gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બંધ પોલિસી ચાલુ કરાવવાના બહાને અમદાવાદના વેપારી સાથે 23 લાખની છેતરપિંડી | Ahmedabad Businessman Dupe…

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in GUJARAT
0 0
0
બંધ પોલિસી ચાલુ કરાવવાના બહાને અમદાવાદના વેપારી સાથે 23 લાખની છેતરપિંડી | Ahmedabad Businessman Dupe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Cyber Fraud News: અમદાવાદમાં સાયબર ઠગાઈના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. તાજેતરમાં નરોડા વિસ્તારમાં રહેતા એક વેપારીને વીમા કંપનીના કર્મચારી હોવાનું કહી, બંધ પોલિસી ફરી શરૂ કરવાના બહાને 23.08 લાખનો ચૂનો લગાવવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ઠગ ટોળકીએ ત્રણ વર્ષના ગાળામાં કુલ 219 ટ્રાન્જેક્શન કરાવી આ રકમ પડાવી લીધી હતી.

10 લાખના વળતરની લાલચ

નરોડા જીઆઈડીસીમાં ગ્રાઇન્ડિંગ પોલિશિંગનો વ્યવસાય કરતા અમરસિંહ વાઘેલાએ વર્ષ 2019માં એક્સાઈડ લાઈફ ઈન્શ્યોરન્સની એક પોલિસી લીધી હતી. કોરોનાકાળ દરમિયાન આર્થિક મુશ્કેલીને કારણે તેઓ પ્રીમિયમ ભરી શક્યા નહોતા, જેને પરિણામે પોલિસી બંધ થઈ ગઈ હતી. ઓગસ્ટ 2022માં હિમાંશુ રાજપૂત નામના વ્યક્તિએ તેમને ફોન કર્યો અને પોતે વીમા કંપનીનો કર્મચારી હોવાની ઓળખ આપી. તેણે લાલચ આપી હતી કે જો તેઓ બાકી પ્રીમિયમ અને દંડ પેટે 56,000 ભરશે, તો વર્ષ 2025 સુધીમાં તેમને 10 લાખનું વળતર મળશે.

23 લાખ પડાવ્યા

સાયબર ઠગે શરૂઆતમાં વિશ્વાસ કેળવવા માટે ઠગોએ માત્ર 1 રૂપિયો UPI દ્વારા ટ્રાન્સફર કરાવ્યો હતો. વેપારી પાસે કોઈ રસીદ આપ્યા વગર ટુકડે-ટુકડે 219 વખત નાણાં ટ્રાન્સફર કરાવી કુલ 23,08,000 પડાવી લીધા.

જ્યારે વેપારીએ વળતરની માંગણી કરી અને સામેથી કોઈ પ્રતિસાદ ન મળ્યો, ત્યારે તેમને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો. આ મામલે અમરસિંહ વાઘેલાએ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં 4 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુનેગારોને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાસદ મહીસાગરના પટમાં ગેરકાયદે રેતી ખનન પર દરોડો : રૂપિયા 4.32 કરોડનો મુદ્દામાલ જપ્ત | Raid on illega…
GUJARAT

વાસદ મહીસાગરના પટમાં ગેરકાયદે રેતી ખનન પર દરોડો : રૂપિયા 4.32 કરોડનો મુદ્દામાલ જપ્ત | Raid on illega…

February 12, 2026
નડિયાદના ઈદગાહ રોડ પરથી એક કિલો ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with one kg of marijua…
GUJARAT

નડિયાદના ઈદગાહ રોડ પરથી એક કિલો ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with one kg of marijua…

February 12, 2026
70 વર્ષના રમતવીરે રાજસ્થાન એથલેટિક્સ રમતમાં ૩ ગોલ્ડમેડલ મેળવ્યાં
GUJARAT

70 વર્ષના રમતવીરે રાજસ્થાન એથલેટિક્સ રમતમાં ૩ ગોલ્ડમેડલ મેળવ્યાં

February 12, 2026
Next Post
વધુ 3 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની SIR ડ્રાફ્ટ યાદી જાહેર, ચૂંટણી પંચે 95 લાખ ઉમેદવારોના નામ ર…

વધુ 3 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની SIR ડ્રાફ્ટ યાદી જાહેર, ચૂંટણી પંચે 95 લાખ ઉમેદવારોના નામ ર...

જામનગર શહેર ભાજપના પૂર્વ અગ્રણીના બે પુત્રો ઉપર શાક માર્કેટ વિસ્તારમાં વાહન ખસેડવા બાબતે તીક્ષણ હથિય…

જામનગર શહેર ભાજપના પૂર્વ અગ્રણીના બે પુત્રો ઉપર શાક માર્કેટ વિસ્તારમાં વાહન ખસેડવા બાબતે તીક્ષણ હથિય...

BMC ચૂંટણીમાં ઠાકરે બંધુઓ 20 વર્ષ પછી એકસાથે, કહ્યું- દિલ્હીમાં બેઠેલા લોકો મુંબઈ તોડી રહ્યા છે… |…

BMC ચૂંટણીમાં ઠાકરે બંધુઓ 20 વર્ષ પછી એકસાથે, કહ્યું- દિલ્હીમાં બેઠેલા લોકો મુંબઈ તોડી રહ્યા છે... |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં ફરી BRTS બસનો કહેર: ખોડિયારનગર ટ્રેક ક્રોસ કરતા યુવકનું બસની અડફેટે કમકમાટીભર્યું મોત | a…

અમદાવાદમાં ફરી BRTS બસનો કહેર: ખોડિયારનગર ટ્રેક ક્રોસ કરતા યુવકનું બસની અડફેટે કમકમાટીભર્યું મોત | a…

3 months ago
જે હોસ્પિટલમાંથી બાળક ચોરી થાય તેનું લાઇસન્સ રદ કરો: સુપ્રીમ કોર્ટના કડક નિર્દેશ | Revoke the licens…

જે હોસ્પિટલમાંથી બાળક ચોરી થાય તેનું લાઇસન્સ રદ કરો: સુપ્રીમ કોર્ટના કડક નિર્દેશ | Revoke the licens…

10 months ago
ધોળકાના કાલિકુંડની દ્વારકાપુરી સોસાયટીમાં ગટરના પાણી રેલાતા હાલાકી | Sewage water overflows in Dwark…

ધોળકાના કાલિકુંડની દ્વારકાપુરી સોસાયટીમાં ગટરના પાણી રેલાતા હાલાકી | Sewage water overflows in Dwark…

6 months ago
નકલી વિઝા પર લક્ઝમબર્ગ જતાં ગુજરાતના સાત મુસાફરો દુબઈથી ડિપોર્ટ, મુંબઈમાં લેન્ડ થતાં ધરપકડ | seven g…

નકલી વિઝા પર લક્ઝમબર્ગ જતાં ગુજરાતના સાત મુસાફરો દુબઈથી ડિપોર્ટ, મુંબઈમાં લેન્ડ થતાં ધરપકડ | seven g…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News