gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચાઈનીઝ દોરીના 672 ફિરકા સાથે શખ્સ ઝડપાયો, 2 લાખની મત્તા જપ્ત | Man caught with 672 strands of Chines…

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in GUJARAT
0 0
0
ચાઈનીઝ દોરીના 672 ફિરકા સાથે શખ્સ ઝડપાયો, 2 લાખની મત્તા જપ્ત | Man caught with 672 strands of Chines…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સામરખા એક્સપ્રેસ હાઈવે નજીકથી 

– અમદાવાદના સાણંદ નજીકથી ઝડપાયેલા શખ્સે કબૂલાત કરતા પોલીસે દરોડો પાડયો 

આણંદ : આણંદ ગ્રામ્ય પોલીસે સામરખા એક્સપ્રેસ હાઈવે નજીક આવેલા ગરનાળા પાસે જુના ફ્રિજ વેચતા ગોડાઉનમાં છાપો મારીને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ૬૭૨ નંગ ફિરકા સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો. પોલીસે રૂપિયા બે લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઈ ઝડપાયેલ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અમદાવાદ ગ્રામ્ય એસઓજી પોલીસની ટીમે સાણંદ પોલીસ મથકની હદમાંથી એક શખ્સને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના જથ્થા સાથે ઝડપી પાડયો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા આ ચાઈનીઝ દોરીનો જથ્થો તે સામરખા એક્સપ્રેસ હાઈવે ઉપર આવેલા ગરનાળા નજીકના સોમનાથ ઓલ્ડ સ્ટોરેજની પાછળ આવેલા જુના ફ્રીજ રાખતા ગોડાઉનમાંથી ભુરીયા નામના વ્યક્તિ પાસેથી લાવ્યો હોવાની કબુલાત કરી હતી. જેથી એસઓજી પોલીસે આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ રવિવારની રાત્રિના મહિતી મળેલા સ્થળે ત્રાટકી હતી. જ્યાં ગોડાઉન ખાતેથી એક શખ્સ મળી આવતા પોલીસે તેનું નામઠામ પૂછતા તેણે રસીદશા ઉર્ફે ભુરીયો મેહબૂબશા દીવાન (રહે. વ્હોરા સોસાયટી, આણંદ) હોવાની ઓખળ આપી હતી. પોલીસે ગોડાઉનમાં તપાસ કરતા જુના ફ્રિજના ભંગારની આડમાં છુપાવી રાખેલા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ૧૪ કાર્ટુન મળી આવ્યા હતા. જેમાંથી પોલીસે ૬૭૨ નંગ ફીરકા કબજે લીધા હતા. પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન
GUJARAT

July 2, 2026
ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

Next Post
Gold Silver Price : સોના-ચાંદીની કિંમતોએ જૂના તમામ રેકોર્ડ તોડ્યા, સતત બીજા દિવસે ઑલ ટાઈમ હાઈ | Gold…

Gold Silver Price : સોના-ચાંદીની કિંમતોએ જૂના તમામ રેકોર્ડ તોડ્યા, સતત બીજા દિવસે ઑલ ટાઈમ હાઈ | Gold...

બેંકો અને NBFCએ ગોલ્ડ લોન આપવા માટેના નિયમો કડક કર્યા | Banks and NBFCs tighten rules for giving gol…

બેંકો અને NBFCએ ગોલ્ડ લોન આપવા માટેના નિયમો કડક કર્યા | Banks and NBFCs tighten rules for giving gol...

2008 પછી 2025માં સૌથી વધુ ઓપન ઑફર | Highest number of open offers in 2025 since 2008

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના સમર્થન સાથે આ નેતા રેસમાં સૌથી આગળ | KC Venugopal …

2 months ago
ફતેગંજમાં પાણી માટે પોકાર, વિષ્ણુકૃપા સોસાયટીના રહીશોનો વિરોધ | Cry for water in Fatehganj residents…

3 months ago
ગુજરાતી ફિલ્મ “Chor No.1” ની શુભ શરૂઆત, ટીમમાં ઉત્સાહનો માહોલ.

4 months ago
જામનગરમાં અનુસૂચિત જાતિના પરિવાર પર હુમલો: પાવડા-પથ્થરથી માર મારતા પાંચને ઇજા; એટ્રોસિટી સહિત ગુનો ન…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News