gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મારે ભણવું નથી, તમે સ્કૂલમાંથી એલ.સી. લઇ લો, હું જઉં છું | I don’t want to study you take the L C fr…

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in GUJARAT
0 0
0
મારે ભણવું નથી, તમે સ્કૂલમાંથી એલ.સી. લઇ લો, હું જઉં છું | I don’t want to study you take the L C fr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,બે દિવસ પહેલા રાત્રે ઘરેથી જતી રહેલી ૧૪ વર્ષની કિશોરીએ ચિઠ્ઠી લખીને માતા,પિતા સાથે કોઇ સંબંધ રાખવો નથી.તેવો ઉલ્લેખ કર્યો હતો. જે અંગે મકરપુરા પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે.

ધો. ૮માં અભ્યાસ કરતી ૧૪  વર્ષની વિદ્યાર્થિની ગત ૨૦ મી  તારીખે ઘર છોડીને જતી રહી હતી. ઘર છોડીને જતા પહેલા તેણે એક ચિઠ્ઠી લખીને મૂકી હતી. તેમાં લખ્યું હતું કે, મારે નથી ભણવું, તમે સ્કૂલમાંથી એલ.સી. લઇ લો. મને ભણવામાં રસ નથી,હું મારી મરજીથી ભણવા માગતી નથી. હું મારી મરજીથી જઉં છું. મારે તમારી જોડે રહેવું નથી. હું મારી જવાબદારી સાથે જઉં છું. હું મરી જઉં તો મારી માથે. મારે તમારી સાથે કોઇ સંબંધ રાખવો નથી. અને મારે તે છોકરા સાથે પણ કોઇ સંબંધ રાખવો નથી. એની જોડે રહીશ તો તમે નઇ જીવવા દો. એ એ એની મમ્મીનો લાડકો છે. એટલે મારે એની જોડે જઇને એની લાઇફ નહીં બગાડવી, એટલે હું એકલી રહીશ,હું જીવું તેની જવાબદારી મારી છે.તમારે કોઇ સંબંધ રાખવો નહીં હું ગમે ત્યાં જઇશ. બાય…

પરિવારે તપાસ કરવા છતાંય તેનો કોઇ પતો નહીં લાગતા છેવટે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમની દીકરીને  કોઇ અપહરણ કરીને લઇ ગયું છે. દીકરીના પિતાનો મોબાઇલ ફોન પણ ઘરેથી ગૂમ છે. જે મોબાઇલ નંબર હાલમાં બંધ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ વાહનોના વેચાણમાં ઘટાડો, ઈલેક્ટ્રિક વાહનોમાં વધારો | Sales of petrol vehicles decline electri…
GUJARAT

March 27, 2026
વડોદરા ગ્રામ્ય પોલીસના ૮૩ પોલીસ જવાનોની બદલી | 83 police personnel transferred from Vadodara Rural P…

સયાજીગંજ પરશુરામ ભઠ્ઠાની જમીનમાં ઝાડીઓમાં આગ | fire breaks out in the bushes of a plot in sayajigunj

Next Post
અમદાવાદમાં સોનું રૂ. 1.38 લાખ, દિલ્હીમાં ચાંદી રૂ. 2.14 લાખની ટોચે | Gold in Ahmedabad hits Rs 1 38 …

અમદાવાદમાં સોનું રૂ. 1.38 લાખ, દિલ્હીમાં ચાંદી રૂ. 2.14 લાખની ટોચે | Gold in Ahmedabad hits Rs 1 38 ...

યુનિ.હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ પાસેથી વાર્ષિક મેસ ફી લેવાની હિલચાલ | proposal of annual hostel mess fee…

યુનિ.હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ પાસેથી વાર્ષિક મેસ ફી લેવાની હિલચાલ | proposal of annual hostel mess fee...

સરકારનો આદેશ, યુનિ.કેમ્પસમાં રખડતા કૂતરાઓ દૂર કરવા નોડલ ઓફિસરની નિમણૂક કરો | appoint nodal officer t…

સરકારનો આદેશ, યુનિ.કેમ્પસમાં રખડતા કૂતરાઓ દૂર કરવા નોડલ ઓફિસરની નિમણૂક કરો | appoint nodal officer t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગરના કોળિયાક ખાતે ભાદરવી અમાસનો મેળો: શ્રદ્ધાનો અનેરો મહાસંગમ

7 months ago
સુપ્રિમ કોર્ટની ગાઈડ લાઈન મુજબ અમદાવાદમાં એગ્રેસિવ, ઈન્ફેકટેડ ડોગને અલગ રાખવા ડોગ શેલ્ટર કેનલ્સ ખરીદ…

2 months ago
નૌસેના એક્શનમાં આવશે, તો પાકિસ્તાનના ચાર ટુકડા થઈ જશે: INS વિક્રાંત પરથી રાજનાથ સિંહ | rajnath singh…

10 months ago
વડોદરામાં બંધ દુકાનોને ટાર્ગેટ કરતો રીઢો ચોર પકડાયોઃઅગાઉ 30 ચોરીમાં સંડોવાયેલો હતો,વધુ ચાર ચોરી કબૂલ…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News