gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રામ મંદિરના ‘અંગદ ટીલા’ પર સ્થપાશે રામલલાની 30 કરોડના મૂલ્યની પ્રતિમા, કર્ણાટકના અજ્ઞાત ભક્તે ભેટમાં…

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in INDIA
0 0
0
રામ મંદિરના ‘અંગદ ટીલા’ પર સ્થપાશે રામલલાની 30 કરોડના મૂલ્યની પ્રતિમા, કર્ણાટકના અજ્ઞાત ભક્તે ભેટમાં…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ram Temple Golden Idol: અયોધ્યામાં રામલલા મંદિર પરિસરમાં ટૂંક સમયમાં એક ભવ્ય અને કિંમતી સુવર્ણ પ્રતિમા બિરાજમાન કરાશે. કર્ણાટકના એક ગુપ્ત દાતા દ્વારા અર્પણ કરાયેલી આ પ્રતિમા મંગળવારે સાંજે અયોધ્યા પહોંચી ગઈ હતી. આ સુવર્ણ પ્રતિમા પર હીરા, માણેક અને પન્ના જેવા કિંમતી રત્નો જડવામાં આવ્યા છે, જેની કિંમત રૂ. 30 કરોડ જેટલી આંકવામાં આવી છે. 

 આશરે 10 ફૂટ ઊંચી અને 8 ફૂટ પહોળી પ્રતિમા 

દક્ષિણ ભારતીય શૈલીમાં તૈયાર કરાયેલી આ મૂર્તિ આશરે 10 ફૂટ ઊંચી અને 8 ફૂટ પહોળી છે. નિષ્ણાતોના મતે આ પ્રતિમાની અંદાજિત કિંમત રૂ. 30 કરોડની આસપાસ હોવાનું મનાય છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય ડૉ. અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે, ‘આ દાતાએ તેમની ઓળખ ગુપ્ત રાખી છે. હાલ મૂર્તિની વિવિધ સ્તરે ચોકસાઈ કરાઈ રહી છે. આ મૂર્તિનું વજન આશરે 500 કિલો છે.’

ક્યાં કરવામાં આવશે સ્થાપના?

પ્રાપ્ત વિગતો અનુસાર, આ ભવ્ય પ્રતિમાને રામ મંદિરના સંત તુલસીદાસ મંદિર પાસે આવેલા ‘અંગદ ટીલા’ પર સ્થાપિત કરાશે. પ્રતિમાના અનાવરણ બાદ એક ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ યોજાશે, જેમાં દેશભરના સાધુ-સંતો અને મહંતો ઉપસ્થિત રહેશે.

તાંજોરના કારીગરોની અદભૂત કલા

આ મૂર્તિને તૈયાર કરવામાં તમિલનાડુના તાંજોરના કુશળ કારીગરોએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. હીરા, નીલમ અને સોનાથી બનેલી આ મૂર્તિમાં કઈ ધાતુનો કેટલો ઉપયોગ થયો છે, તેની નિષ્ણાતો દ્વારા તપાસ કરાઈ રહી છે. 

આ પણ વાંચો: નવું વર્ષથી ક્રિસમસ સુધીના ખાસ લોન્ગ વીકએન્ડ્સ: ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ફરવા માટે 2026માં આવશે 9 અવસર

દ્વિતીય પાટોત્સવની તૈયારીઓ તેજ

રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાના બે વર્ષ પૂર્ણ થવાના અવસરે 29 ડિસેમ્બર 2025થી 2 જાન્યુઆરી 2026 દરમિયાન ‘પ્રતિષ્ઠા દ્વાદશી’ની ભવ્ય ઉજવણી કરાશે. આ પાંચ દિવસીય મહોત્સવમાં રામ મંદિરના ગર્ભગૃહમાં અભિષેક, શૃંગાર, ભોગ અને પ્રાગટ્ય આરતી જેવા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
બગોદરા-તારાપુર હાઇવે પર દંપતી સાથે લૂંટનો ભેદ ઉકેલાયો, 2 લૂંટારૂની ધરપકડ, કાર સહિતનો મુદ્દામાલ રિકવર…

બગોદરા-તારાપુર હાઇવે પર દંપતી સાથે લૂંટનો ભેદ ઉકેલાયો, 2 લૂંટારૂની ધરપકડ, કાર સહિતનો મુદ્દામાલ રિકવર...

સાવધાન! દાહોદમાં ચાઈનીઝ દોરીથી બાઈક સવાર યુવકનું ગળું કપાયું, 50 ટાંકા લેવા પડ્યા | A young man rece…

સાવધાન! દાહોદમાં ચાઈનીઝ દોરીથી બાઈક સવાર યુવકનું ગળું કપાયું, 50 ટાંકા લેવા પડ્યા | A young man rece...

સુરત: ‘સેલિબ્રિટી’ હોવાનો નશો ઉતર્યો, જાહેર રસ્તો રોકી ફટાકડા ફોડનાર ઉદ્યોગપતિની ધરપકડ | Surat Busin…

સુરત: 'સેલિબ્રિટી' હોવાનો નશો ઉતર્યો, જાહેર રસ્તો રોકી ફટાકડા ફોડનાર ઉદ્યોગપતિની ધરપકડ | Surat Busin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશભરમાં ફટાકડા પર પ્રતિબંધ હોવો જોઈએ : સીજેઆઈ ગવઈ

દેશભરમાં ફટાકડા પર પ્રતિબંધ હોવો જોઈએ : સીજેઆઈ ગવઈ

10 months ago
આજવા રોડની હોસ્પિટલમાંથી મોબાઇલ ફોનની ચોરી | Mobile phone stolen from Ajwa Road hospital

આજવા રોડની હોસ્પિટલમાંથી મોબાઇલ ફોનની ચોરી | Mobile phone stolen from Ajwa Road hospital

9 months ago
જામનગરમાં બેફામ કાર ચલાવતો શખ્સ CCTVમાં કેદ, પોલીસે વાહન જપ્ત કરી કાયદાના પાઠ ભણાવ્યા | jamnagar pol…

જામનગરમાં બેફામ કાર ચલાવતો શખ્સ CCTVમાં કેદ, પોલીસે વાહન જપ્ત કરી કાયદાના પાઠ ભણાવ્યા | jamnagar pol…

8 months ago
’33 જીવન રક્ષક દવાઓ પર હવે 0% GST’, આરોગ્ય ક્ષેત્રને લઈને નિર્મલા સીતારમણે શું કરી જાહેરાત? | 0% GST…

’33 જીવન રક્ષક દવાઓ પર હવે 0% GST’, આરોગ્ય ક્ષેત્રને લઈને નિર્મલા સીતારમણે શું કરી જાહેરાત? | 0% GST…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News