gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરકારનો આદેશ, યુનિ.કેમ્પસમાં રખડતા કૂતરાઓ દૂર કરવા નોડલ ઓફિસરની નિમણૂક કરો | appoint nodal officer t…

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in GUJARAT
0 0
0
સરકારનો આદેશ, યુનિ.કેમ્પસમાં રખડતા કૂતરાઓ દૂર કરવા નોડલ ઓફિસરની નિમણૂક કરો | appoint nodal officer t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી સહિત રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ અને કોલેજોને કેમ્પસમાંથી રખડતા કૂતરાઓનો ત્રાસ દૂર કરવા માટે આદેશ આપતો પરિપત્ર સરકારની ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી દ્વારા પાઠવવામાં આવ્યો છે.

આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટમાં આ મામલે ચાલી રહેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા એક ગાઈડ લાઈન આપવામાં આવી છે અને તેનું પાલન શૈક્ષણિક સંસ્થાઓએ કરવાનું છે.

પરિપત્રમાં અપાયેલી સૂચના અનુસાર તો એમ.એસ.યુનિવર્સિટીએ રખડતા કૂતરાઓનો ત્રાસ દુર કરવા માટે નોડલ ઓફિસરની નિમણૂક કરવાની રહેશે.ઉપરાંત કેમ્પસમાં રખડતા કૂતરાઓનો પ્રવેશ અટકાવવા માટે શું પગલા લીધા તેની જાણકારી પણ સરકારને આપવાની રહેશે.સાથે સાથે કૂતરાઓ કેમ્પસમાં પ્રવેશે નહીં તે  માટે સુરક્ષા કર્મચારીઓનો પણ તૈનાત કરવાના રહેશે.યુનિવર્સિટીએ રખડતા કૂતરાઓ અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાવવા માટેના કાર્યક્રમોનું આયોજન કરવાનું રહેશે અને તેની જાણકારી પણ સરકારને પૂરી પાડવી પડશે.આ પરિપત્રના કારણે હવે યુનિવર્સિટીએ રખડતા કૂતરાઓ પર પણ ધ્યાન આપવું પડશે.જોકે નોડલ ઓફિસર તરીકે અધ્યાપકની નિમણૂક કરવાની કે બિન શૈક્ષણિક કર્મચારીની કે યુનિવર્સિટીના કોઈ અધિકારીની …તેની સ્પષ્ટતા આ પરિપત્રમાં કરવામાં આવી નથી.

યુનિ.સત્તાધીશોએ હજી કોઈ કાર્યવાહી નથી કરી, ડીનો સુધી પરિપત્ર પહોંચ્યો પણ નથી

યુનિવર્સિટીની અધ્યાપક આલમમાં ચાલતી ચર્ચા પ્રમાણે સરકારે તા.૧૭ ડિસેમ્બર સુધીમાં રખડતા કૂતરાઓનો ત્રાસ દૂર કરવા માટે લીધેલા પગલાની જાણકારી માંગી હતી પરંતુ યુનિવર્સિટી દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.નોડલ ઓફિસરની પણ નિમણૂકની હિલચાલ હજી સુધી થઈ નથી.કેટલાક ફેકલ્ટી ડીનો સુધી તો આ પરિપત્ર પણ પહોંચ્યો નથી તેવું કહેવાઈ રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
આગામી પાંચ વર્ષમાં વધનારી વીજ માંગમાં વીસ ટકા હિસ્સો AI ક્ષેત્રનો હશે | AI sector will account for 2…

આગામી પાંચ વર્ષમાં વધનારી વીજ માંગમાં વીસ ટકા હિસ્સો AI ક્ષેત્રનો હશે | AI sector will account for 2...

નારીસંરક્ષણ ગૃહની 12 ફૂટની દિવાલ કૂદી ભાગેલી બાંગ્લાદેશી યાસ્મિન 4 વર્ષથી ભારતમાં છુપાઇ રહી છે | Ban…

નારીસંરક્ષણ ગૃહની 12 ફૂટની દિવાલ કૂદી ભાગેલી બાંગ્લાદેશી યાસ્મિન 4 વર્ષથી ભારતમાં છુપાઇ રહી છે | Ban...

દુબઇથી ઓપરેટ થતા સાયબર ફ્રોડનો મુખ્ય એજન્ટ ભરૃચનો સયાન | bharuchs sayan mastermind for cyber fraud b…

દુબઇથી ઓપરેટ થતા સાયબર ફ્રોડનો મુખ્ય એજન્ટ ભરૃચનો સયાન | bharuchs sayan mastermind for cyber fraud b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૧૩ ડિસેમ્બરે નેશનલ લોક અદાલત: વિવિધ કેસોના સમાધાનનો મોકો | National Lok Adalat on December 13: Oppor…

૧૩ ડિસેમ્બરે નેશનલ લોક અદાલત: વિવિધ કેસોના સમાધાનનો મોકો | National Lok Adalat on December 13: Oppor…

9 months ago
પગારની સિસ્ટમ બદલાતા આશા વર્કરોનો પગાર મોડો થતો ઉતરાયણનો તહેવાર બગડ્યો | ASHA workers’ salaries are …

પગારની સિસ્ટમ બદલાતા આશા વર્કરોનો પગાર મોડો થતો ઉતરાયણનો તહેવાર બગડ્યો | ASHA workers’ salaries are …

7 months ago
જામનગરમાં જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ જુગારીઓ પકડાયા | Five gamblers caught gambling in public in …

જામનગરમાં જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ જુગારીઓ પકડાયા | Five gamblers caught gambling in public in …

1 year ago
દોઢ કરોડની સામે 4.39 કરોડ ચૂકવી દેવા છતાં 80 લાખની માગણી કરતા ત્રણ આરોપીઓ જેલ ભેગા | 3 accused in ja…

દોઢ કરોડની સામે 4.39 કરોડ ચૂકવી દેવા છતાં 80 લાખની માગણી કરતા ત્રણ આરોપીઓ જેલ ભેગા | 3 accused in ja…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News