gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: ‘ફાતિહા પઢવા લાયક પણ નહીં છોડીએ’, સમાજવાદી પાર્ટી પર CM યોગીના આકરા પ્રહાર | National News CM…

G METRO NEWS by G METRO NEWS
December 22, 2025
in INDIA
0 0
0
VIDEO: ‘ફાતિહા પઢવા લાયક પણ નહીં છોડીએ’, સમાજવાદી પાર્ટી પર CM યોગીના આકરા પ્રહાર | National News CM…
0
VIEWS
Share on FacebookShare on Twitter

National News: ઉત્તર પ્રદેશ વિધાનસભામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોડીન સીરપ કૌભાંડ અને ‘વંદે માતરમ’ના નારા અંગે વિપક્ષને ધારદાર અંદાજમાં ઘેર્યું હતું. તેમને પુરાવાઓ ટાંકીને આરોપ મૂક્યો હતો કે સીરપ દાણચોરીના કેસના મુખ્ય આરોપીઓ સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલા હતા, જે કોઈ ગુનેગાર હશે તેમણે છોડવામાં નહીં આવે એટલી કડક કાર્યવાહી કરીશું કે તેમને (સપાના સભ્યો) ‘ફાતિહા પઢવાને લાયક પણ નહીં રહે’, આ ઉપરાંત CM યોગીએ વંદે માતરમ અને તુષ્ટિકરણ મુદ્દે કોંગ્રેસને રોકડું પરખાવ્યું હતું. 

સમાજવાદી પાર્ટીએ લાઇસન્સ ઈસ્યુ કર્યું હતું

આજે (22 ડિસેમ્બર)ના રોજ ઉત્તર પ્રદેશ વિધાનસભામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોડીન સીરપ કેસ અને રાષ્ટ્રીય ગૌરવના મુદ્દાઓ પર વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. ફોટોગ્રાફ્સ અને દસ્તાવેજો સાથે ગૃહમાં દાવો કર્યો હતો કે કોડીન સીરપની ગેરકાયદેસર હેરાફેરીમાં અમિત યાદવ જેવા આરોપીઓ સમાજવાદી પાર્ટીના પદાધિકારી છે. વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે UP પોલીસ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) એ એક હજારથી વધુ પુરાવો એકત્રિત કરી કડક કાર્યવાહી કરી છે. આરોપીઓને સમાજવાદી પાર્ટીની સરકાર દરમિયાન લાઇસન્સ ઈસ્યુ કરવામાં આવ્યા હતા. સંબોધનમાં ‘વંદે માતરમ’ના અંશને દૂર કરવાના નિર્ણયને તુષ્ટિકરણનું પ્રથમ સત્તાવાર ઉદાહરણ ગણાવ્યું હતું અને અને વિરોધ કરનારાઓ માફીની માંગણી કરી હતી.

અમિત યાદવની દુબઈ યાત્રાનો ઉલ્લેખ

મુખ્યમંત્રી યોગીએ ગૃહમાં અમિત યાદવનો ફોટો બતાવતા પૂછ્યું હતું કે શું તેઓ વારાણસી કેન્ટથી સપાના ઉમેદવાર ન હતા. તેમણે આરોપ લગાવ્યો કે અમિત યાદવ 2024માં મુખ્ય આરોપી શુભમ જયસ્વાલના પૈસાથી દુબઈ યાત્રા પર ગયા હતા. તેમણે મનોજ યાદવ, રાજીવ યાદવ અને મુકેશ યાદવ જેવા નામોનો ઉલ્લેખ કરી દાવો કર્યો હતો કે આ બધા નકલી કંપનીઓ બનાવીને ગેરકાયદેસર ધંધાઓમાં ભળેલા છે. સાથે તંજ કરતાં CM યોગીએ કહ્યું હતું કે ‘આલોક સિપાહી હૈ પક્કા સપાઇ’ જેની સરકારે હકાલપટ્ટી કરી છે જેના ફોટા અખિલેશ યાદવ સાથે  અસ્તિત્વમાં છે.

