gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાવધાન! દાહોદમાં ચાઈનીઝ દોરીથી બાઈક સવાર યુવકનું ગળું કપાયું, 50 ટાંકા લેવા પડ્યા | A young man rece…

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in GUJARAT
0 0
0
સાવધાન! દાહોદમાં ચાઈનીઝ દોરીથી બાઈક સવાર યુવકનું ગળું કપાયું, 50 ટાંકા લેવા પડ્યા | A young man rece…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Dahod News : ઉત્તરાયણ પર્વના થોડા દિવસો બાકી છે, ત્યારે રાજ્યમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ ગુજરાત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેવામાં દાહોદમાં ચાઈનીઝ દોરીથી યુવકનું ગળુ કપાયું હોવાની ઘટના સામે આવી છે. યુવકને હાથ અને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકને ગળાના ભાગે 50 કરતાં વધુ ટાંકા આવ્યા હતા. 

દાહોદમાં ચાઈનીઝ દોરી વાગતાં બાઈક સવારને 50 ટાંકા આવ્યા

મળતી માહિતી મુજબ, દાહોદ શહેરના ગરબાડા ચોકડી નજીક ચાઈનીઝ દોરીથી બાઈક સવાર યુવકનું ગળું કપાઈ જવાની ગંભીર ઘટના બની છે. ઘટનામાં ગળાના ભાગે ચાઈનીઝ દોરી વાગતાં યુવક લોહીલુહાણ થયો હતો. યુવક પોતાના ઘરે જઈ રહ્યો હતો, આ દરમિયાન અચાનક દુર્ઘટના સર્જાઈ હતી.

ઘટનાને પગલે આસપાસના લોકોએ તાત્કાલિક ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. ડૉક્ટરના જણાવ્યા મુજબ, યુવકના ગળાના ભાગે અંદાજે 50 ટકા જેટલાં ટાંકા આવ્યા હતા. 

સમગ્ર મામલે યુવકના પરિવારજનોએ શહેરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સહેલાઈથી મળતી આવતી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. પરિવારજનોએ ચાઈનીઝ દોરી વેચતાં વેપારીઓ સામે સરકાર કડક કાર્યવાહી કરે તેવી માગ કરી છે. 

આ પણ વાંચો: ઉત્તરાયણ પહેલા રાજ્યભરમાં પોલીસના દરોડા, અઢી કરોડથી વધુની કિંમતની ચાઈનીઝ દોરી ઝડપી

ઉત્તરાયણ પર્વને પગલે શહેરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ સામે ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરમાં કાર્યવાહી શરુ કરવામાં આવી છે. બે દિવસ પહેલા અમદાવાદ SOGએ અઢી કરોડથી વધુની કિંમતની ચાઈનીઝ દોરી ઝડપી પાડી હતી. વાપી અને સેલવાસમાં ચાઈનીઝ દોરીનું કનેક્શન સામે આવ્યું હતું. જણાવી દઈએ કે, ગુજરાતમાં ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ છે. આવી દોરી રાખવી કે વેચવી ગુનો છે. કારણ કે ચાઈનીઝ દોરીને કારણે વાહનચાલકોના અકસ્માત તેમજ પશુ પક્ષીઓના જીવને પણ જોખમ થતું હોય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના SG હાઈવે પર હિટ એન્ડ રન, બેફામ ડમ્પરે મોપેડને મારી ટક્કર, આશાસ્પદ યુવકનું કરુણ મોત | Ahmed…
GUJARAT

અમદાવાદના SG હાઈવે પર હિટ એન્ડ રન, બેફામ ડમ્પરે મોપેડને મારી ટક્કર, આશાસ્પદ યુવકનું કરુણ મોત | Ahmed…

May 19, 2026
ખેતીકામ માટે ખેડૂતોને પૂરતા અને સમયસર ડીઝલ પુરવઠો પૂરો પાડવા માંગ
GUJARAT

ખેતીકામ માટે ખેડૂતોને પૂરતા અને સમયસર ડીઝલ પુરવઠો પૂરો પાડવા માંગ

May 19, 2026
૧૦૮ સ્ટાફની સમયસૂચકતા અને સતર્કતા ના કારણે માતા અને નવજાત શિશુને મળ્યું જીવનદાન
GUJARAT

૧૦૮ સ્ટાફની સમયસૂચકતા અને સતર્કતા ના કારણે માતા અને નવજાત શિશુને મળ્યું જીવનદાન

May 19, 2026
Next Post
સુરત: ‘સેલિબ્રિટી’ હોવાનો નશો ઉતર્યો, જાહેર રસ્તો રોકી ફટાકડા ફોડનાર ઉદ્યોગપતિની ધરપકડ | Surat Busin…

સુરત: 'સેલિબ્રિટી' હોવાનો નશો ઉતર્યો, જાહેર રસ્તો રોકી ફટાકડા ફોડનાર ઉદ્યોગપતિની ધરપકડ | Surat Busin...

પોર નજીક બામણ ગામ પાસેની ટેકનોબીટ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.કંપનીમાં શોર્ટ સર્કિટથી આગ લાગી | Vadodara: fi…

પોર નજીક બામણ ગામ પાસેની ટેકનોબીટ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.કંપનીમાં શોર્ટ સર્કિટથી આગ લાગી | Vadodara: fi...

પોઈચા ફ્રેન્ચવેલથી હયાત પાણીની લાઈન બદલવા રૂ. 107 કરોડ ખર્ચાશે | Rs 107 crore will be spent to repla…

પોઈચા ફ્રેન્ચવેલથી હયાત પાણીની લાઈન બદલવા રૂ. 107 કરોડ ખર્ચાશે | Rs 107 crore will be spent to repla...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીમાં કેજરીવાલે જે નેતાની ટિકિટ કાપી, તેને ગુજરાતમાં સોંપી મોટી જવાબદારી

દિલ્હીમાં કેજરીવાલે જે નેતાની ટિકિટ કાપી, તેને ગુજરાતમાં સોંપી મોટી જવાબદારી

1 year ago
ધોરણ-8નાે વિદ્યાર્થી ઘરમાંથી રૃ.55,000 લઇ ફરાર, મિત્રને કહ્યું,સ્ટેશન મૂકીજા..બોમ્બે જાઉં છુ | A cla…

ધોરણ-8નાે વિદ્યાર્થી ઘરમાંથી રૃ.55,000 લઇ ફરાર, મિત્રને કહ્યું,સ્ટેશન મૂકીજા..બોમ્બે જાઉં છુ | A cla…

7 days ago
બિહારથી અંકલેશ્વર ગાંજો વેચવા આવેલ શખ્સ 9.899 કિગ્રા ગાંજાના જથ્થા સાથે SOGના હાથે ઝડપાયો | A man wh…

બિહારથી અંકલેશ્વર ગાંજો વેચવા આવેલ શખ્સ 9.899 કિગ્રા ગાંજાના જથ્થા સાથે SOGના હાથે ઝડપાયો | A man wh…

8 months ago
હોલસેલરો હવેથી 2000 ટન અને રિટેલરો 8 ટન ઘઉંનો સ્ટોક રાખી શકશે | Wholesalers will now be able to keep…

હોલસેલરો હવેથી 2000 ટન અને રિટેલરો 8 ટન ઘઉંનો સ્ટોક રાખી શકશે | Wholesalers will now be able to keep…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News