gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

નેશનલ હેરાલ્ડ કેસ ઃ હાઇકોર્ટની સોનિયા અને રાહુલને નોટિસ | notice to rahul and sonia by delhi high co…

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in INDIA
0 0
0
નેશનલ હેરાલ્ડ કેસ ઃ હાઇકોર્ટની સોનિયા અને રાહુલને નોટિસ | notice to rahul and sonia by delhi high co…
2
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી,
તા. ૨૨

દિલ્હી હાઇકોર્ટે નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને
રાહુલ ગાંધીને નોટિસ ફટકારી છે. કોર્ટે આ કેસમાં કોંગ્રેસના બંને નેતાઓે પાસે જવાબ
માંગ્યો છે. ઇડીએ ટ્રાયલ કોર્ટના ચુકાદાને દિલ્હી હાઇકોર્ટમાં પડકાર્યો હતો. ઇડીની
અરજી પર દિલ્હી હાઇકોર્ટે બંને નેતાઓને નોટિસ ફટકારી છે.

ટ્રાયલ કોર્ટે જણાવ્યું હતું કે આ કેસમાં અગાઉ જ દિલ્હી
પોલીસની આર્થિક અપરાધ શાખા તપાસ કરી રહી છે. તેથી આ કેસમાં હવે મની લોન્ડરિંગ હેઠળ
કેસ આગળ વધારી શકાય તેમ નથી.

આ નિર્ણયને પડકારતા ઇડીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેના
સંદર્ભમાં બેન્ચે સોનિયા અને રાહુલ ગાંધીને નોટિસ જારી કરી જવાબ માંગ્યો છે. આ
કેસની આગામી સુનાવણી હવે માર્ચમાં થશે.

આ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે ગાંધી પરિવારને મોટી રાહત આપી
હતી. જજે જણાવ્યું હતું કે આ કેસ મની લોન્ડરિંગ હેઠળ દાખલ કરી ન શકાય કારણકે તેની
શરૃઆત સુબ્રમણ્યમ સ્વામીની તરફથી ડાયરેક્ટ કોર્ટમાં આપવામાં આવેલી અરજીથી થઇ હતી.

આ કેસમાં એવું કશું ન હતું કે આર્થિક અનિયમિતતા પકડવામાં
આવી હોય અને ત્યારબાદ એફઆઇઆર દાખલ કરવામાં આવી હોય. આ સંજોગોમાં દિલ્હી
પોલીસની  આર્થિક અપરાધ શાખાની તરફથી તપાસની
બાબતમાં કાર્યવાહી પૂર્ણ થવી દેવી જોઇએ.

કોર્ટના આ નિર્ણય પછી કોંગ્રેસ આક્રમક મોડમાં આવી ગઇ છે.
પાર્ટીએ જણાવ્યું છે કે કોર્ટે સરકારના બદલાના રાજકારણનો પર્દાફાશ કર્યો છે.

આ કેસની આગામી સુનાવણી માર્ચ, ૨૦૨૬માં થશે. ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધી અને રાહુલ
ગાંધીની આ કેસમાં પૂછપરછ પણ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લખનઉ અગ્નિકાંડ: પપ્પા મને બચાવી લો… મોત સામે ઝઝૂમતા વિદ્યાર્થીનો છેલ્લો ફોન કોલ | Lucknow Fire Tra…
INDIA

June 23, 2026
‘ડાયપર દાન કરો’ અભિયાન! NEET પેપર લીક વિરૂદ્ધ કોકરોચ જનતા પાર્ટીનો અનોખો વિરોધ, શિક્ષણ મંત્રીના રાજી…

12 દિવસના વિલંબ બાદ મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 2-3 દિવસમાં ગુજરાતમાં પધરામણી | Mumbai Mons…

Next Post
નડિયાદ મનપા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા માટે અંતિમ નોટિસો | Nadiad Municipal Corporation iss…

નડિયાદ મનપા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા માટે અંતિમ નોટિસો | Nadiad Municipal Corporation iss...

‘મેડમ, અંકલ મને એકલી જોઇ ખરાબ વાતો કરે છે, ફ્રેન્ડશીપ કરવાનું કહે છે’ | ‘Madam Uncle sees me alone a…

'મેડમ, અંકલ મને એકલી જોઇ ખરાબ વાતો કરે છે, ફ્રેન્ડશીપ કરવાનું કહે છે' | 'Madam Uncle sees me alone a...

અનેક સરકારી કચેરીઓ ધરાવતા કુબેર ભવનના પાર્કિગમાં લાઇટો બંધ ઃ અસામાજિત તત્વોને મોજ | darkness in kube…

અનેક સરકારી કચેરીઓ ધરાવતા કુબેર ભવનના પાર્કિગમાં લાઇટો બંધ ઃ અસામાજિત તત્વોને મોજ | darkness in kube...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મણિપુરમાં ફરી હિંસા, બ્લાસ્ટમાં બે બાળકોનાં મોત : ચાર જિલ્લામાં કરફ્યુ | Violence breaks out again i…

3 months ago
વડોદરામાં પ્રેમનો કરુણ અંત: મંગેતરે જ ઊંઘમાં દુપટ્ટાથી ફાંસો આપી પ્રેમીની કરી હત્યા, પીએમ રિપોર્ટમાં…

6 months ago
મહેસૂલ વિભાગના અધિકારીઓને સરકારનો કડક આદેશ: નેતા અને જનતાના ફોન ઉપાડવા ફરજિયાત | revenue department …

9 months ago
મોબાઇલમાં ગીત અને ફ્લેશલાઇટ બંધ કરવા બાબતે યુવાન પર હુમલો | Youth attacked for turning off music and…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News