gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અમેરિકાએ વેનેઝૂએલાનું ઓઈલ-ટેન્કર જપ્ત કર્યું : તેના ડેક પર ચોપર્સ ઉતાર્યાં | US seizes Venezuelan oi…

G METRO NEWS by G METRO NEWS
December 22, 2025
in INDIA
0 0
0
અમેરિકાએ વેનેઝૂએલાનું ઓઈલ-ટેન્કર જપ્ત કર્યું : તેના ડેક પર ચોપર્સ ઉતાર્યાં | US seizes Venezuelan oi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

તેલ સમૃદ્ધ વેનેઝૂએલા પર અમેરિકાનો કારસો

‘આ સીધું અપહરણ અને લૂંટ છે’ : વેનેઝૂએલા : આ પૂર્વે પણ એક ટેન્કર અમેરિકાએ જપ્ત કર્યું હતું

નવી દિલ્હી: અમેરિકાએ શનિવારે (20, ડીસે.) વેનેઝૂએલાનું ઓઈલ ટેન્કર જપ્ત કર્યું હતું. આ રીતે પ્રમુખ ટ્રમ્પ વેનેઝૂએલા પર દબાણ વધારવા માગે છે. તેમ હોમ લેન્ડ સિક્યુરિટીમાં સેક્રેટરી ક્રીસ્ટી નોએમે સોશ્યલ-મીડીયા-પોસ્ટ પર જણાવ્યું હતું. તેઓએ કહ્યું : યુ.એસ. કોસ્ટગાર્ડે ડીપાર્ટમેન્ટ ઓફ વૉરના સહકારથી વહેલી સવારે હાથ ધરેલી કાર્યવાહી દરમિયાન વેનેઝૂએલાનું ‘સેન્ચુરીઝ’ નામક ઑઈલ ટેન્કર જપ્ત કર્યું હતું.

પોસ્ટ પર ક્રીસ્ટી નોએમે જણાવ્યું હતું કે ‘આટલું જ નહીં પરંતુ અમેરિકા, વેનેઝૂએલાનાં પ્રતિબંધિત તેલને બીજે વેચવા દેશે જ નહીં કારણ કે, તે તેલના પૈસા નશાકારક દ્રવ્યો અમેરિકામાં, ઘૂસાડવામાં જ તે વાપરે છે.

વાસ્તવમાં ટ્રમ્પ વહીવટીતંત્રે વેનેઝૂએલામાં જ્યાં કે ત્યાંથી આવતાં તમામ ઓઈલ ટેન્કર્સ અટકાવવા નિર્ણય કર્યો છે. કારણ કે વેનેઝૂએલાના પ્રમુખ નિકોલસ માદુરોની સરકાર નાર્કો ટેરરિઝમને સાથ આપે છે

આ માહિલી આપતાં અલ-જઝીરા જણાવે છે કે આ કાર્યવાહીમા કોસ્ટ ગાર્ડ સૌથી આગળ હતા. જોકે તેઓએ કઈ જગ્યાએ છે તે જણાવ્યું ન હતું કે તે જહાજ કઈ રીતે જપ્ત કરાયું તે પણ જણાવ્યું ન હતું. એક અધિકારીએ તેમ કહ્યું હતું કે ઓઈલ ટેન્કર પરના વેનેઝુએલાના અધિકારીઓએ જ ચોપર્સને ઉતરવા પરવાનગી આપી હતી. પોતે જ થંભી ગયું હતું અને અમેરિકાના સૈનિકોને ઉતરવા દીધા હતા.

બીજી તરફ વેનેઝૂએલાના અધિકારીઓએ આ કાર્યવાહીને ખુલ્લી લૂંટ, ચોરી અને અપહરણ તરીકે જણાવી હતી. વાઈસ પ્રેસિડેન્ટ ડેલ્સી રોડ્ગીર્સે શપથ લીધા હતા કે તે કાર્યવાહી સજા સિવાયની નહીં રહે. તે માટે જવાબદાર તેવા તમામે ન્યાયાસનને અને ઇતિહાસને તેમનાં આ અપરાધી કૃત્ય માટે જવાબ આપવો પડશે. અમેરિકાએ આ બીજું ટેન્કર જપ્ત કર્યું છે. આવી કાર્યવાહીને લીધે વેનેઝૂએલામાં ક્રૂડની નિકાસ ઘટતી જાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મેઘાલયમાં ગેરકાયદે કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ, 16 શ્રમિકોના મોત, અનેક લોકો ફસાયાની આશંકા | Meghala…
INDIA

February 5, 2026
નવી સરકાર રચાયાના બીજા જ દિવસે મણિપુરમાં માહોલ તંગ, કુકી સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણ | Manipur violen…

દેશનું ગૌરવ વધ્યું… ભારતીય સેનાએ 246 સ્થળોના નામ બદલી ભૂંસી બ્રિટિશ છાપ | Indian Army Renames 246 …

Next Post
બાંગ્લાદેશમાં વધી રહેલા અત્યાચારો સામે હિન્દુઓએ એક થવું જ પડશે : ભાગવત | Hindus must unite against i…

બાંગ્લાદેશમાં વધી રહેલા અત્યાચારો સામે હિન્દુઓએ એક થવું જ પડશે : ભાગવત | Hindus must unite against i...

ટ્રેનોની યાત્રા મોંધી બનશે ઃ પ્રતિ કિમી એક અને બે પૈસાનો વધારો | hike in train fare

દિલ્હી, પંજાબ અને હરિયાણા હજુ પણ ધુમ્મસના સકંજામાં, ઉત્તર પ્રદેશમાં 9 લોકોના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાની નર્મદા કેનાલમાં ડૂબવાથી મોતની અનેક ઘટનાઓ, ગતરાત્રે કેનાલમાં નાહવા પડેલા 2 યુવકોમાંથી એક યુવ…

10 months ago
પશુપાલકો માટે ખુશખબર: 437 કરોડના ભાવ ફેર વધારાની દૂધસાગર ડેરીની જાહેરાત, વીમાની રકમ બમણી | Dudhsagar…

6 months ago
JEE મેઈન્સની પરીક્ષા માટે 3 વર્ષ બાદ ભાવનગરને સેન્ટર ફાળવાતા વિદ્યાર્થીઓને રાહત | Relief for student…

3 months ago
RBI આજે રેપો રેટમાં 0.25 ટકા ઘટાડો કરશે તેવી મુકાતી ધારણા | RBI is expected to cut the repo rate by …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News