gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોટુ બલૂન મોઝેક તૈયાર કરાશે , અમદાવાદમાં આજથી સાત દિવસ માટે કાંકરિયા કાર્નિવલનો આરંભ | A large ballo…

G METRO NEWS by G METRO NEWS
December 25, 2025
in GUJARAT
0 0
0
મોટુ બલૂન મોઝેક તૈયાર કરાશે , અમદાવાદમાં આજથી સાત દિવસ માટે કાંકરિયા કાર્નિવલનો આરંભ | A large ballo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

  અમદાવાદ,બુધવાર,24 ડિસેમ્બર,2025

અમદાવાદમાં આજથી ૩૧ ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલનો આરંભ
થશે.૨૫મીએ કોર્પોરેશનના ૩૫૦૦ કરતા વધુ સફાઈ કામદાર ભેગા થઈ મોટુ બલૂન મોઝેક તૈયાર
કરી ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપશે. સાત દિવસ દરમિયાન ત્રણ સ્ટેજ ઉપર લોકડાયરા
,લેસરશો,હોર્સ શો સહિતના
રંગારંગ કાર્યક્રમનુ આયોજન કરાશે.

કાર્નિવલને લઈ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહયુ,ત્રણ સ્ટેજ ઉપરથી
સવારના ૬થી રાતના ૧૦ કલાક સુધી વિવિધ કાર્યક્રમો જોવા જે પ્રમાણે મોટી સંખ્યામા
લોકો આવતા હોય છે તેને ધ્યાનમા લઈને કાંકરિયા પરિસરની અંદર અને બહાર ૧૧૦થી વધુ
સીસીટીવી કેમેરા લગાવવામા આવ્યા છે.સાઉન્ડ મેડીટેશન
, યોગા મેડીટેશન ઉપરાંત લાફટર યોગા, ઝુંબા, એરોબિકસ,પિરામીડ શો, મેજીક શો જેવા
આકર્ષણો મુલાકાતીઓ માટે રાખવામા આવ્યા છે.કાર્નિવલની મુલાકાતે આવનારા તમામ
મુલાકાતીઓની ગણતરી થઈ શકે એ માટે સાત ગેટ ઉપર ૩૪ કેમેરા લગાવાશે.આ કેમેરાના કારણે
પરિસરમા પ્રવેશ લેનારા અને બહાર નીકળનારા તમામ મુલાકાતીઓના હેડ કાઉન્ટ થઈ
શકશે.ક્રાઉડ કંટ્રોલ મિકેનીઝમ સેટ કરી શકાશે.કાંકરિયા કાર્નિવલનો રાજયના
મુખ્યમંત્રી આરંભ કરાવશે.આ સમયે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભાના ઓવરહેડ પાણીની
ટાંકી
, વોટર
ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન
,મ્યુનિસિપલ
શાળાઓ સહિત રૃપિયા ૨૦૧ કરોડના કરોડના કામના લોકાર્પણ તથા રુપિયા ૩૨૪ કરોડના કામોનુ
ખાતમૂહુર્ત કરવામા આવશે.

ફલાવરશોની ટિકીટમાં દસ રુપિયાનો વધારો

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આગામી સમયમાં
ફલાવરશો-૨૦૨૬ શરુ થવા જઈ રહયો છે. આ અગાઉ રિક્રીએશન કમિટીએ  ફલાવરશોના મુલાકાતીઓ માટે સોમથી શુક્રવાર માટે રુપિયા
૮૦ તથા શનિ
,રવિ અને
જાહેર રજાના દિવસ માટે ટિકીટના દર રૃપિયા સો રાખવાની દરખાસ્ત મંજુર કરી હતી.ગત
વર્ષે ટિકીટના દર સોમથી શુક્રવાર માટે રુપિયા ૭૦ રાખવામા આવ્યા હતા.મ્યુનિસિપલ
શાળાના બાળકોને ફલાવરશોમા વિનામૂલ્યે પ્રવેશ અપાશે.જયારે અન્ય સ્કૂલના
બાળકોને  માટે ટિકીટના દસ રુપિયા રાખવામા
આવ્યા છે.સવારના ૮થી ૯ અને રાતના ૧૦થી ૧૧ પ્રાઈમ સ્લોટ માટે ટિકીટના દર રુપિયા ૫૦૦
રાખવામા આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ.તાલુકા આયોજન સ…
GUJARAT

પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ.તાલુકા આયોજન સ…

July 28, 2026
જિલ્લાના પુલ, રોડ-રસ્તા અને આંગણવાડી કેન્દ્રોની સ્થિતિની સમીક્ષા કરતાં પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભ…
GUJARAT

જિલ્લાના પુલ, રોડ-રસ્તા અને આંગણવાડી કેન્દ્રોની સ્થિતિની સમીક્ષા કરતાં પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભ…

July 28, 2026
વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું
GUJARAT

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું

July 27, 2026
Next Post
સોનામાં રૂ.141000નું નવું શિખર: દિલ્હી ચાંદી રૂ.9750 ઉછળીને રૂ.227000 | Gold hits new high of Rs 141…

સોનામાં રૂ.141000નું નવું શિખર: દિલ્હી ચાંદી રૂ.9750 ઉછળીને રૂ.227000 | Gold hits new high of Rs 141...

હયાત બ્રિજ અંગે અંતિમ નિર્ણય સીએમઓ કરશે, સુભાષબ્રિજને રીપેર કરી લાઈટ વ્હીકલ માટે ઉપયોગમાં લેવા વિચાર…

હયાત બ્રિજ અંગે અંતિમ નિર્ણય સીએમઓ કરશે, સુભાષબ્રિજને રીપેર કરી લાઈટ વ્હીકલ માટે ઉપયોગમાં લેવા વિચાર...

ચાંદીની તેજી પાછળના ત્રણ પરિબળો : AI, ગ્રીન એનર્જી, EV | Three factors behind silver’s rally: AI gre…

ચાંદીની તેજી પાછળના ત્રણ પરિબળો : AI, ગ્રીન એનર્જી, EV | Three factors behind silver's rally: AI gre...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપ શાસિત વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સામે એટ્રોસિટિ અને ચોરીની ફરિયાદ | FIR against jil…

ભાજપ શાસિત વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સામે એટ્રોસિટિ અને ચોરીની ફરિયાદ | FIR against jil…

11 months ago
AI બોટ્સ સરકાર બદલી શકે છે | AI bots can change the government

AI બોટ્સ સરકાર બદલી શકે છે | AI bots can change the government

6 months ago
ઝાડ સાથે અથડાતાં કાર ચાલક યુવકનું મોત | Ewe anuon a mano mwirin an ewe mota a turutiw won ira

ઝાડ સાથે અથડાતાં કાર ચાલક યુવકનું મોત | Ewe anuon a mano mwirin an ewe mota a turutiw won ira

5 months ago
જામજોધપુર તાલુકાના તરસાઈ ગામે જુગાર અંગે દરોડો: પાંચ પત્તા પ્રેમીઓ પકડાયા | Gambling raid in Tarsai …

જામજોધપુર તાલુકાના તરસાઈ ગામે જુગાર અંગે દરોડો: પાંચ પત્તા પ્રેમીઓ પકડાયા | Gambling raid in Tarsai …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News