gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

અનિલ અગ્રવાલની મુશ્કેલીઓ વધી! વેદાંત ગ્રુપ પર EDના દરોડા, FEMA કેસમાં મુંબઈ-દિલ્હીમાં તપાસ | ed raid…

G METRO NEWS by G METRO NEWS
June 2, 2026
in Business
0 0
0
અનિલ અગ્રવાલની મુશ્કેલીઓ વધી! વેદાંત ગ્રુપ પર EDના દરોડા, FEMA કેસમાં મુંબઈ-દિલ્હીમાં તપાસ | ed raid…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ED Raids Vedanta Group In Delhi And Mumbai : માઈનિંગ અને નેચરલ રિસોર્સિસ ક્ષેત્રની દિગ્ગજ કંપની વેદાંત ગ્રુપની મુશ્કેલીઓમાં વધારો થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મંગળવારે દિલ્હી અને મુંબઈ સ્થિત વેદાંત ગ્રુપના વિવિધ પરિસરોમાં દરોડા પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ કરવામાં આવી રહી છે.

FEMA હેઠળ કાર્યવાહી પણ કેસ હજુ સ્પષ્ટ નહીં 

EDના અધિકારીઓના જણાવ્યા અનુસાર, મંગળવારે સવારથી જ તપાસની પ્રક્રિયા ચાલુ છે. જોકે, કયા ચોક્કસ કિસ્સામાં કે કયા વ્યવહારોમાં ઉલ્લંઘન થયું છે, તે અંગે હજુ સુધી એજન્સી દ્વારા સત્તાવાર વિગતો આપવામાં આવી નથી. કંપની તરફથી પણ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

કંપનીનો બેકગ્રાઉન્ડ અને ભૂતકાળનો વિવાદ

– એક તરફ જ્યાં વેદાંત ગ્રુપ તાજેતરમાં જ તેની શ્રેષ્ઠ ડોમેસ્ટિક ક્રેડિટ રેટિંગ (ICRA દ્વારા AA+ રેટિંગ) મેળવીને ચર્ચામાં હતું, ત્યાં બીજી તરફ EDના આ દરોડાએ રોકાણકારોમાં ચિંતા જગાવી છે.

– વેદાંત ગ્રુપ ઝિંક, સિલ્વર, ઓઈલ એન્ડ ગેસ, એલ્યુમિનિયમ, આયર્ન ઓર અને સ્ટીલ જેવા ક્ષેત્રોમાં મોટું નામ ધરાવે છે. હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ અને કેર્ન ઓઈલ એન્ડ ગેસ તેની મુખ્ય પેટાકંપનીઓ છે.

– 2004 માં પણ EDએ વેદાંતની પૂર્વવર્તી કંપની ‘સ્ટરલાઈટ ઈન્ડસ્ટ્રીઝ’ અને તેના ત્રણ પ્રમોટર ડિરેક્ટર્સને FERA અને FEMAના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દોષિત ઠેરવ્યા હતા અને દંડ ફટકાર્યો હતો.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તાઈવાન બાદ દક્ષિણ કોરિયાએ ભારતને પછાડ્યું: AI અને આ બે કંપનીઓના જોરે બન્યું છઠ્ઠું સૌથી મોટું શેર મા…
Business

તાઈવાન બાદ દક્ષિણ કોરિયાએ ભારતને પછાડ્યું: AI અને આ બે કંપનીઓના જોરે બન્યું છઠ્ઠું સૌથી મોટું શેર મા…

June 2, 2026
મેમાં જીએસટી કલેક્શન 3.2 ટકા વધીને રૂ. 1.94 લાખ કરોડ | GST collection in May rises 3 2% to Rs 1 94 l…

સેન્સેક્સ 508 પોઈન્ટ તૂટી 74267 | Sensex falls 508 points to 74267

Next Post
છોટા ઉદેપુર: બોડેલીમાં મિની વાવાઝોડાથી કેળનો પાક જમીનદોસ્ત, ખેડૂતોએ વળતર માંગ કરી | Mini Cyclone Rav…

છોટા ઉદેપુર: બોડેલીમાં મિની વાવાઝોડાથી કેળનો પાક જમીનદોસ્ત, ખેડૂતોએ વળતર માંગ કરી | Mini Cyclone Rav...

ગુજરાતનાં 150 તાલુકામાં વાતાવારણમાં પલટો: અમદાવાદથી સુરત સુધી જુઓ ક્યાં કેટલો વરસાદ પડ્યો | gujarat …

ગુજરાતનાં 150 તાલુકામાં વાતાવારણમાં પલટો: અમદાવાદથી સુરત સુધી જુઓ ક્યાં કેટલો વરસાદ પડ્યો | gujarat ...

ગાંધીનગર: રાજ્યમાં સાયબર ગુનેગારો ખેર નહીં, આજથી શરૂ થયું ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’ | Gujarat Launches …

ગાંધીનગર: રાજ્યમાં સાયબર ગુનેગારો ખેર નહીં, આજથી શરૂ થયું 'ઓપરેશન મ્યુલ હંટ 2.0' | Gujarat Launches ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાવળાના કલ્યાણગઢ તળાવમાં ફરી હજારો માછલીઓના મોત | Thousands of fish die again in Kalyangarh lake in …

3 months ago
બ્રિજ મામલે રાજકીય આક્ષેપ બાજી શરુ, ૧૩ બ્રિજ માટે કોન્ટ્રાકટરોને ૧૮૨ કરોડની લહાણીનો વિપક્ષનો આક્ષેપ …

6 months ago
ખંભાતના વાડોલા ગામમાં જમીન પચાવી પાડનાર 4 શખ્સો સામે ‘લેન્ડ ગ્રેબિંગ’ | Land grabbing case against 4…

2 months ago
ધોરણ 3 થી 8ના 40 લાખ બાળકોના અભ્યાસની આજથી ચકાસણી, શિક્ષણ સ્તર સુધારવા સરકારનું મિશન | Gujarat Govt …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News