gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં વાહન ચોરીનો આરોપી કાલે ઝડપાયો આજે પોલીસ જાપ્તામાંથી ફરાર, કોર્ટ પરિસરમાં ફિલ્મી દ્રશ્યો | …

G METRO NEWS by G METRO NEWS
December 22, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં વાહન ચોરીનો આરોપી કાલે ઝડપાયો આજે પોલીસ જાપ્તામાંથી ફરાર, કોર્ટ પરિસરમાં ફિલ્મી દ્રશ્યો | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar News: જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ગઇકાલે (21 ડિસેમ્બર) એક વાહન ચોર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં તેને સોંપવામાં આવ્યો હતો, જે પોલીસ ટીમ આજે આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરવા પહોંચી હતી, તે દરમિયાન લાપરવાહીના કારણે આરોપી રફુચક્કર થઈ જતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી છે, આરોપીને પકડવા માટે પોલીસની તમામ એજન્સીઓ દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું છે.

ચાર વાહનનો ચોર ગયો તો ગયો ક્યાં?

જામનગર શહેરમાં જુદા જુદા વિસ્તારમાંથી એકી સાથે ચાર વાહનોની ચોરી કરનારા આરોપી અલબાજ ઉર્ફે અરબાજ ફારૂકભાઇ કટારીયાને એલસીબીની ટુકડીએ રવિવારે સાંજે ઝડપી લીધો હતો, અને સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો હતો.

કોર્ટ પરિસરમાં ફિલ્મી દ્રશ્યો

દરમિયાન સોમવારે બપોરે સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફે આરોપીને જામનગરની કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો, જ્યાં કોર્ટ કમ્પાઉન્ડમાં પોલીસને ચકમો આપીને આરોપી અલબાઝ ભાગી છૂટતા ભારે ધમાચકડી થઈ હતી, કોર્ટ પરિસરમાં જ દોડાદોડીના કારણે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. જોકે આરોપી જોત જોતાંમાં છૂમંતર થઈ ગયો હતો અને પોલીસના હાથમાં આવ્યો ન હતો. 

મોટા પાયે કોમ્બિંગ શરૂ કરાયું

જામનગરના એસ.પી. ડો. રવિ મોહન સૈનિ દ્વારા શહેરની તમામ પોલીસ એજન્સીઓને કામે લગાડી હતી, અને સીટી ડી.વાય.એસ.પી. જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ, પેરોલ ફર્લોની ટીમ ,સીટી એ. ડિવિઝનનો પોલીસ સ્ટાફ અને સી. ડિવિઝનની પોલીસ ટુકડીઓ દ્વારા આરોપીને શોધવા માટેની કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ જતાં પોલીસ તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે.

આ પણ વાંચો: જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસેથી યુવાનના અપહરણના પ્રકરણના 5 ફરાર આરોપી પૈકી 1 ની અટકાયત

રાત્રના અંધારામાં બાઈક કરતો ચોરી

મુખ્ય આરોપી અરબાજ કટારીયા કે જે જામનગર શહેરમાં મોડી રાત્રીના રખડતો ભટકતો અને કોઈ રહેણાક-મકાન કે દુકાનની બહાર મોટરસાયકલ પડેલા દેખાય તો તેની ચોરી કરી અને પોતે હાથી પગપાળા ચલાવીને પોતાના મિત્રના ઘર સુધી લઈ જતો. અને ડેલા પાસે મૂકી દેતો હતો. ત્યારબાદ સવારે તેમાં ચાવી લગાડી અથવા તો ડાયરેક્ટ કરીને ત્યાંથી ઉઠાવી જતા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
Next Post
ગુજરાત પોલીસ વિભાગમાં PSI અને LRDની ભરતીને લઈને મહત્ત્વના સમાચાર, કાલે ફોર્મ ભરવાની અંતિમ તારીખ | Gu…

ગુજરાત પોલીસ વિભાગમાં PSI અને LRDની ભરતીને લઈને મહત્ત્વના સમાચાર, કાલે ફોર્મ ભરવાની અંતિમ તારીખ | Gu...

મોરબીમાં વળાંક લેતુ કન્ટેનર કાર પર પલટી જતા દંપતીનું કમકમાટીભર્યું મોત, 2 લોકો ઈજાગ્રસ્ત, કારનો કચ્ચ…

મોરબીમાં વળાંક લેતુ કન્ટેનર કાર પર પલટી જતા દંપતીનું કમકમાટીભર્યું મોત, 2 લોકો ઈજાગ્રસ્ત, કારનો કચ્ચ...

ધોરણ 9થી 12ના દિવ્યાંગ વિદ્યાર્થીઓને રાહત, ગુજરાત શિક્ષણ બોર્ડે પેપર લખવાનો સમય લંબાવ્યો | Gandhinag…

ધોરણ 9થી 12ના દિવ્યાંગ વિદ્યાર્થીઓને રાહત, ગુજરાત શિક્ષણ બોર્ડે પેપર લખવાનો સમય લંબાવ્યો | Gandhinag...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રામમંદિર બાદ કર્ણાટકના પ્રસિદ્ધ યોગ નરસિમ્હા સ્વામી મંદિરમાં દાનચોરી, મુખ્ય પૂજારી સહિત 6 સામે એક્શન…

રામમંદિર બાદ કર્ણાટકના પ્રસિદ્ધ યોગ નરસિમ્હા સ્વામી મંદિરમાં દાનચોરી, મુખ્ય પૂજારી સહિત 6 સામે એક્શન…

2 months ago

મધમાં આ વસ્તુ મિક્સ કરીને ખાશો તો થશે ચમત્કારીક ફાયદા, બસ સમયનું ખાસ ધ્યાન રાખજો | Benefits of eating black pepper with honey weight loss to healthy skin know more

1 year ago
રશિયા પર નિર્ભરતા ઘટશે? જર્મની સાથે કરાર અંગે ભારતનું સૂચક નિવેદન- ‘સંરક્ષણ ખરીદી દેશ હિતથી જોડાયેલી…

રશિયા પર નિર્ભરતા ઘટશે? જર્મની સાથે કરાર અંગે ભારતનું સૂચક નિવેદન- ‘સંરક્ષણ ખરીદી દેશ હિતથી જોડાયેલી…

7 months ago
ભુજ 44.5 ડિગ્રી તાપમાન સાથે ગુજરાતમાં સર્વાધિક : મંદ પવનથી અકળાવતો ઉકળાટ | Bhuj records highest temp…

ભુજ 44.5 ડિગ્રી તાપમાન સાથે ગુજરાતમાં સર્વાધિક : મંદ પવનથી અકળાવતો ઉકળાટ | Bhuj records highest temp…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News