કોંગ્રેસે વંદે માતરમના કેટલા અંશ દૂર કર્યા

વિધાનસભામાં સીએમ યોગીએ ઇતિહાસનો ઉલ્લેખ કરતાં પ્રહાર કર્યો હતો કે ‘1937માં લખનઉથી મોહમ્મદ અલી ઝીણાએ ‘વંદે માતરમ’ વિરુદ્ધ નારા લગાવ્યા હતા. પંડિત નેહરુએ સુભાષ ચંદ્ર બોઝને પત્ર લખીને મુસ્લિમ સમુદાય અસહજ છે તેવી માંગ કરી હતી. 26 ઓક્ટોબર, 1937ના રોજ કોંગ્રેસે ગીતના કેટલાક ભાગોને દૂર કરવાનો નિર્ણય લીધો હતો. મુખ્યમંત્રીના મતે, જેને સંવાદિતા કહેવામાં આવતી હતી તે વાસ્તવમાં તુષ્ટિકરણની શરૂઆત હતી. તેમણે કહ્યું કે રાષ્ટ્રગીત ભારતીયો માટે માત્ર એક ગીત નથી, પરંતુ એક ધાર્મિક વિધિ છે. વિપક્ષે લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવું જોઈએ. તેમણે સ્પષ્ટતા કરી કે વિભોર રાણા જેવા વ્યક્તિઓને 2016માં સમાજવાદી પાર્ટીની સરકારે લાયસન્સ આપ્યા હતા, જ્યારે વર્તમાન સરકાર તેમની સામે કાર્યવાહી કરી રહી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે ઇતિહાસ માત્ર તથ્યો નથી પણ ચેતવણી છે, અને નવી પેઢીને સત્ય જાણવાનો અધિકાર છે. તેમણે માંગ કરી કે જે લોકો વંદે માતરમનો બહિષ્કાર કરે છે  તેમણે દેશવાસીઓની માફી માંગવી જોઈએ.

આ પણ વાંચો: દેશના 3 દિગ્ગજ નેતાઓની ‘ખુરશી’ ખતરામાં! રાજ્યસભામાં વાપસી પર પેચ ફસાયો, જાણો 75 બેઠકોનું સમીકરણ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…
INDIA

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…

March 31, 2026
મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…
INDIA

મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…

March 31, 2026
બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …
INDIA

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …

March 31, 2026
Next Post
વડોદરાના હરણી રોડ પર પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ થતા હજારો લિટર પાણી વેડફાયું | water were wasted due…

વડોદરાના હરણી રોડ પર પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ થતા હજારો લિટર પાણી વેડફાયું | water were wasted due...

ભાજપને 1 વર્ષમાં રૂ. 6088 કરોડનું ફંડ મળ્યું, ઈલેક્ટોરલ બોન્ડ ખતમ થવાની કોઈ અસર નહીં! | ECI Disclose…

ભાજપને 1 વર્ષમાં રૂ. 6088 કરોડનું ફંડ મળ્યું, ઈલેક્ટોરલ બોન્ડ ખતમ થવાની કોઈ અસર નહીં! | ECI Disclose...

નાતાલને પર્વને ધ્યાનમાં લઇ વડોદરામાં આરોગ્ય વિભાગ દ્વારા કેક સહિતના ખાદ્ય પદાર્થના 40 નમૂના લીધા | V…

નાતાલને પર્વને ધ્યાનમાં લઇ વડોદરામાં આરોગ્ય વિભાગ દ્વારા કેક સહિતના ખાદ્ય પદાર્થના 40 નમૂના લીધા | V...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નાણા વર્ષના પ્રથમ છ માસ દરમિયાન જેમ્સ જ્વેલરી નિકાસ 3.66% વધી 14 અબજ ડોલર | Gems and jewellery expor…

નાણા વર્ષના પ્રથમ છ માસ દરમિયાન જેમ્સ જ્વેલરી નિકાસ 3.66% વધી 14 અબજ ડોલર | Gems and jewellery expor…

6 months ago
દસાડા-ધ્રાંગધ્રાંને અડીને આવેલા નાના રણમાં વિદેશી પક્ષીઓનું આગમન | Arrival of exotic birds in the sm…

દસાડા-ધ્રાંગધ્રાંને અડીને આવેલા નાના રણમાં વિદેશી પક્ષીઓનું આગમન | Arrival of exotic birds in the sm…

2 months ago
વાવાઝોડું દિત્વા 30મી નવેમ્બરે ભારત પર ત્રાટકશે | Cyclone Ditwah to hit India on November 30

વાવાઝોડું દિત્વા 30મી નવેમ્બરે ભારત પર ત્રાટકશે | Cyclone Ditwah to hit India on November 30

4 months ago
પહલગામ હુમલા બાદ સૈન્યની એક્શન, અત્યાર સુધી 9 આતંકીઓના મકાન ધ્વસ્ત | pahalgam attack army action in …

પહલગામ હુમલા બાદ સૈન્યની એક્શન, અત્યાર સુધી 9 આતંકીઓના મકાન ધ્વસ્ત | pahalgam attack army action in …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News