gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધોરણ 10-12 બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અરજી કરવાની લાસ્ટ ડેટ | Gujarat STD 10 1…

G METRO NEWS by G METRO NEWS
December 22, 2025
in GUJARAT
0 0
0
ધોરણ 10-12 બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અરજી કરવાની લાસ્ટ ડેટ | Gujarat STD 10 1…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat STD.10-12 Board Exam : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાનારી ધોરણ 10 અને 12ના વિવિધ પ્રવાહોની પરીક્ષાઓ માટેના ફોર્મ ભરવાની મુદતમાં બે દિવસનો વધારો કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ 24 ડિસેમ્બર 2025 સુધી ફોર્મ ભરી શકાશે. આવેદનપત્રમાં કોઇપણ પ્રકારના સુધારા કરવાના બાકી હોય કે પ્રિન્સિપાલ એપ્રુવલ આપવાનું બાકી હોય તે કામગીરી પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 26 ડિસેમ્બર 2025 રહેશે. શાળાઓ દ્વારા બાકી રહેતી ચૂકવવાની થતી ફી તારીખ 30 ડિસેમ્બર 2025 સુધી ભરી શકાશે.

આ પણ વાંચો: ધો.10-12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો લાસ્ટ ડેટ

ગુજરાત શિક્ષણ બોર્ડ અનુસાર, ગુજરાતમાં ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની અને અરજીમાં સુધારા વધારા કરવાની તારીખ લંબાવવામાં આવી છે. જેમાં 24 ડિસેમ્બર 2025 સુધી બોર્ડની સત્તાવાર વેબસાઈટ gsebeservice.com પરથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.

ધોરણ 10-12 બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અરજી કરવાની લાસ્ટ ડેટ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં કાપડના વેપારી 25 કરોડથી વધુનું ફુલેકું ફેરવીને ફરાર | A cloth merchant in Jamnagar abscond…
GUJARAT

May 24, 2026
દ્વારકાના ઓખા મઢીમાંથી 1 કરોડના ચરસના જથ્થા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with charas worth Rs 1 c…

ડીઝલ રૂ।. 95ને પાર, પેટ્રોલ રૂ।. 100 નજીક પહોંચ્યું છતાં વિતરણમાં ધાંધિયા | Diesel crosses Rs 95 pet…

Next Post
વડોદરાના મકરપુરા વિસ્તારમાં દબાણ હટાવવા જતા જેસીબી સામે સુઈ જઈ વિરોધ : કોર્પોરેશન પર આક્ષેપો | Prote…

વડોદરાના મકરપુરા વિસ્તારમાં દબાણ હટાવવા જતા જેસીબી સામે સુઈ જઈ વિરોધ : કોર્પોરેશન પર આક્ષેપો | Prote...

સાવલીના વિટોજ ગામે મંદિરની ચાવી રાખવાના મુદ્દે બે પક્ષો વચ્ચે માથાકૂટ : મામલો પોલીસમાં પહોંચ્યો | fi…

સાવલીના વિટોજ ગામે મંદિરની ચાવી રાખવાના મુદ્દે બે પક્ષો વચ્ચે માથાકૂટ : મામલો પોલીસમાં પહોંચ્યો | fi...

મોરબીમાં ગમખ્વાર અકસ્માત, કાર પર કન્ટેનર પલટી જતાં ટંકારાના દંપતીનું કમકમાટીભર્યું મોત | Tragic Morb…

મોરબીમાં ગમખ્વાર અકસ્માત, કાર પર કન્ટેનર પલટી જતાં ટંકારાના દંપતીનું કમકમાટીભર્યું મોત | Tragic Morb...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચીને ભારતના રાફેલને બદનામ કરવા ષડયંત્ર રચ્યું હતું, અમેરિકાના રિપોર્ટમાં ખુલાસો | China Propaganda A…

6 months ago
લગ્ન કરીને 10 જ દિવસમાં 3.75 લાખ રૂપિયા સાસરિયાવાળા પાસેથી પડાવી લેવાના ગુનામાં વધુ એકની ધરપકડ | per…

4 months ago
થાનમાં ગરબાના આયોજન મામલે 2 જૂથ વચ્ચે મારામારી બાદ ફાયરિંગ | Firing after fight between 2 groups ove…

8 months ago
આણંદ-ખેડાના શિવાલયોમાં આજથી ભક્તોની ભીડ ઉમટશે | Devotees will throng the Shiva temples of Anand Khed…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News