gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુતાલ બ્રીજ નજીક કારની ટક્કરે અને મરીડાના સ્મશાન પાસે ટ્રેક્ટરની ટક્કરે 2 યુવાનોના મોત | 2 youths di…

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in GUJARAT
0 0
0
ગુતાલ બ્રીજ નજીક કારની ટક્કરે અને મરીડાના સ્મશાન પાસે ટ્રેક્ટરની ટક્કરે 2 યુવાનોના મોત | 2 youths di…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા

– બંને અકસ્માત મામલે વડતાલ, નડિયાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી

નડિયાદ : ગુતાલ નેશનલ હાઈવે નંબર ૪૮ના બ્રીજના છેડેથી રોડ ક્રોસ કરતા યુવકનું કારે ટક્કર મારતા ગંભીર ઈજા થતા મોત નિપજ્યું હતું. જ્યારે મલિદા મરીડા સ્મશાન નજીક ટ્રેક્ટરે મોટરસાયકલને ટક્કર મારતા બાઈક ચાલકનું ગંભીર ઈજા થતાં મોત નિપજ્યું હતું. આ બંને બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

નડિયાદ તાલુકાના પીપલગ શાકમાર્કેટ નજીક બુલેટ ટ્રેનની કોલોની આવેલી છે. આ બુલેટ ટ્રેનમાં કામ કરતા ઝારખંડના અજય બદરી કમર રવિદાસ અને રૂદન મહાવીર ભુઈયા ગઈકાલે બંને ઉતરસંડા કપડા સીવડાવવા ગયા હતા. તેઓ ઉત્તરસંડાથી પરત કોલોનીમાં જવા ગુતાલ નેશનલ હાઈવેના બ્રિજના છેડેથી સામેની સાઈડ ચાલતા જતા હતા. ત્યારે પુરઝડપે આવેલી કારે ટક્કર મારતા રૂદન ભૂઈયાને માથામાં અને શરીરના ભાગે ગંભીર ઈજા થઈ હતી. જેથી ઈજાગ્રસ્તને ૧૦૮ મારફત નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના તબીબે રૂદન ભૂઈયાને મૃત જાહેર કર્યોે હતો. આ બનાવ અંગે અજય બદરી કમલ રામની ફરિયાદ આધારે વડતાલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે અકસ્માતના બીજા બનાવમાં નડિયાદ તાલુકાના હાથજ ગામમાં રહેતા સિદ્ધરાજસિંહ ચંદ્રસિંહ છાસટીયા અને તેનો મિત્ર ધુ્રવરાજસિંહ સુરેશભાઈ છાસટીયા નડિયાદ મહાનગરપાલિકામાં નોકરી કરે છે. તેઓ બંને રવિવારની સાંજે બાઈક પર હાથજથી નડિયાદ નોકરી પર જતા હતા. ત્યારે મરીડા શક્કરિયા મહાદેવના મંદિર સ્મશાન નજીક સામેથી આવતું ટ્રેક્ટર મોટરસાયકલ સાથે અથડાતા બાઈક ચાલક ધુ્રવરાજસિંહ સુરેશભાઈ છાસટીયા (ઉં. વ.૧૭)ને માથામાં તેમજ બાઈક પાછળ બેઠેલ સિધ્ધરાજસિંહને ઈજા થતા બંનેને સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબે ધુ્રવરાજસિંહ છાસટીયાને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે સિદ્ધરાજસિંહ ચંદ્રસિંહ છાસટીયાની ફરિયાદ આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
જેસરના નવી કાત્રોડી પંથકમાં વીજકાપ અપાતા ખેડૂતોને ભારે હાલાકી | Farmers suffer greatly due to power …

જેસરના નવી કાત્રોડી પંથકમાં વીજકાપ અપાતા ખેડૂતોને ભારે હાલાકી | Farmers suffer greatly due to power ...

નારી ગામ નજીક ટ્રક અને બાઇક અથડાતા યુવાનનું મોત | A young man died after a truck and a bike collided…

નારી ગામ નજીક ટ્રક અને બાઇક અથડાતા યુવાનનું મોત | A young man died after a truck and a bike collided...

ચાઈનીઝ દોરીના 672 ફિરકા સાથે શખ્સ ઝડપાયો, 2 લાખની મત્તા જપ્ત | Man caught with 672 strands of Chines…

ચાઈનીઝ દોરીના 672 ફિરકા સાથે શખ્સ ઝડપાયો, 2 લાખની મત્તા જપ્ત | Man caught with 672 strands of Chines...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમીન વિવાદમાં બિલ્ડરના પુત્રને મારી નાખી ટુકડા કરી દેવાની ધમકી | Builder’s son threatened to be kill…

જમીન વિવાદમાં બિલ્ડરના પુત્રને મારી નાખી ટુકડા કરી દેવાની ધમકી | Builder’s son threatened to be kill…

11 months ago
અમદાવાદમાં સેલ્સમેનની નજર ચૂકવી મહિલાએ કરી વીંટીની ચોરી, સીસીટીવી કેમેરામાં કેદ થઇ ઘટના | ahmedabad …

અમદાવાદમાં સેલ્સમેનની નજર ચૂકવી મહિલાએ કરી વીંટીની ચોરી, સીસીટીવી કેમેરામાં કેદ થઇ ઘટના | ahmedabad …

7 months ago

મહિલાઓ મુક્તપણે ફરી શકે એવા 10 સુરક્ષિત દેશ, ભારત તો ટોપ-100 દેશોમાં પણ સામેલ નહીં | Top 10 Safest Countries for Female Solo Travelers Latest Rankings

3 months ago
હવેથી જૂનાગઢનું ભવનાથ મંદિર વહીવટદાર શાસન હેઠળ, મહંત હરિગિરી બાપુની મુદત આજે પૂર્ણ | Bhavnath Temple…

હવેથી જૂનાગઢનું ભવનાથ મંદિર વહીવટદાર શાસન હેઠળ, મહંત હરિગિરી બાપુની મુદત આજે પૂર્ણ | Bhavnath Temple…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News