gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO | અમદાવાદ: મીઠાખળીમાં લિફ્ટમાં ફસાયેલા વૃદ્ધનું દિલધડક રેસ્ક્યૂ, ભારે જહેમત બાદ દોરડા વડે સુરક…

G METRO NEWS by G METRO NEWS
December 22, 2025
in GUJARAT
0 0
0
VIDEO | અમદાવાદ: મીઠાખળીમાં લિફ્ટમાં ફસાયેલા વૃદ્ધનું દિલધડક રેસ્ક્યૂ, ભારે જહેમત બાદ દોરડા વડે સુરક…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદના નવરંગપુરામાં મીઠાખળી છ રસ્તા પાસે આવેલા ઉર્વશી ફ્લેટમાં એક વૃદ્ધ ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળની વચ્ચે લિફ્ટમાં ફસાયા હતા. પહેલા માળ પર લિફ્ટનો કોઈ એક્ઝિટ ન હોવાને કારણે પરિસ્થિતિ ગંભીર બની હતી, જેની જાણ થતાં જ નવરંગપુરા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને વૃદ્ધનું રેસ્ક્યૂ કર્યું હતું.

લિફ્ટમાં ફસાયેલા વૃદ્ધનું દિલધડક રેસ્ક્યૂ

અમદાવાદના  મીઠાખળી છ રસ્તા નજીક આવેલા ઉર્વશી ફ્લેટની લિફ્ટમાં એક વૃદ્ધ ફયાયા હતા. ઘટના અંગે જાણ કરતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. શરૂઆતમાં ફાયર વિભાગે દીવાલ તોડીને વૃદ્ધને બહાર કાઢવાનું વિચાર્યું હતું, પરંતુ ટેકનિકલ કારણોસર દીવાલ તોડવી શક્ય ન જણાતા આખરે લિફ્ટના ઉપરના ભાગને ખોલીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન લિફ્ટનો ઉપરનો ભાગ ખોલ્યા બાદ એક ફાયર જવાન દોરડાની મદદથી લિફ્ટની અંદર ઉતર્યો હતો. અંદર ફસાયેલા વૃદ્ધને સુરક્ષિત રીતે દોરડા વડે બાંધવામાં આવ્યા હતા અને લિફ્ટની ઊંચાઈને ધ્યાનમાં રાખીને એક નાની સીડીની મદદ લેવામાં આવી હતી. 

આ પણ વાંચો: અમદાવાદમાં ફરતી મહિલા ટોળકીથી સાવધાન! ગ્રાહકના શ્વાંગમાં આવી સોનાના દાગીના સાથે રફુચક્કર

અંદાજે એક કલાકની ભારે જહેમત અને કુશળતાપૂર્વકની કામગીરી બાદ ફાયર વિભાગે વૃદ્ધને સહી-સલામત બહાર કાઢ્યા હતા. આ કામગીરી ડિવિઝનલ ફાયર ઓફિસરના માર્ગદર્શન હેઠળ લિફ્ટ મેન્ટેનન્સની ટીમ સાથે સંકલન સાધીને પૂર્ણ કરવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

July 7, 2026
ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

Next Post
વડોદરા પાલિકાની સામાન્ય સભા હવે સીધી આવતા વર્ષે મળશે! : વધુ એક સભા મુલતવી થશે | Vadodara Municipal C…

વડોદરા પાલિકાની સામાન્ય સભા હવે સીધી આવતા વર્ષે મળશે! : વધુ એક સભા મુલતવી થશે | Vadodara Municipal C...

VIDEO: ‘ફાતિહા પઢવા લાયક પણ નહીં છોડીએ’, સમાજવાદી પાર્ટી પર CM યોગીના આકરા પ્રહાર | National News CM…

VIDEO: 'ફાતિહા પઢવા લાયક પણ નહીં છોડીએ', સમાજવાદી પાર્ટી પર CM યોગીના આકરા પ્રહાર | National News CM...

વડોદરાના હરણી રોડ પર પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ થતા હજારો લિટર પાણી વેડફાયું | water were wasted due…

વડોદરાના હરણી રોડ પર પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ થતા હજારો લિટર પાણી વેડફાયું | water were wasted due...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર રાજકોટ રોડ પર ધ્રોલ પાસે આવેલી આજી નદીમાં પીકઅપ વાહન ખાબકયું: ડ્રાઈવરનો બચાવ | Pickup vehicle…

1 year ago
છોટાઉદેપુરમાં સગર્ભાને કાચા રસ્તે ઝોળીમાં ડિલિવરી! નેતાઓની ‘ખાતમુહૂર્ત’ની રાહમાં માતા-બાળકનો જીવ જોખ…

8 months ago
આણંદ જિલ્લાના 18,12,327 પૈકીના 2,31,799 મતદારોના નામ કમી થશે | The names of 2 31 799 voters out of 1…

5 months ago
લાલુ પરિવાર અને પાર્ટીમાંથી હાંકી કઢાયા બાદ તેજ પ્રતાપની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- ‘મોટા પપ્પા બનવા…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News