gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

Gold Silver Price : સોના-ચાંદીની કિંમતોએ જૂના તમામ રેકોર્ડ તોડ્યા, સતત બીજા દિવસે ઑલ ટાઈમ હાઈ | Gold…

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in Business
0 0
0
Gold Silver Price : સોના-ચાંદીની કિંમતોએ જૂના તમામ રેકોર્ડ તોડ્યા, સતત બીજા દિવસે ઑલ ટાઈમ હાઈ | Gold…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gold Silver Price: સોના અને ચાંદીના ભાવ તેમના ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા છે. 23મી ડિસેમ્બર 2025ના રોજ MCX પર ફેબ્રુઆરી વાયદા સોનું પ્રતિ 10 ગ્રામ 1,35,224 રૂપિયા અને માર્ચ વાયદા ચાંદી 2,13,412 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયું. આ ઉપરાંત સ્પોટ ગોલ્ડ 4,400 ડૉલર પ્રતિ ઔંસના ઐતિહાસિક સ્તરે પહોંચ્યું અને ચાંદી 69.23 ડૉલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું છે. સોના અને ચાંદીના ભાવમાં વધારા પાછળનું કારણ ફેડ રેટ ઘટાડાની વધતી અપેક્ષાઓ તેમજ વધતો ભૂ-રાજકીય તણાવ છે. 

ભારતમાં આજે સોના અને ચાંદીના ભાવ

ભારતમાં 24 કેરેટ સોનાનો ભાવ આજે વધીને 1,36,160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે, જે ગઈકાલે 1,34,170 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો. વધુમાં, 22 કેરેટ સોનાનો ભાવ વધીને 1,24,810 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયો છે, અને 18 કેરેટ સોનાનો ભાવ વધીને 1,02,120 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયો છે. ભારતમાં આજે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ વધીને 2,19,100 રૂપિયા થયો છે.

આ પણ વાંચો: AI ક્ષેત્રે તેજી વચ્ચે ડેટા સેન્ટર ડીલમાં વધારો,રોકાણ 61 અબજ ડોલરને પાર

મોટા શહેરોમાં આજના સોનાના ભાવ

•દિલ્હીમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 1,36,310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટ સોનાનો ભાવ 1,24,960 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

•મુંબઈમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 1,36,160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટ સોનાનો ભાવ 1,24,810 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને 18 કેરેટ સોનાનો ભાવ 1,02,120 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

•ચેન્નાઈમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 1,37,140 રૂપિયા 10 ગ્રામ છે, 22 કેરેટ સોનાનો ભાવ 1,37,140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, અને 18 કેરેટ સોનાનો ભાવ 1,04,910 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

•કોલકાતામાં, 24 કેરેટ સોનાનો ભાવ 1,36,160 રૂપિયા પ્રતિ દસ ગ્રામ, 22 કેરેટ સોનાનો ભાવ 1,24,810 રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને 18 કેરેટ સોનાનો ભાવ 1,02,120 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો.

મુંબઈ અને કોલકાતામાં આજે ચાંદીનો ભાવ 2,19,100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે. જ્યારે ચેન્નાઈમાં ભાવ 2,31,100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે. નોંધનીય છે કે,  સોનું તથા ચાંદી ખરીદતા પહેલા વર્તમાન ભાવ તપાસવા મહત્ત્વપૂર્ણ છે. કિંમતો શહેરો અનુસાર બદલાઈ શકે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
બેંકો અને NBFCએ ગોલ્ડ લોન આપવા માટેના નિયમો કડક કર્યા | Banks and NBFCs tighten rules for giving gol…

બેંકો અને NBFCએ ગોલ્ડ લોન આપવા માટેના નિયમો કડક કર્યા | Banks and NBFCs tighten rules for giving gol...

2008 પછી 2025માં સૌથી વધુ ઓપન ઑફર | Highest number of open offers in 2025 since 2008

2008 પછી 2025માં સૌથી વધુ ઓપન ઑફર | Highest number of open offers in 2025 since 2008

રૂ. એક લાખ કરોડથી વધુની માર્કેટ કેપ સાથેની કંપનીઓની સંખ્યા વધી 110 | Number of companies with market…

રૂ. એક લાખ કરોડથી વધુની માર્કેટ કેપ સાથેની કંપનીઓની સંખ્યા વધી 110 | Number of companies with market...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હળવદમાં ધો.10ના 2254 અને ધો.12ના 1854 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી | 2254 students of Std 10 and 1854 stu…

હળવદમાં ધો.10ના 2254 અને ધો.12ના 1854 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી | 2254 students of Std 10 and 1854 stu…

4 months ago
વલ્લભીપુરમાં 32 લાખના ખર્ચે બનેલ પાણીના સ્મ્પનો ખર્ચો જશે પાણીમાં

વલ્લભીપુરમાં 32 લાખના ખર્ચે બનેલ પાણીના સ્મ્પનો ખર્ચો જશે પાણીમાં

6 months ago
કન્હૈયા કુમારની પટણા પોલીસે કરી અટકાયત, CM નિવાસે દેખાવો કરતાં કોંગ્રેસ નેતાઓ વિરૂદ્ધ કાર્યવાહી | ka…

કન્હૈયા કુમારની પટણા પોલીસે કરી અટકાયત, CM નિવાસે દેખાવો કરતાં કોંગ્રેસ નેતાઓ વિરૂદ્ધ કાર્યવાહી | ka…

1 year ago
છોટા ઉદેપુરમાં ભયાનક અકસ્માત, અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા ઘટનાસ્થળે ત્રણના મોત | Hit and run in…

છોટા ઉદેપુરમાં ભયાનક અકસ્માત, અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા ઘટનાસ્થળે ત્રણના મોત | Hit and run in…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News