gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘મેડમ, અંકલ મને એકલી જોઇ ખરાબ વાતો કરે છે, ફ્રેન્ડશીપ કરવાનું કહે છે’ | ‘Madam Uncle sees me alone a…

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in GUJARAT
0 0
0
‘મેડમ, અંકલ મને એકલી જોઇ ખરાબ વાતો કરે છે, ફ્રેન્ડશીપ કરવાનું કહે છે’ | ‘Madam Uncle sees me alone a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાજકોટની પ્રતિષ્ઠિત સ્કૂલમાં અભ્યાસ કરતી 13 વર્ષની છાત્રાની પજવણી : હવે તું મોટી થઇ ગઇ છો, કાલે સવારે તારા લગ્ન થશે એટલે તને બધી જાણકારી હોવી જોઇએ  : ગાંધીગ્રામ-2 પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પરિણીત આરોપીની ધરપકડ કરી 

રાજકોટ, : શહેરની એક પ્રતિષ્ઠિત સ્કૂલમાં અભ્યાસ કરતી 13 વર્ષની છાત્રાની આરોપી વિજય પરમારે છેડતી કર્યાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. ભોગ બનનાર છાત્રાએ સ્કૂલ ટીચરને આપવિતી જણાવી હતી. જેના આધારે તેના વાલીઓને જાણ થતાં આખરે ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી હતી.

ભોગ બનનાર છાત્રાના પિતાએ પોલીસને જણાવ્યું કે ગઇ તા. 18ના રોજ રાત્રે તેની મોટી પુત્રીએ કોલ કરી જણાવ્યું કે તેની બહેનના સ્કૂલના ટીચરે તેને કોલ કરી કહ્યું છે કે તેની બહેનને કોઇ અંકલ હેરાન-પરેશાન કરે છે. જેથી પુત્રીની પુછપરછ કરતાં કહ્યું કે આરોપી છેલ્લા બે મહિનાથી એકાંત જોઇ તેની સાથે વાતચીત કરવાની કોશિષ કરે છે. 

એટલું જ નહીં તેનો પીછો પણ કરે છે. તેને ન ગમતી વાતો કરે છે. તેણે હેરાન કરવાની ના પાડી છતાં માનતો નથી. જ્યારે પણ એકલી જોવે ત્યારે તેની પાસે આવી કહે છે કે તું હવે બહુ મોટી થઇ ગઇ છો, કાલે સવારે તારા લગ્ન થશે તો તને બધી જાણકારી હોવી જોઇએ. આટલું કહી તેની સાથે ખરાબ ભાષામાં વાતચીત કરી ફ્રેન્ડશીપ કરવાનું કહે છે.

તે જ્યારે પણ આરોપીને હેરાન નહીં કરવાનું કહે ત્યારે ઉશ્કેરાઇ જઇ ખરાબ વર્તન કરે છે. જેને કારણે ગભરાઇ જતાં અત્યાર સુધી કોઇને વાત કરી ન હતી. આખરે સ્કૂલ ટીચરને વાત કરી હતી. પુત્રીની આપવિતી સાંભળ્યા બાદ આજે ગાંધીગ્રામ-2 પોલીસ મથકનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપીની અટકાયત કરી હતી. પોલીસે જણાવ્યું કે આરોપી પરિણીત છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

July 10, 2026
જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
GUJARAT

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

July 10, 2026
Next Post
અનેક સરકારી કચેરીઓ ધરાવતા કુબેર ભવનના પાર્કિગમાં લાઇટો બંધ ઃ અસામાજિત તત્વોને મોજ | darkness in kube…

અનેક સરકારી કચેરીઓ ધરાવતા કુબેર ભવનના પાર્કિગમાં લાઇટો બંધ ઃ અસામાજિત તત્વોને મોજ | darkness in kube...

વડોદરા પોલીસે વર્ષોથી ફરાર વધુ ત્રણ આરોપીને ઝડપી પાડયા | police nabbed three wanted accused from oth…

વડોદરા પોલીસે વર્ષોથી ફરાર વધુ ત્રણ આરોપીને ઝડપી પાડયા | police nabbed three wanted accused from oth...

સયાજી હોસ્પિટલમાં સર્વર ખોટકાતા લોકોને હાલાકી | People suffer as server goes down at Sayaji Hospital

સયાજી હોસ્પિટલમાં સર્વર ખોટકાતા લોકોને હાલાકી | People suffer as server goes down at Sayaji Hospital

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Bihar Election Result 2025: બિહારમાં 150વધુ બેઠકના વલણ જાહેર, NDA આગળ | Bihar Election Result 2025 L…

Bihar Election Result 2025: બિહારમાં 150વધુ બેઠકના વલણ જાહેર, NDA આગળ | Bihar Election Result 2025 L…

8 months ago
હાઈબ્રિડ ગાંજાનું નેટવર્ક બેંગકોક બેઠાં ચલાવાતું’તું, ભારતથી કેરિયર મોકલાતાં | Hybrid cannabis netwo…

હાઈબ્રિડ ગાંજાનું નેટવર્ક બેંગકોક બેઠાં ચલાવાતું’તું, ભારતથી કેરિયર મોકલાતાં | Hybrid cannabis netwo…

8 months ago
સેન્સેકસ વધુ 275પોઈન્ટ ગબડી 84391 | Sensex plunges 275 points to 84391

સેન્સેકસ વધુ 275પોઈન્ટ ગબડી 84391 | Sensex plunges 275 points to 84391

7 months ago
CNG વાહન ચાલકો ખાસ જાણી લેજો, ગુજરાત ગેસ દ્વારા ભાવમાં વધારો | gujarat gas increases cng price by on…

CNG વાહન ચાલકો ખાસ જાણી લેજો, ગુજરાત ગેસ દ્વારા ભાવમાં વધારો | gujarat gas increases cng price by on…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News