gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પંજાબના પૂર્વ IGએ ખુદને મારી ગોળી, હાલ સ્થિતિ ગંભીર, સ્યુસાઈડ નોટમાં લખી ચોંકાવનારી વાત | Former Pun…

G METRO NEWS by G METRO NEWS
December 22, 2025
in INDIA
0 0
0
પંજાબના પૂર્વ IGએ ખુદને મારી ગોળી, હાલ સ્થિતિ ગંભીર, સ્યુસાઈડ નોટમાં લખી ચોંકાવનારી વાત | Former Pun…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Punjab Police News : પંજાબ પોલીસના પૂર્વ ઈન્સ્પેક્ટર જનરલ (IG) અમર સિંહ ચહલે પટિયાલા સ્થિત પોતાના નિવાસસ્થાને સુરક્ષાકર્મીની રિવોલ્વરથી પેટના ભાગે ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. હાલ તેમને ગંભીર હાલતમાં પટિયાલાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં સર્જરી બાદ તેમની સ્થિતિમાં સુધારો હોવાનું જાણવા મળ્યું છે.

8 કરોડનું ઓનલાઈન ફ્રોડ અને સુસાઈડ નોટ

ઘટનાસ્થળેથી પોલીસને 12 પાનાની સુસાઈડ નોટ મળી આવી છે. નોટમાં તેમણે પંજાબના DGP ગૌરવ યાદવનો ઉલ્લેખ કરીને લખ્યું છે કે, તેમની સાથે આશરે 8.10 કરોડ રૂપિયાની સાયબર ઠગાઈ થઈ છે. આ છેતરપિંડીને કારણે તેઓ ભારે માનસિક તણાવ અને ડિપ્રેશનમાં હતા. તેમણે જણાવ્યું કે સાયબર ઠગોએ પોતાને ‘વેલ્થ ઈક્વિટી એડવાઈઝર’ અને DBS બેંકના પ્રતિનિધિ ગણાવીને તેમને લલચાવ્યા હતા.

ઠગાઈની મોડસ ઓપરેન્ડી

પૂર્વ IGએ પત્રમાં ખુલાસો કર્યો છે કે, વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપ દ્વારા તેમને શેરબજાર, IPO અને ટ્રેડિંગમાં રોકાણ કરી મોટો નફો મેળવવાની લાલચ આપવામાં આવી હતી. એક વ્યક્તિએ પોતાને બેંકનો CEO ગણાવી વિશ્વાસ જીત્યો હતો અને નકલી ઓનલાઈન ડેશબોર્ડ બતાવીને રોકાણ કરાવ્યું હતું. જ્યારે ચહલે પોતાના પૈસા પાછા કાઢવાનો પ્રયત્ન કર્યો, ત્યારે સર્વિસ ટેક્સ અને પ્રીમિયમ મેમ્બરશિપના નામે તેમની પાસેથી વધુ પૈસા પડાવવામાં આવ્યા હતા. તેમણે કુલ 8 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરી હતી, જેમાંથી લગભગ સાત કરોડ રૂપિયા તેમણે અન્ય લોકો પાસેથી ઉધાર લીધા હતા.

આ પણ વાંચો : સોના-ચાંદીની કિંમતમાં જબરદસ્ત વધારો, હજુ પણ કિંમતો વધશે

DGP પાસે તપાસની માંગ

અમર સિંહ ચહલે સુસાઈડ નોટમાં DGP પાસે આ સમગ્ર કેસની તપાસ SIT અથવા CBI દ્વારા કરાવવાની માંગ કરી છે. આ સાથે તેમણે વિનંતી કરી છે કે જે લોકો પાસેથી તેમણે નાણાં ઉધાર લીધા છે તેમની સામે તેમના પરિવારને રક્ષણ આપવામાં આવે અને ઠગાઈની રકમ પરત અપાવવામાં આવે.

ચહલ ગોળીબાર કેસના આરોપી

નોંધનીય છે કે અમર સિંહ ચહલ વર્ષ 2015માં ફરીદકોટમાં થયેલા બહબલ કલાં અને કોટકપુરા ગોળીબાર કેસમાં પણ આરોપી છે. આ મામલે પંજાબ પોલીસની SITએ વર્ષ 2023માં ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં ઘણા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને રાજકારણીઓના નામ સાથે ચહલનું નામ પણ સામેલ હતું. હાલ પટિયાલા પોલીસ આ સમગ્ર મામલે ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને સાયબર ઠગાઈના તાર ક્યાં જોડાયેલા છે તેની વિગતો મેળવી રહી છે.

