gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ટ્રેનોની યાત્રા મોંધી બનશે ઃ પ્રતિ કિમી એક અને બે પૈસાનો વધારો | hike in train fare

G METRO NEWS by G METRO NEWS
December 22, 2025
in INDIA
0 0
0
ટ્રેનોની યાત્રા મોંધી બનશે ઃ પ્રતિ કિમી એક અને બે પૈસાનો વધારો | hike in train fare
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી,
તા. ૨૧

રેલવેમાં મુસાફરી કરતા યાત્રીઓ માટે આંચકાજનક સમાચાર આવ્યા
છે. રેલવેએ ટ્રેનની ટિકિટના ભાવ વધારવાનો નિર્ણય લીધો છે. આ ભાવવધારો ૨૬
ડિસેમ્બરથી અમલમાં આવશે. લાંબા અંતરની ટ્રેનોમાં મુસાફરી કરવા માટે હવે વધુ ખર્ચ
કરવો પડશે.

રેલવેએ ૨૬ ડિસેમ્બર,
૨૦૨૫થી અમલમાં આવનારા નવા ભાડાના માળખાની જાહેરાત કરી છે. આ માળખા મુજબ
ઓર્ડિનરી ક્લાસમાં ૨૧૫ કિમી સુધીની રેલવે યાત્રા પર કોઇ ભાવવધારો કરવામાં આવ્યો
નથી.

જો કે ૨૧૫ કિમીથી વધારાની યાત્રા માટે ઓર્ડિનરી ક્લાસમાં ૧
પૈસા પ્રતિ કિલોમીટર અને મેલ/એક્સપ્રેસ નોન એસી અને એસી ક્લાસ માટે ૨ પૈસા પ્રતિ
કિલોમીટરનો વધારો કરવામાં આવ્યો છે.

ભારતીય રેલવે દ્વારા ટ્રેન ભાડામાં કરવામાં આવેલા વધારાથી
તેની આવકમાં નોંધપાત્ર વધારો થશે. રેલવે તરફથી જણાવવામાં આવ્યા અનુસાર આ ફેરફારથી
તેને ૬૦૦ કરોડ રૃપિયાથી વધુની કમાણી થવાની આશા છે.

ટ્રેન ટિકિટના ભાવમાં કરવામાં આવેલા આ ફેરફાર પચી જો કોઇ
યાત્રી ૫૦૦ કિમીની યાત્રા નોન એસી ટ્રેન દ્વારા કરે છે તો તેને વર્તમાન ભાવની
સરખામણીમાં ૧૦ રૃપિયા વધુ ચુકવવા પડશે.

ઉદાહરણ સ્વરૃપે દિલ્હી થી પટણા વચ્ચેનું અંતર ૧૦૦૦ કિલોમીટર
છે. અત્યાર સુધી ડીબીઆરટી રાજધાની ટ્રેનમાં થર્ડ એસીની યાત્રૈા કરવા માટે ૨૩૯૫
રૃપિયા ભાડું ચુકવવામાં આવતું હતું. ૨૬ ડિસેમ્બર
, ૨૦૨૫થી અમલમાં આવનાર નવા ભાવ અનુસાર ડીબીઅઆરટી રાજધાની
ટ્રેનમાં થર્ડ એસીની યાત્રા કરવા માટે ૨૪૧૫ રૃપિયા એટલે કે ૨૦ રૃપિયા વધી જશે.

ભારતીય રેલવેએ ચાલુ વર્ષમાં બીજી વખત ભાવમાં વધારો કર્યો
છે. આ અગાઉ ૧ જુલાઇએ ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો. જે મુજબ મેલ અને એક્સપ્રેસ
ટ્રેનના ભાડામાં ૧ પૈસા પ્રતિ કિલોમીટર અને એસી ટ્રેનના યાત્રી માટે ૨ પૈસા પ્રતિ
કિલોમીટરના હિસાબથી વધારો કરવામાં આવ્યો હતો
.

આ દરમિયાન સંસદીય સમિતિએ ચેતવણી આપી છે કે ક્રૂ ઉપલબ્ધતા
જેવા ઓપરેશનલ અવરોધોને તાત્કાલિક દૂર કરવામાં નહીં આવે તો માલ પરિવહન
કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવાના હેતુથી સંપૂર્ણપણે વિધૃતકૃત સમર્પિત ફેઇટ
કોરિડોરના વિઝનને અવરોધનો સામનો કરવો પડી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
દિલ્હી, પંજાબ અને હરિયાણા હજુ પણ ધુમ્મસના સકંજામાં, ઉત્તર પ્રદેશમાં 9 લોકોના મોત

દિલ્હી, પંજાબ અને હરિયાણા હજુ પણ ધુમ્મસના સકંજામાં, ઉત્તર પ્રદેશમાં 9 લોકોના મોત

અમદાવાદ: બગોદરા-વટામણ હાઈવે પર દંપતી લૂંટાયા, કાર, મોબાઈલ અને રોકડ ઝૂંટવી લૂંટારૂઓ ફરાર | Highway Cr…

અમદાવાદ: બગોદરા-વટામણ હાઈવે પર દંપતી લૂંટાયા, કાર, મોબાઈલ અને રોકડ ઝૂંટવી લૂંટારૂઓ ફરાર | Highway Cr...

ધ્રાંગધ્રાના રાજપરમાં હડકાયા શ્વાને ભેંસ અને પાડીને બચકાં ભરતા મોત | A rabid dog mauled a buffalo to…

ધ્રાંગધ્રાના રાજપરમાં હડકાયા શ્વાને ભેંસ અને પાડીને બચકાં ભરતા મોત | A rabid dog mauled a buffalo to...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

27 જુલાઈ – વર્લ્ડ હેડ એન્ડ નેક કેન્સર ડે

27 જુલાઈ – વર્લ્ડ હેડ એન્ડ નેક કેન્સર ડે

11 months ago
17 વર્ષે પણ માલેગાંવ બ્લાસ્ટ કેસમાં 7 સવાલોના જવાબ ન મળ્યાં, જાણો આરોપી કયા આધારે મુક્ત થયા | malgeg…

17 વર્ષે પણ માલેગાંવ બ્લાસ્ટ કેસમાં 7 સવાલોના જવાબ ન મળ્યાં, જાણો આરોપી કયા આધારે મુક્ત થયા | malgeg…

11 months ago
અમદાવાદ: વાસણામાં સાયકલ ચોરીના આક્ષેપે સગીરોને માર માર્યાનો આરોપ, બચાવમાં આવેલી યુવતીઓ સાથે પોલીસનું…

અમદાવાદ: વાસણામાં સાયકલ ચોરીના આક્ષેપે સગીરોને માર માર્યાનો આરોપ, બચાવમાં આવેલી યુવતીઓ સાથે પોલીસનું…

2 months ago
ઉછીના આપેલા ૫૦૦ રૃપિયાની તકરારમાં હુમલો | Attack over dispute over loan of Rs 500

ઉછીના આપેલા ૫૦૦ રૃપિયાની તકરારમાં હુમલો | Attack over dispute over loan of Rs 500

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News