gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જેસરના નવી કાત્રોડી પંથકમાં વીજકાપ અપાતા ખેડૂતોને ભારે હાલાકી | Farmers suffer greatly due to power …

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in GUJARAT
0 0
0
જેસરના નવી કાત્રોડી પંથકમાં વીજકાપ અપાતા ખેડૂતોને ભારે હાલાકી | Farmers suffer greatly due to power …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– નાયબ ઈજનેરને આવેદન આપી રજુઆત કરાઈ

– ઘણા વીજપોલ પર વૃક્ષો અને વેલા ઉગી નિકળતા વારંવાર વીજવિક્ષેપ થતા વૃક્ષ કટીંગની આવશ્યકતા

જેસર : જેસરના નવી કાત્રોડી પંથકના ખેતી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વારંવાર વીજકાપ મુકાવાના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આથી કાત્રોડી ગામને ફરીથી ઝડકલા ફીડરમાં જોડવામાં આવે અથવા તો માત્ર કાત્રોડી માટે નવું ફીડર ફાળવવામાં આવે તો જ વીજળીની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેમ છે. આ બાબતે જેસર પીજીવીસીએલના નાયબ ઇજનેરને આવેદનપત્ર પાઠવાયુ હતુ.

કાત્રોડી અગાઉ ઝડકલા ફીડરમાં જોડાયુ હતુ. બાદ નવા ફૂલવાડી ફીડરમાં જોડાણ કરાતા ખેડૂતોને પૂરતો સમય વીજ પુરવઠો મળતો નથી. અઠવાડિયામાં બે થી ત્રણ વખત અચાનક વીજકાપ મૂકાતા પિયતમાં અડચણ ઉભી થાય  છે તેના પરિણામે ખેડૂતોના પાકને અસર થાય છે અને મહેનતના પ્રમાણમાં ઉત્પાદન મળતું નથી. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને પૂરતી વીજળી આપવાનો દાવો કરાય છે ત્યારે આ વિસ્તાર પ્રત્યે આવો અન્યાય શા માટે થાય છે તેવો પ્રશ્ન ખેડૂતો દ્વારા ઉઠાવાયો હતો. ફૂલવાડી ફીડરમાં અઠવાડિયામાં ૩ થી ૪ વખત મુશ્કેલી સર્જાય ત્યારે વચ્ચેથી પાવર કટ કરીને ફીડર ચાલુ રાખવામાં આવે છે, જેથી અડધા વિસ્તારમાં વીજળી મળે છે જયારે આ વિસ્તારમાં વીજ પુરવઠો સંપૂર્ણ બંધ રહે છે.લોકો નિયમિત લાઇટ બિલ ભરતા હોવા છતા આવો ભેદભાવ શા માટે રાખવામાં આવે છે. તેમજ અહિ ઘણા વીજ પોલ પર મોટા પ્રમાણમાં વૃક્ષો અને વેલાઓ ઉગી નીકળેલા છે, જેના કારણે વારંવાર વીજ વિક્ષેપ થાય છે. આ બાબતે સમયસર ટ્રી કટીંગ કરાવવું અત્યંત જરૂરી છે. તેમજ રીપેરીંગ દરમિયાન જમ્પર વગેરે કામ યોગ્ય રીતે થતું નથી તેમ આગેવાનોએ અંતમાં જણાવ્યુ હતુ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
નારી ગામ નજીક ટ્રક અને બાઇક અથડાતા યુવાનનું મોત | A young man died after a truck and a bike collided…

નારી ગામ નજીક ટ્રક અને બાઇક અથડાતા યુવાનનું મોત | A young man died after a truck and a bike collided...

ચાઈનીઝ દોરીના 672 ફિરકા સાથે શખ્સ ઝડપાયો, 2 લાખની મત્તા જપ્ત | Man caught with 672 strands of Chines…

ચાઈનીઝ દોરીના 672 ફિરકા સાથે શખ્સ ઝડપાયો, 2 લાખની મત્તા જપ્ત | Man caught with 672 strands of Chines...

Gold Silver Price : સોના-ચાંદીની કિંમતોએ જૂના તમામ રેકોર્ડ તોડ્યા, સતત બીજા દિવસે ઑલ ટાઈમ હાઈ | Gold…

Gold Silver Price : સોના-ચાંદીની કિંમતોએ જૂના તમામ રેકોર્ડ તોડ્યા, સતત બીજા દિવસે ઑલ ટાઈમ હાઈ | Gold...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત પાલિકાના રાંદેર ઝોનમાં વૃક્ષારોપણ નહીં વૃક્ષ કાપવાની સ્પર્ધા, સપ્તાહમાં બીજું મોટું વૃક્ષ કાપી …

સુરત પાલિકાના રાંદેર ઝોનમાં વૃક્ષારોપણ નહીં વૃક્ષ કાપવાની સ્પર્ધા, સપ્તાહમાં બીજું મોટું વૃક્ષ કાપી …

11 months ago
ઠગ દંપતિએ ટેન્ડરના નામે વધુ ૭૨ લાખ રૃપિયાની છેતરપિંડી આચરી | The thug couple committed another fraud…

ઠગ દંપતિએ ટેન્ડરના નામે વધુ ૭૨ લાખ રૃપિયાની છેતરપિંડી આચરી | The thug couple committed another fraud…

8 months ago
દરબારગઢ પાસે પડતર જગ્યામાંથી 1 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 1 lakh seized from abandoned land…

દરબારગઢ પાસે પડતર જગ્યામાંથી 1 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 1 lakh seized from abandoned land…

4 months ago
જામનગરમાં ત્રણ બત્તી વિસ્તારમાં ગઈકાલે ઇકો કારમાં અકસ્માતે આગ લાગતાં ભારે અફરાતફરી | Eco car acciden…

જામનગરમાં ત્રણ બત્તી વિસ્તારમાં ગઈકાલે ઇકો કારમાં અકસ્માતે આગ લાગતાં ભારે અફરાતફરી | Eco car acciden…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News