gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

Watch: અમદાવાદમાં યુવક-યુવતીનો બાઈક પર રોમાન્સ? જાગૃત નાગરિકે વીડિયો બનાવીને વાયરલ કર્યો | Ahmedabad…

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in GUJARAT
0 0
0
Watch: અમદાવાદમાં યુવક-યુવતીનો બાઈક પર રોમાન્સ? જાગૃત નાગરિકે વીડિયો બનાવીને વાયરલ કર્યો | Ahmedabad…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad news: અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા એસ.જી. હાઈવે પર ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાવતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં એક યુવક પોતાની મહિલા મિત્રને ટૂ-વ્હીલર પર આગળના ભાગે બેસાડીને જોખમી રીતે વાહન ચલાવતો જોવા મળ્યો છે. પોતાની શરમ નેવે મૂકીને રસ્તા વચ્ચે કરવામાં આવેલી આ હરકતનો વીડિયો એક જાગૃત નાગરિકે ઉતારીને સોશિયલ મીડિયામાં ફરતો કર્યો હતો. 

જોખમી સવારી, ચાલુ મોપેડ પર રોમાન્સ

વાહનચાલકની એક નાનકડી ભૂલ પોતાનો અને સામે આવતા નિર્દોષ લોકોનો જીવ લઈ શકે છે. સ્ટંટ, રોમાંચ અને રોમાન્સના નામે જાહેર માર્ગો પર થતી આવી હરકતો પોલીસ પ્રશાસન માટે પણ પડકાર સમાન બની છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ લોકો આવા બેજવાબદાર કપલ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં કોઈ આવી જોખમી સવારી કરવાની હિંમત ન કરે.

આ પણ વાંચો: VIDEO: અમદાવાદના સિંધુભવન રોડ પર નબીરાઓએ બાઈક સ્ટંટ કરતો વીડિયો વાયરલ, વાહનચાલકોમાં ફફડાટ

પોલીસે કપલની શોધ શરૂ કરી

આ ઘટના અંગે એસ જી ટુ ટ્રાફિક પીઆઈએ જણાવ્યા મુજબ, ઇસ્કોન બ્રિજ ઉતરતા મોપેડ ચાલક કપલનો વીડિયો અમારા ધ્યાને આવ્યો છે. અત્યારે પોલીસની ટીમ આ કપલને નંબર પ્લેટના આધારે શોધવા માટે પ્રયત્ન કરી રહી છે. આ માટે બ્રિજ ચડતા અને ઉતરતા સીસીટીવી કેમેરા તપાસવામાં આવી રહ્યા છે. આ કૃત્ય કરનારા સામે ફરિયાદ નોંધ દાખલો બેસે તે મુજબની કાર્યવાહી કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …

Next Post
13 હજાર કરોડના ડ્રગ્સ મામલે મોટી કાર્યવાહી, ઋતિક બજાજને દુબઈથી ભારત લવાયો | Pawan Thakur Mastermind …

13 હજાર કરોડના ડ્રગ્સ મામલે મોટી કાર્યવાહી, ઋતિક બજાજને દુબઈથી ભારત લવાયો | Pawan Thakur Mastermind ...

VIDEO: અમદાવાદના સિંધુભવન રોડ પર નબીરાઓએ બાઈક સ્ટંટ કરતો વીડિયો વાયરલ, વાહનચાલકોમાં ફફડાટ | Video of…

VIDEO: અમદાવાદના સિંધુભવન રોડ પર નબીરાઓએ બાઈક સ્ટંટ કરતો વીડિયો વાયરલ, વાહનચાલકોમાં ફફડાટ | Video of...

ભારત ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફ અને વિઝાના નિર્ણયોથી પરેશાન | India upset by Donald Trump’s tariff and v…

ભારત ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફ અને વિઝાના નિર્ણયોથી પરેશાન | India upset by Donald Trump's tariff and v...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દીકરીને દારૂ પીવડાવી માતાએ જ કરાવ્યું સામૂહિક દુષ્કર્મ, ભાજપ સાથે નીકળ્યું કનેક્શન | bjp functionary…

1 year ago
ટેરિફ મુદ્દે ભારત-અમેરિકા વચ્ચે સમાધાન થશે? ટ્રેડ ડીલ પર ચર્ચા માટે ટ્રમ્પની ખાસ ટીમ દિલ્હીમાં | /am…

11 months ago
VIDEO: બનાસકાંઠામાં 16 કલાક સુધી પાણીના પ્રવાહમાં મોત સામે લડતો રહ્યો યુવક, ઉદયપુરમાં પણ નદીમાં ફસાય…

જળપ્રલય બાદથી ગંગોત્રી ધામના 500 તીર્થયાત્રીઓ સંપર્કવિહોણાં, શોધખોળ અભિયાન ઝડપી બનાવાયું | uttarkash…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News