gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: AMTS બસે એક્ટિવાને અડફેટે લેતા 12 વર્ષના કિશોરનું મોત, માતા ઈજાગ્રસ્ત, ચાલકની ધરપકડ | Ahmed…

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ: AMTS બસે એક્ટિવાને અડફેટે લેતા 12 વર્ષના કિશોરનું મોત, માતા ઈજાગ્રસ્ત, ચાલકની ધરપકડ | Ahmed…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad AMTS Accident: અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે બુધવારે શહેરના અનુપમ બ્રિજ પર AMTS બસ અને ટુ-વ્હીલર વચ્ચે ટક્કર થતાં 12 વર્ષના કિશોરનું કરૂણ મોત થયું છે. જ્યારે સવાર માતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ટ્રાફિક પોલીસને જાણ કરાયા બાદ AMTS બસ ચાલકની અટક કરવામાં આવી છે. 

AMTS એ ટક્કર મારતા માતાને ગંભીર ઈજા-પુત્રનું મોત

ઘટનાની વિગતો પર નજર કરીએ તો આજે સવારે 10:30ની આસપાસ 12 વર્ષના પુત્ર હેનિલ ગુપ્તા સાથે માતા ઘરેથી અનુપમ તરફ જઈ રહી હતી. તેવા અનુપમ બ્રિજ પર પહોંચતા જ AMTSના બસ ચાલકે માતા-પુત્રને અડફેટે લીધા હતા. જેમાં મહિલાની પાછળ બેઠલા પુત્ર હેનિલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, જેને તાત્કાલિક સારવાર માટે LG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં ટુંકી સારવાર બાદ કિશોર હેનિલનું મોત થયું છે. જ્યારે માતા હજુ નિદાન હેઠળ છે. અકસ્માત બાદ લોકોના ટોળે ટોળાં પણ ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતાં.

આ પણ વાંચો: ‘તમારી દલીલ માન્ય નહીં, ધુરંધર ફિલ્મમાં ભારતની વાત થઈ નથી…’ બલોચ સમાજની અરજી પર ગુજરાત HCમાં સુનાવણી

પરિવારમાં આક્રંદ

12 વર્ષના પુત્ર હેનિલનું અકાળે મોત થતાં પરિવાર પર દુખોનું આભ તૂટી પડ્યું હતું.  LG હોસ્પિટલ પરિસરમાં જ પરિવારના સભ્યો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. પોલીસને ફરિયાદ કરવામાં આવતા આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરતા AMTS બસ ચાલકની ધરપકડ કરી હતી. અમદાવાદ શહેરમાં બેફામ દોડતી AMTSના કારણે કોઈ પરિવારનો મોભી, તો કોઈનો લાડકવાયો તો કોઈના ભાઈ બહેન મોતને ભેટયા છે. લાલ બસના ચાલકો સ્પીડ પર લગામ લગાવે તે જરૂરી છે. AMTS બસ ચલાવતી એજન્સી બસ મુગા મોઢે અકસ્માતો જોઈ રહી છે પણ કડક પગલાં લેવામાં બંને હાથ બાંધીને બેઠી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
‘હું તારી પત્નીને પ્રેમ કરું છું…’, અમદાવાદમાં એકતરફી પ્રેમમાં દિયરે ફરી ભાભીની છેડતી કરી, પોલીસે …

'હું તારી પત્નીને પ્રેમ કરું છું...', અમદાવાદમાં એકતરફી પ્રેમમાં દિયરે ફરી ભાભીની છેડતી કરી, પોલીસે ...

અમરેલી: ચલાલા નગરપાલિકામાં ભાજપનો આંતરિક ડખો સપાટી પર, પ્રમુખના રાજીનામા બાદ ઉપપ્રમુખ પદ યથાવત | BJP…

અમરેલી: ચલાલા નગરપાલિકામાં ભાજપનો આંતરિક ડખો સપાટી પર, પ્રમુખના રાજીનામા બાદ ઉપપ્રમુખ પદ યથાવત | BJP...

ગોંડલ: બંને પક્ષે જેલ બાદ જયરાજસિંહ અને રાજુ સોલંકી વચ્ચે સમાધાન, વિવાદનું ઠીકરું અનિરુદ્ધસિંહ પર ફો…

ગોંડલ: બંને પક્ષે જેલ બાદ જયરાજસિંહ અને રાજુ સોલંકી વચ્ચે સમાધાન, વિવાદનું ઠીકરું અનિરુદ્ધસિંહ પર ફો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગઢડા તાલુકાની શાળાઓમાં વિદ્યાર્થીની સુરક્ષા માટે દફતર તપાસ શરૂ | Office inspection begins for studen…

ગઢડા તાલુકાની શાળાઓમાં વિદ્યાર્થીની સુરક્ષા માટે દફતર તપાસ શરૂ | Office inspection begins for studen…

10 months ago
18વર્ષથી ફરાર આરોપીને શોધવા પોલીસ પંજાબ ગઇ અને વડોદરામાંથી પકડાયો | Police went to Punjab to arrest …

18વર્ષથી ફરાર આરોપીને શોધવા પોલીસ પંજાબ ગઇ અને વડોદરામાંથી પકડાયો | Police went to Punjab to arrest …

6 months ago
સોના-ચાંદીમાં આગેકૂચ : ડોલર સામે રૂપિયો ઉછળ્યો : પાઉન્ડ, યુરો મજબૂત | Gold and silver advance: Rupee…

સોના-ચાંદીમાં આગેકૂચ : ડોલર સામે રૂપિયો ઉછળ્યો : પાઉન્ડ, યુરો મજબૂત | Gold and silver advance: Rupee…

5 months ago
રણોલી વિસ્તારમાંથી પેટ્રોલ-ડિઝલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું, ચાર આરોપીની ધરપકડ | A major scam of pe…

રણોલી વિસ્તારમાંથી પેટ્રોલ-ડિઝલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું, ચાર આરોપીની ધરપકડ | A major scam of pe…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News