gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માંડલ ખંભલાય ધામમાં લક્ષચંડી મહાયાગમાં 3 ‘વર્લ્ડ રેકોર્ડ’ સર્જાશે | 3 ‘world records’ will be create…

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in GUJARAT
0 0
0
માંડલ ખંભલાય ધામમાં લક્ષચંડી મહાયાગમાં 3 ‘વર્લ્ડ રેકોર્ડ’ સર્જાશે | 3 ‘world records’ will be create…
2
VIEWS
Share on FacebookShare on Twitter

24મીએ મહાયાગની પૂર્ણાહુતિ થશે

અખંડ
નવચંડી યજ્ઞા
, ૧.૦૮ કરોડ આહુતિ અને સાડા છ મહિનાના મહાઅનુાન માટે વર્લ્ડ રેકોર્ડની ટીમ
પ્રમાણપત્ર આપશે

માંડલ – 
માંડલની પવિત્ર ધરા પર આવેલા જગવિખ્યાત શ્રી ખંભલાય માતાજીના
ધામમાં છેલ્લા ૯ દિવસથી ચાલી રહેલો
‘ન ભૂતો ન ભવિષ્યતિદ
લક્ષચંડી મહાયાગ હવે તેની પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહ્યો છે. નગરના ૮ હજાર વર્ષના
ઇતિહાસમાં પ્રથમવાર યોજાયેલા આ દિવ્ય મહોત્સવમાં આજે ૨૩મી ડિસેમ્બરના રોજ એક સાથે
ત્રણ વિશ્વ વિક્રમ (વર્લ્ડ રેકોર્ડ) સ્થાપિત થવા જઈ રહ્યા છે.

ત્રણ
વૈશ્વિક કીતમાન અને વર્લ્ડ રેકોર્ડ વર્લ્ડ રેકોર્ડની ટીમ આજે માંડલ ખાતે ઉપસ્થિત
રહી ખંભલાય ટ્રસ્ટને ત્રણ વિશિષ્ટ સિદ્ધિઓ માટે પ્રમાણપત્ર એનાયત કરશે. (૧) વર્ષ
૨૦૧૫થી નિજ મંદિરે ચાલી રહેલ અખંડ નવચંડી યજ્ઞાનો રેકોર્ડ. (૨) ૧.૦૮ કરોડથી વધુ
આહુતિઓ અર્પણ કરવાનો રેકોર્ડ. (૩) સાડા છ માસ દરમિયાન થયેલા ૧.૨૩ લાખથી વધુ
ચંડીપાઠના મહાઅનુાનનો રેકોર્ડ.

આ
પ્રસંગે પુસ્તકનું વિમોચન કરવામાં આવશે
,
જેમાં માંડલનો ૮૩૦ વર્ષ જૂનો ઇતિહાસ, કુત્સસ
ગૌત્રી બ્રાહ્મણ પરિવારોના રીત-રિવાજો અને ૧૫૦થી વધુ ગરબાઓનો સંગ્રહ છે.
યજ્ઞાશાળામાં આહુતિઓનું લક્ષ્ય વટાવી ૧૦થી ૧૫ લાખ વધુ આહુતિઓ હોમવામાં આવી રહી છે
,
જે સમગ્ર વાતાવરણને દિવ્ય ઉર્જાથી ભરી દેશે.

રાસ-ગરબા
અને પૂર્ણાહુતિનું આયોજન મહોત્સવ દરમિયાન ૬૪ જોગણી માતાના સાક્ષાત્કાર સમાન
રાસ-ગરબા  અને મહાઆરતીમાં ભક્તોનો ભારે
ઉત્સાહ જોવા મળ્યો હતો. આવતીકાલે ૨૪મી ડિસેમ્બરે યજ્ઞાની પૂર્ણાહુતિ થશે. આ
પ્રસંગે તમામ યજમાન પરિવારોને પૂજામાં વપરાયેલી કીટ અને ભેટ સુપ્રત કરવામાં આવશે.
પૂર્ણાહુતિના માનમાં ૨૪મીએ સાંજે ૭ કલાકે મહાત્મા હાઈસ્કૂલ ખાતે સમસ્ત નગરજનો માટે
મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
માંડલ લક્ષચંડી મહાયાગમાં ચંડીપાઠના મંત્ર-શ્લોકની 1.01 કરોડ આહુતિ પૂર્ણ | 1 01 crore offerings of Cha…

માંડલ લક્ષચંડી મહાયાગમાં ચંડીપાઠના મંત્ર-શ્લોકની 1.01 કરોડ આહુતિ પૂર્ણ | 1 01 crore offerings of Cha...

ભારતને 100 ટકા સ્વચ્છ હવા મેળવવામાં 188 વર્ષ લાગશે: સ્ટેનફોર્ડ યુનિ.નો ચિંતાજનક રિપોર્ટ | india 100 …

ભારતને 100 ટકા સ્વચ્છ હવા મેળવવામાં 188 વર્ષ લાગશે: સ્ટેનફોર્ડ યુનિ.નો ચિંતાજનક રિપોર્ટ | india 100 ...

રામપરા ગામના તળાવમાં સફેદ માટીનું ગેરકાયદે ખનન | Illegal mining of white clay in the pond of Rampara…

રામપરા ગામના તળાવમાં સફેદ માટીનું ગેરકાયદે ખનન | Illegal mining of white clay in the pond of Rampara...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોના-ચાંદીમાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં વૃદ્ધિ : બજાર ભાવ ઉંચકાયા | Increase in effective import dut…

સોના-ચાંદીમાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં વૃદ્ધિ : બજાર ભાવ ઉંચકાયા | Increase in effective import dut…

10 months ago
અમદાવાદના પ્રહ્લાદનગરમાંથી સ્પાની આડમાં ચાલતા દેહવેપારનો પર્દાફાશ, 2 વિરૂદ્ધ ફરિયાદ | prahladnagar a…

અમદાવાદના પ્રહ્લાદનગરમાંથી સ્પાની આડમાં ચાલતા દેહવેપારનો પર્દાફાશ, 2 વિરૂદ્ધ ફરિયાદ | prahladnagar a…

11 months ago
ખંભાતની શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટી પાસે ખંડણી માગવાના કેસમાં મનીષ મકવાણાની ધરપકડ | Manish Makwana arr…

ખંભાતની શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટી પાસે ખંડણી માગવાના કેસમાં મનીષ મકવાણાની ધરપકડ | Manish Makwana arr…

10 months ago
નર્મદા: ફોરેસ્ટ અધિકારીઓ ‘વિચિત્ર પ્રાણી’ અને ‘ક્રેક મગજના’ છે.., સંકલન બેઠકમાં સાંસદ મનસુખ વસાવા વિ…

નર્મદા: ફોરેસ્ટ અધિકારીઓ ‘વિચિત્ર પ્રાણી’ અને ‘ક્રેક મગજના’ છે.., સંકલન બેઠકમાં સાંસદ મનસુખ વસાવા વિ…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News