gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લીંબડીના ઉમેદપર ગામની પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરવાઇ | Children were asked to clean the prim…

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in GUJARAT
0 0
0
લીંબડીના ઉમેદપર ગામની પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરવાઇ | Children were asked to clean the prim…
2
VIEWS
Share on FacebookShare on Twitter

વિદ્યાર્થીઓને પેન્સિલને બદલે સાવરણા પકડાવતા રોષ

હાથમાં સાવરણા લઈ સફાઈ કરતા વિદ્યાર્થીઓનો વીડિયો વાઇરલ ઃ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું અકળ મૌન

સુરેન્દ્રનગર –  સરકાર શિક્ષણ પાછળ કરોડો રૃપિયાનો ખર્ચ કરી રહી છે, ત્યારે લીંબડી તાલુકાના ઉમેદપરની સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ભણાવવાને બદલે તેમની પાસે સફાઈ કરાવવામાં આવતી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં વિદ્યાર્થી શાળાના પટાંગણમાં હાથમાં સાવરણા લઈને સફાઈ કરતા જોવા મળી રહ્યા છે.

વાલીઓ પોતાના બાળકોને સારા શિક્ષણની આશાએ શાળાએ મોકલે છે, પરંતુ ઉમેદપર ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં બાળકો પાસે શારીરિક શ્રમ અને સફાઈ કર્મચારી તરીકેનું કામ લેવામાં આવતા વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ શિક્ષણ વિભાગની બેદરકારી ઉઘાડી પડી છે. નવાઈની વાત એ છે કે, આ મામલે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવતા તેઓ કોઈ પણ પ્રતિક્રિયા આપ્યા વગર મૌન સેવી રહ્યા છે.

સ્થાનિકોની માંગ છે કે, વિદ્યાર્થીઓનો અભ્યાસ બગાડી તેમની પાસે મજૂરી જેવું કામ કરાવતા જવાબદારો સામે કડક તપાસ કરી પગલાં ભરવામાં આવે. બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરતી આવી પ્રવૃત્તિઓ અટકાવી શાળામાં શિક્ષણનું વાતાવરણ જાળવવું અનિવાર્ય બન્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો
GUJARAT

August 19, 2026
Seema Pahwa Makes Her Vertical Debut as ‘Lady Bond007’ in Sajan Agarwal’s Crime Thriller

15મો ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026: ગુણવત્તા અને ઉત્તમતાના શ્રેષ્ઠ ઉદ્યોગો અને સંસ્થાઓને મળશે ક્વોલિટ…

Next Post
ભારતને 100 ટકા સ્વચ્છ હવા મેળવવામાં 188 વર્ષ લાગશે: સ્ટેનફોર્ડ યુનિ.નો ચિંતાજનક રિપોર્ટ

મહારાષ્ટ્રમાં બાજી પલટાઈ! કોંગ્રેસને 24 કલાકમાં 2 ઓફર, સંજય રાઉત-રાહુલ ગાંધીની ફોન પર વાતચીત | Mahar…

મહારાષ્ટ્રમાં બાજી પલટાઈ! કોંગ્રેસને 24 કલાકમાં 2 ઓફર, સંજય રાઉત-રાહુલ ગાંધીની ફોન પર વાતચીત | Mahar...

માંડલ ખંભલાય ધામમાં લક્ષચંડી મહાયાગમાં 3 ‘વર્લ્ડ રેકોર્ડ’ સર્જાશે | 3 ‘world records’ will be create…

માંડલ ખંભલાય ધામમાં લક્ષચંડી મહાયાગમાં 3 'વર્લ્ડ રેકોર્ડ' સર્જાશે | 3 'world records' will be create...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદમાં યુવકને નોકરી અપાવવાની લાલચ આપી રૂ.20 હજારની છેતરપિંડી | Youth cheated of Rs 20 thousand by…

5 months ago
મામલતદારે દરોડાં પાડયા ત્યારે કૂવા બંધ હતાં : ભૂસ્તરશાસ્ત્રી | Wells were closed when Mamlatdar raid…

7 months ago
ગુજરાતમાં હવામાનની આગાહી: હજુ 10 દિવસ રહેશે મિશ્ર સિઝન, દિવસ-રાતમાં 18 ડિગ્રીનો તફાવત | gujarat weat…

6 months ago
બાપુનગરમાં પતિના ત્રાસથી કંટાળીને પત્નીનો આપઘાત | Pokiten a letipechou ren riaffou seni puluwan we a…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News