holdings in Nifty stocks surpass FII for the…

3 months ago
ગરીબોની ઉપેક્ષાથી ન્યાયતંત્ર પર વિશ્વાસ નહીં રહે :સીજેઆઈ | Neglecting the poor will lead to loss of …

ગરીબોની ઉપેક્ષાથી ન્યાયતંત્ર પર વિશ્વાસ નહીં રહે :સીજેઆઈ | Neglecting the poor will lead to loss of …

5 months ago
ડીઆરઆઇએ મિઝોરમમાંથી ૫૨.૬૭ કિલોે ક્રિસ્ટલ મેથની ગોળીઓ જપ્ત કરી | 53 crore rupees narcotis seized in m…

ડીઆરઆઇએ મિઝોરમમાંથી ૫૨.૬૭ કિલોે ક્રિસ્ટલ મેથની ગોળીઓ જપ્ત કરી | 53 crore rupees narcotis seized in m…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News