gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાવ-થરાદની શાળામાં બાળકો કેમ ધૂણતા હતા? અંધશ્રદ્ધાની ચર્ચાઓ વચ્ચે ચોંકાવનારું સત્ય બહાર આવ્યું | Vav…

G METRO NEWS by G METRO NEWS
December 21, 2025
in GUJARAT
0 0
0
વાવ-થરાદની શાળામાં બાળકો કેમ ધૂણતા હતા? અંધશ્રદ્ધાની ચર્ચાઓ વચ્ચે ચોંકાવનારું સત્ય બહાર આવ્યું | Vav…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Superstition Viral Video: શિક્ષણના ધામમાં બાળકોને અંધશ્રદ્ધા તરફ ધકેલતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં હવે નવો વળાંક આવ્યો છે. દાવા મુજબ વીડિયો કાંકરેજ તાલુકાની તેરવાડીયા પ્રાથમિક શાળાનો છે. જેમાં શાળામાં શનિવારે ‘બેગલેસ ડે’ (દફતર વગરનો દિવસ) હતો. તેથી બાળકોની રુચિ વધે તે માટે અનેક પ્રવૃત્તિઓ શિક્ષક દ્વારા કરાવવામાં આવતી હતી. જેમાં ધૂણવું અંધશ્રદ્ધાને ઉજાગર કરતાં એક નાટકનો ભાગ હતો. પરંતુ તે વીડિયોને ખોટી રીતે સોશિયલ મીડિયામાં વાઈરલ કરવામાં આવ્યો. અંધશ્રદ્ધાની ચર્ચાઓ વચ્ચે ચોંકાવનારું સત્ય બહાર આવ્યું છે.

અભિનયને જ અંધશ્રદ્ધાનું રૂપ આપી દેવાયું!

ઘટનાની વિગત પર નજર કરીએ તો શનિવારના દિવસે કાંકરેજની તેરવાડીયા પ્રાથમિક શાળામાં બાળકો એકપાત્રીય અભિનય (Monologue) કરી રહ્યા હતા, જે થકી બાળકો અંધશ્રદ્ધાથી કેવી રીતે દૂર રહેવાય અને તેને રોકી શકાય તે વિષય પર નાટક અને રિહર્સલ કરી રહ્યા હતા. પણ આ દરમિયાન કોઈએ વીડિયો ઉતારી ચોક્કસ ભાગ વાઈરલ કરી દેતા ખોટી અફવાઓ ફેલાઈ હતી કે શાળામાં શિક્ષકો અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપી રહી છે. પણ હકીકત વાઈરલ વીડિયોના દાવા કરતાં જુદી જ નીકળી. બાળકોના અંધશ્રદ્ધાના નાટક પ્રત્યેના અભિનયને જ અંધશ્રદ્ધાનું રૂપ આપી દેવાયું હતું. 

ધૂણવું એક નાટકનો ભાગ હતું

શાળા શિક્ષકો તેમજ સ્થાનિક સૂત્રના કહ્યા મુજબ બાળકોના શૈક્ષણિક અને જનજાગૃતિના અભિનયને સોશિયલ મીડિયામાં અલગ જ રીતે અર્થઘટન કરી વીડિયો ફેલાવવામાં આવ્યો. સત્ય અને તથ્ય એ છે કે શિક્ષકો બાળકોને અંધશ્રદ્ધાથી દૂર રહેવું કેટલું જરૂરી છે તે આગવી રીતે શીખવી રહ્યા જેમાં ધૂણવું એક ભાગ હતો. એ ભાગ એક નાટકનું રિહર્સલ હતો. સમગ્ર કેસમાં નાટકીય વળાંક આવતા હાલ તો વાલીઓ અને જિલ્લા શિક્ષણ પ્રશાસને રાહતનો શ્વાસ લીધો છે. શાળા તંત્ર પર ઊભા થયેલા સવાલો પર પૂર્ણવિરામ લાગ્યું છે.

