gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જુગારમાં દેવું થઈ જતા સ્કૂટર ચોરી કરવા માંડી, 5 મહિનામાં 6 સ્કૂટર ચોર્યા..ગીરવી મૂકી દેતો હતો | yout…

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in GUJARAT
0 0
0
જુગારમાં દેવું થઈ જતા સ્કૂટર ચોરી કરવા માંડી, 5 મહિનામાં 6 સ્કૂટર ચોર્યા..ગીરવી મૂકી દેતો હતો | yout…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Vehicle Theft : વડોદરા શહેર પોલીસે વધુ એક વાહન ચોરને ઝડપી પાડતા તેણે દેવું ચૂકવવા માટે વાહન ચોરી કર્યા નહીં વિગતો બહાર આવી હતી. 

વડોદરાના નવા યાર્ડ, ફતેગંજ અને હરણી વિસ્તારમાં સ્કૂટર ચોરીના બનાવો અંગે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેલન્સને આધારે તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે આરીફ સાબીરભાઈ દિવાન (સાઈનાથ નગર, કરોળિયા રોડ મૂડ રહે કોયલી દિવાન ફળિયું) ઓળખાયો હતો. 

દરમિયાનમાં ફતેગંજ જિમ ખાના રોડ પાસેથી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે નંબર પ્લેટ વગરના સ્કૂટર પર જઈ રહેલા આરીફને ઝડપી પાડી પૂછપરછ કરતા આ સ્કૂટર ચોરી કર્યાનો બહાર આવ્યું હતું. અગાઉ વાહન ચોરી માં પકડાયેલા આરીફ પાસે પાંચ મહિનાના ગાળામાં ચોરેલા 6 સ્કૂટર મળી આવ્યા હતા. 

પોલીસની પૂછપરછ દરમિયાન આરીફના માથે જુગારને કારણે દેવું થઈ ગયું હોવાથી તેણે વાહનચોરીઓ કરવા માંડી હોવાની વિગતો ખુલી હતી. આ સ્કૂટર માત્ર 10,000 થી 32 હજારની રકમમાં ગીરવી મૂકી દેતો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Mumbai Meets Germany: Mrs. Sharmila Raj Saheb Thackeray Unveils the Poster of Indo-German Film ‘The …
GUJARAT

October 9, 2026
On her birthday, Sayani Gupta receives the IFFSA South Asian Screen Excellence Award

19 ફેબ્રુઆરી થી 2 માર્ચ 2027 સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

Next Post
મોડી રાત્રે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ઊભેલી લક્ઝરીમાં પાછળથી ટ્રક ઘૂસી જતા એકનું મોત, પાંચને…

મોડી રાત્રે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ઊભેલી લક્ઝરીમાં પાછળથી ટ્રક ઘૂસી જતા એકનું મોત, પાંચને...

જોડીયાના માવનું ગામ તથા અંબાલા ગામમાં ઘેટા બકરાની ચોરી કરનાર ગેંગનો એક સભ્ય એલસીબીના હાથે ઝડપાયો : અ…

જોડીયાના માવનું ગામ તથા અંબાલા ગામમાં ઘેટા બકરાની ચોરી કરનાર ગેંગનો એક સભ્ય એલસીબીના હાથે ઝડપાયો : અ...

જામનગર શહેર અને દરેડમાં દારૂની નાની-મોટી 36 બોટલો સાથે 4 આરોપી ઝડપાયા, એક ફરાર | 4 accused arrested …

જામનગર શહેર અને દરેડમાં દારૂની નાની-મોટી 36 બોટલો સાથે 4 આરોપી ઝડપાયા, એક ફરાર | 4 accused arrested ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહુવામાં સગીરની હત્યા કરી લાશને કુવામાં ફેંકી દીધી

11 months ago
આજે પૂસ્તક દિવસઃ વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથોમાં ઋગ્વેદ અગ્રસ્થાને | Today is Book Day: Rigveda ranks…

6 months ago
100 જેટલી સ્કૂલોમાં બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની કામગીરી પ્રભાવિત | work of filling of gujarat board…

ધંધુકા રાણપુર રોડ પર ટ્રક પાછળ બાઈક ઘૂસી જતા કિશોરનું મોત | Teenager dies after bike crashes into tr…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News