gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘ગામડાંના વિકાસની નેમ છે, શહેરનો વિકાસ મારાથી જોવાતો નથી’: લાડાણી | ‘I have a vision for the develop…

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in GUJARAT
0 0
0
‘ગામડાંના વિકાસની નેમ છે, શહેરનો વિકાસ મારાથી જોવાતો નથી’: લાડાણી | ‘I have a vision for the develop…
0
VIEWS
Share on FacebookShare on Twitter

માણાવદરના ભાજપના MLAના નિવેદનથી વિવાદ : ખોખરડાના કાર્યક્રમમાં જાહેર મંચ પરથી બફાટ કર્યો : સોશ્યલ મીડિયામાં ઝાટકણી : ખુદ ભાજપમાં જ અંદરોઅંદર ટીખળ શરૂ 

જૂનાગઢ, : વંથલી તાલુકાના ખોખરડા ગામે પ્રાથમિક શાળાના કાર્યક્રમમાં માણાવદર ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ગામડા અને શહેરના મુદ્દે ટીકા-ટિપ્પણી કરતા વિવાદ છેડાયો છે. ધારાસભ્યએ મંચ પરથી નિવેદન કર્યું કે, ‘સિટીમાં ફાવતું નથી, સિટીનો વિકાસ અમારાથી દેખાતો’ય નથી’ તેવું કહેતા ખુદ ભાજપમાં જ અંદરોઅંદર આ મુદ્દે ટીખળ શરૂ થઈ ગઈ છે.

માણાવદરના ધારાસભ્ય સામે થોડા દિવસ પહેલા મેંદરડા પંથકના અનેક ખેડૂતોએ ફોન નહીં ઉપાડવા સહિતના મુદ્દે રોષ ઠાલવ્યો હતો. હવે ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરીવાર તેમના નિવેદનને લઈ ચર્ચામાં આવ્યા છે. વંથલી તાલુકાના ખોખરડા ગામે પ્રાથમિક શાળાના એક કાર્યક્રમમાં મંચ પરથી લાડાણી બોલી રહ્યા છે કે, ‘અમો ગામડાની સાથે જ છીએ, ગામનો વિકાસ કરવો એ જ અમારી નેમ છે, હું આજે પણ ગામડામાં જ રહું છું, સિટીમાં અમને ફાવતું નથી અને સિટીનો વિકાસ અમારાથી દેખાતો’ય નથી.’ 

આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે ભાજપના ધારાસભ્યને શહેરનો વિકાસ થાય તે ગમતું નથી તેવું અર્થઘટન કરી અનેક લોકોએ તથા અમુક ભાજપના જ આગેવાનોએ ધારાસભ્યની ટીકા-ટિપ્પણી શરૂ કરી દેતા વિવાદ શરૂ થયો છે. સોશિયલ મીડિયા પર લોકોએ અવનવી પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક લોકોએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેવા પણ લખ્યું છે. વળી, ધારાસભ્યની આ સ્પષ્ટતા બાદ પણ સોશિયલ મીડિયા પર વિવાદ શમવાનું નામ લેતો નથી અને લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતમાં ‘ડુમસ સી-ફેસ’ હવે બનશે કચરા મુક્ત : ગંદકી કરનારા સામે આકરા પગલાં લેવાશે | ‘Dumas Sea Face’ i…
GUJARAT

March 26, 2026
અમદાવાદ: સોશિયલ મીડિયા પર ફ્રેન્ડશિપ વેપારીને મોંઘી પડી, બિલ્ડર યુવતીએ રોકાણની લાલચ આપી રૂ. 90 લાખ ખ…

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર જુદા-જુદા બે હિટ એન્ડ રનના બનાવમાં ત્રણ વ્યક્તિના અંતરયાળ મૃત્યુ : જ્યારે…

Next Post
પૂર્વ કૃષિમંત્રીનો સાડી પહેરેલો AI વીડિયો વાયરલ, લખ્યું: ‘રાઘવજી ભ્રષ્ટાચારનું ઘર’ | wearing sari go…

પૂર્વ કૃષિમંત્રીનો સાડી પહેરેલો AI વીડિયો વાયરલ, લખ્યું: 'રાઘવજી ભ્રષ્ટાચારનું ઘર' | wearing sari go...

વિકાસના નામે વિનાશ અરવલ્લીના 90 ટકા ડુંગરોનો ભૂમાફિયા સફાયો કરશે

‘પ્રલોભન કે દબાણમાં આવીને રશિયન આર્મીમાં ન જોડાતા’ | ‘Do not join the Russian Army under temptation …

'પ્રલોભન કે દબાણમાં આવીને રશિયન આર્મીમાં ન જોડાતા' | 'Do not join the Russian Army under temptation ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બીયુ પરમિશન, ફાયર એનઓસી વગર ઉપયોગ કરાતા એ-વન પાર્ટી પ્લોટ સીલ | A 1 party plots used without BU perm…

2 months ago
જામનગરના અગ્રણી બિલ્ડર અને તેના પુત્રને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવાનું કાવતરું: બે આઈ.ડી. ધા…

3 months ago
વડોદરાના સિંધી સમાજના ઇષ્ટદેવ પ્રભુ ઝુલેલાલના પ્રાકટ્ય દિને નવા વર્ષની ઉજવણી | Devotees throng Waras…

6 days ago
વડોદરામાં ડુપ્લિકેટ નોટોનું ચલણઃ હાથીખાનાની કો ઓ બેન્કના ભરણામાંથી 500ના દરની 13 જાલી નોટ પકડાઇ | 13…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News