આ પણ વાંચો : ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષોને કેટલું ફંડ મળ્યું, જાણો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતની દિગ્ગજ બેન્કને દુબઈની કંપની ખરીદશે, નાણા મંત્રાલયે આપી મંજૂરી, 3 અબજ ડૉલરમાં ડીલ! | emirates …
INDIA

ભારતની દિગ્ગજ બેન્કને દુબઈની કંપની ખરીદશે, નાણા મંત્રાલયે આપી મંજૂરી, 3 અબજ ડૉલરમાં ડીલ! | emirates …

May 16, 2026
રોબર્ટ વાડ્રાને મોટી રાહત, મની લોન્ડરિંગ કેસમાં જામીન મળતા કહ્યું- ‘ED સરકારના ઈશારે ચાલે છે’ | Robe…
INDIA

રોબર્ટ વાડ્રાને મોટી રાહત, મની લોન્ડરિંગ કેસમાં જામીન મળતા કહ્યું- ‘ED સરકારના ઈશારે ચાલે છે’ | Robe…

May 16, 2026
‘ભૂગોળ અને ઈતિહાસમાંથી ભૂંસાઈ જશો…’, આર્મી ચીફ જનરલ દ્વિવેદીની પાકિસ્તાનને ચેતવણી! | Indian Army C…
INDIA

‘ભૂગોળ અને ઈતિહાસમાંથી ભૂંસાઈ જશો…’, આર્મી ચીફ જનરલ દ્વિવેદીની પાકિસ્તાનને ચેતવણી! | Indian Army C…

May 16, 2026
Next Post
વડોદરાનો આર્યન શોટગન નેશનલમાં રાષ્ટ્રીય ચેમ્પિયન | Aryan from Vadodara is the national champion in t…

વડોદરાનો આર્યન શોટગન નેશનલમાં રાષ્ટ્રીય ચેમ્પિયન | Aryan from Vadodara is the national champion in t...

‘આવા રાક્ષસોને સમાજથી દૂર રાખો…’, બુલંદશહેર હાઈવે પર માતા-પુત્રી સાથે ગેંગરેપ કેસમાં 5 દોષિતને આજી…

‘આવા રાક્ષસોને સમાજથી દૂર રાખો...’, બુલંદશહેર હાઈવે પર માતા-પુત્રી સાથે ગેંગરેપ કેસમાં 5 દોષિતને આજી...

મનરેગાનું નામ બદલવા મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન | Congress protests over changing the name of …

મનરેગાનું નામ બદલવા મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન | Congress protests over changing the name of ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટોલ બૂથ પર હવે AI વસૂલ કરશે પૈસા: જીપીએસ અને ફાસ્ટટેગથી આ સિસ્ટમ કેવી રીતે અલગ છે જાણો… | Soon India…

ટોલ બૂથ પર હવે AI વસૂલ કરશે પૈસા: જીપીએસ અને ફાસ્ટટેગથી આ સિસ્ટમ કેવી રીતે અલગ છે જાણો… | Soon India…

5 months ago
સુરતના યુવાનના મોતમાં એફ.એસ.એલ. રિપોર્ટની જોવાતી રાહ | FSL report awaited in Surat youth’s death

સુરતના યુવાનના મોતમાં એફ.એસ.એલ. રિપોર્ટની જોવાતી રાહ | FSL report awaited in Surat youth’s death

9 months ago
કોંગ્રેસના બે પૂર્વ MLA તું-તારી, ગાળાગાળી પર ઉતર્યા, રાષ્ટ્રીય અધિવેશન પૂર્વે જૂથવાદ ચરમસીમાએ | Guj…

કોંગ્રેસના બે પૂર્વ MLA તું-તારી, ગાળાગાળી પર ઉતર્યા, રાષ્ટ્રીય અધિવેશન પૂર્વે જૂથવાદ ચરમસીમાએ | Guj…

1 year ago
‘રાફેલથી તમારા દેશને જ ફાયદો…’ ભારત-ફ્રાન્સ ડીલની ટીકા કરનારાઓને મેક્રોનનો જવાબ | Emmanuel Macron …

‘રાફેલથી તમારા દેશને જ ફાયદો…’ ભારત-ફ્રાન્સ ડીલની ટીકા કરનારાઓને મેક્રોનનો જવાબ | Emmanuel Macron …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News