આ પણ વાંચો: અરવલ્લી પર્વતમાળા મુદ્દે ભ્રમ ના ફેલાવશો, 90 ટકા વિસ્તાર સંરક્ષિત: કેન્દ્ર સરકારનો દાવો

હાલ તો સવાલ એ થઈ રહ્યો છે કે સોશિયલ મીડિયા પર કોને વીડિયો ખોટી રીતે વાયરલ કર્યો. શાળા તંત્ર દ્વારા શું તેની સામે કોઈ ફરિયાદ કરશે કે કેમ? શિક્ષકોએ આવો અભિનય કેમ કરાવ્યો? આ ઘટના લોકોને પણ સચેત કરે છે કે સોશિયલ મીડિયા પર વાઈરલના નામે આવતી દરેક માહિતી કે વીડિયો સાચા જ હોય તેવું માની લેવાય નહીં. દરેક વસ્તુની ખરાઈ કરીને જ આગળ મોકલવી (ફોરવર્ડ) જોઈએ જેથી કોઈ ખોટો લાભ ઉઠાવી ન જાય, હાલ વધારે વ્યૂના ચક્કરમાં ગમે તે વીડિયો કે ફોટા સોશિયલ મીડિયામાં અપલોડ થઈ રહ્યા છે જેની પર લગામ લાગવી જરૂરી છે નહીં તો આવી ઘટનાઓ બન્યા જ કરશે અને બાદમાં લીપાપોતી તો ખરી જ!

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
સુરતમાં ABVPના વિદ્યાર્થીઓને કાર રેલીમાં જોખમી રીતે સ્ટન્ટ્સ કરવા ભારે પડ્યા, પોલીસે કરી કાર્યવાહી |…

સુરતમાં ABVPના વિદ્યાર્થીઓને કાર રેલીમાં જોખમી રીતે સ્ટન્ટ્સ કરવા ભારે પડ્યા, પોલીસે કરી કાર્યવાહી |...

હિજાબ વિવાદ વચ્ચે અચાનક દિલ્હી પહોંચ્યા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, રાજકારણ ગરમાયું | National …

હિજાબ વિવાદ વચ્ચે અચાનક દિલ્હી પહોંચ્યા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, રાજકારણ ગરમાયું | National ...

જમ્મુ કાશ્મીરમાં NIA હેડક્વાર્ટર નજીક ચીની રાઇફલનું ટેલીસ્કોપ, હાઈ એલર્ટ વચ્ચે તપાસ શરૂ | Chinese ma…

જમ્મુ કાશ્મીરમાં NIA હેડક્વાર્ટર નજીક ચીની રાઇફલનું ટેલીસ્કોપ, હાઈ એલર્ટ વચ્ચે તપાસ શરૂ | Chinese ma...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંતરિક્ષમાં ભારત-રશિયાની મિત્રતા એક ઓર્બિટમાં બન્નેના સ્પેસ સ્ટેશનો

અંતરિક્ષમાં ભારત-રશિયાની મિત્રતા એક ઓર્બિટમાં બન્નેના સ્પેસ સ્ટેશનો

10 months ago
તીવ્ર ગરમી સાઇલેન્ટ કિલર બની, દર ચારમાંથી ત્રણ વ્યક્તિ પર જીવનું જોખમ ! | Intense heat has become a …

તીવ્ર ગરમી સાઇલેન્ટ કિલર બની, દર ચારમાંથી ત્રણ વ્યક્તિ પર જીવનું જોખમ ! | Intense heat has become a …

6 months ago
મકરપુરાના કોમ્પ્લેક્સની દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ,ઉપર રહેણાંક મકાનો હોવાથી લોકો ગભરાયા | fire…

મકરપુરાના કોમ્પ્લેક્સની દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ,ઉપર રહેણાંક મકાનો હોવાથી લોકો ગભરાયા | fire…

6 months ago
‘જેની શંકા હતી એ જ થયું…’ બિહારમાં આરજેડી-કોંગ્રેસના પરાજય પર દિગ્ગજનું મોટું નિવેદન | Digvijay Si…

‘જેની શંકા હતી એ જ થયું…’ બિહારમાં આરજેડી-કોંગ્રેસના પરાજય પર દિગ્ગજનું મોટું નિવેદન | Digvijay Si…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News